નેશનલ હેલ્થ મિશન (NHM) નવસારી વોક ઈન ઈન્ટરવ્યુ જાહેરાત
નેશનલ હેલ્થ મિશન (NHM) હેઠળના SNCU, NMHP અને LAQSHYA પ્રોગ્રામ અંતર્ગત એમ.જી.જી. જનરલ (સિવિલ) હોસ્પિટલ નવસારી ખાતે તેમજ સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ, ચીખલી, મેગુંશી જનરલ હોસ્પિટલ, બીલીમોરા, અને કોટેજ હોસ્પિટલ, વાંસદા, જી. નવસારી ખાતે વિવિધ ટેકનિકલ કેડરની ૧૧ (અગિયાર) માસના કરાર આધારિત માસિક ફિક્સ મહેનતાણાથી તદન હંગામી ધોરણે નીચેના કોષ્ટકમાં દર્શાવ્યા મુજબની ખાલી જગ્યાઓ ભરવા તથા પ્રતિક્ષાયાદી નિયત કરવા માટે શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે વોક ઈન ઈન્ટરવ્યુ નિયત કરવામાં આવેલ છે,
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
જગ્યા
1 Staff Nurse for SNCU
જગ્યાની સંખ્યા 1
માસિક મહેનતાણું
Rs. 13,000/
ફરજ પર હાજર થવાનું સ્થળ
General Hospital Navsari-Navsari
2 Staff Nurse for SNCU
જગ્યાની સંખ્યા 10
માસિક મહેનતાણું
Rs. 13,000/
ફરજ પર હાજર થવાનું સ્થળ
Sub District Hospital-Chikhli Navsari
3 Staff Nurse for Laqshya
જગ્યાની સંખ્યા 2
માસિક મહેનતાણું
Rs. 13,000/
ફરજ પર હાજર થવાનું સ્થળ
Mangushi General Hospital Bilimora Navsari
4 Staff Nurse for Laqshya
જગ્યાની સંખ્યા 1
માસિક મહેનતાણું
Rs. 13,000/
ફરજ પર હાજર થવાનું સ્થળ
Cottage Hospital Vansda-Navsari
5 Psychiatric Social Worker
જગ્યાની સંખ્યા 1
માસિક મહેનતાણું
Rs. 15,000/
ફરજ પર હાજર થવાનું સ્થળ
General Hospital Navsari-Navsari
ઈન્ટરવ્યની તારીખ, સમય અને સ્થળ
Staff Nurse
તા. ૧-ર-૨૦૨૨ના રોજ મંગળવાર સમય - ૦૯ :00 કલાકે
Psychiatric Social Worker
તા. ૭-૨-૨૦૨૨ની રોજ સોમવાર સમય : ૦૯,oo કલાકે
સ્થળ મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જનશ્રીની ઓફિસ, નવસારી
શૈક્ષણિક લાયકાત
Staff Nurse
Diploma (GNM) or Degree (BSC) in general nursing Recognized by Nursing Council of India and CCC Pass Experience (Desirable) :- Minimum 02 Year Experience of working in a Hospital, Age Limit:-up to 40 years
Psychiatric Social Worker
Post-graduate degree in Social Work (MSW) or Master in Rural Studies (MRS) or Master of Philosophy in Psychiatric Social Work with Clinical training from Mental health institution and CCC Pass Experience (Desirable) - Minimum 02 Year Experience of working in a Hospital, Age Limit:-up to 40 years.
ઉપરોક્ત જયાઓ સંપુર્ણ કાર્યક્રમ આધારિત અને કાર્યક્રમ પૂર્ણ થયેથી આ જગ્યાઓ રદ થવા પાત્ર છે. સદર ખાલી જગ્યાઓ હંગામી ધોરણે ૧૧ (અગિયાર) માસ માટે કરાર આધારિત માસિક ફિક્સ મહેનતાણાથી ભરવામાં આવશે અન્ય કોઈ પણ જાતના ભથ્થા અને નાણાંકીય લાભ ચુકવવામાં આવશે નહી. ઉપરોક્ત દર્શાવેલ જગ્યા માટે શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ તેમના અધતન સી.વી. પાસપોર્ટ ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવેનો દસ્તાવેજોને પ્રમાણિત તમામ નકલો તેમજ ઓળખકાર્ડ સાથે લાવવાના રહેશે. વોક ઈન ઈન્ટરવ્યુમાં પોતાનો સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે, અને મેરીટ ધોરણે નિમણૂંક આપવામાં આવશે. ઉપરોક્ત જગ્યાઓ ભરવા અંગે પસંદગી સમિતિનો નિર્ણય આખરી અને
અગત્યનું રજીસ્ટ્રેશન સમયઃ સવારે ૦૯.૦૦ થી ૧૦.૦૦ કલાક સુધી જ રહેશે.
રજીસ્ટ્રેશન સ્થળ : જનરલ નસીંગ સ્કૂલ, પ્રથમ માળે, નવસારી
એમ. જી. જી. જનરલ હોસ્પિટલ, નવસારી
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો