Type Here to Get Search Results !

જિલ્લા પંચાયત નવસારી ભરતી અંગેની જાહેરાત Navsari District Panchayat, Recruitment 2022

 

જિલ્લા પંચાયત નવસારી ભરતી અંગેની જાહેરાત

 


આરોગ્ય અને પરીવાર કલ્યાણ અંતર્ગત આરોગ્ય શાખા જિલ્લા પંચાયત નવસારી શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દીનદયાળ ઔષધાલય ખાતે તથા  નેશનલ હેલ્થ મિશન અંતર્ગત તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારિત અને માસિક ફિક્સ મહેનતાણા નીચે મુજબની જગ્યાઓ મેરીટથી

ભરવાની હોય જેમાં લાયકાત ધરાવનાર ઉમેદવારોએ જાહેરાત પડયાનાં ૧૦ દિવસમાં (રજાનાં દિવસોને બાદ કરતા) માત્ર અને માત્ર રજી.પી.એડી.થી અરજી કરવાની રહેશે. ઉમેદવારે ૨જી,પો, .ડી.માં જે તે જગ્યા માટે અરજી કરેલ છે. તે જગ્યાનું નામ કવરની જમણીબાજુ લખવાનું રહેશે. તેમજ

ઉમેદવારે તેમનાં અભ્યાસ અંગેનાં તમામ દસ્તાવેજી પુરાવાઓ જેમ કે એચ.એસ.સી. માર્કશીટની એમ.બી.બી.એસ.બી..એમ.એસ., બી.એચ.એમ.એસ.નાં પાસીંગ તથા ફાર્માસિસ્ટને લગતા તમામ માર્કશીટની કોપી, તેમજ સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ, કોમ્યુટરની પ્રાથમિક  જાણકારીનું પ્રમાણપત્ર, આધારકાર્ડની ઝેરોક્ષ સામેલ કરવાની રહેશે. પ્રમાણપત્ર સામેલ હશે તેવી અરજી રદ કરવામાં આવશે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો

 

કુલ જગ્યા 15

જગ્યાનું નામ

1  MEDICAL OFFICER

Salary - 30000/- PER MONTH


શિક્ષણિક લાયકાત અને અનુભવ

Candidate must be a Citizen of India.

Candidate must passes a valid Degree (MBBS) from recognized

University,

 Candidate's Age must not be more than 65 Years for Doctor as on

Application Date:

Candidate must have valid registration with Gujarat medical Council.

Candidate should have proficiency in Gujarati, Hindi and English

Languages.

Priority Will Be Given to Local Private Practitioner.

 

2 AYUSH MEDICAL OFFICER

Salary-23000/- PER MONTH

 

શિક્ષણિક લાયકાત અને અનુભવ

Candidate must be a Citizen of India.

Candidate must passes a valid Degree (BAMS/BHMS) from recognized

Universitys

Candidate's Age must not be more than 65 Years for Homeopathy/

Ayurvedic Doctor as on Application Date.

Candidate should have proficiency in Gujarati, Hindi and English languages.

Priority will be given to Local Private Practitioner.

3 Pharmacist cum Data assistant

Salary - 13000/- PER MONTH

શિક્ષણિક લાયકાત અને અનુભવ

Candidate must passess degree (Bachlor Of Pharmacy) from Recognized

colleges/Universities.

 Candidate must have valid Registration with pharmacy council of Gujarat

 Maximum age Limit of 40 years.

 

| નોંધ :- () આરોગ્ય શાખા જિલ્લા પંચાયત નવસારીના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે નવા ખુલેલદીનદયાળ ઔષધાલય જેનો સમય સાંજે -00 થી રાત્રીનાં :00 સુધીનો રહેશે,

() તબીબી દ્વારા એક પેરા મેડીકલ સ્ટાફ પોતાની જરૂરીયાત મુજબ રાખી શકાશે. જેનો સંપૂર્ણ ખર્ચ જેતે પસંદગી પામેલ તબીબે પોતે ભોગવવાનો રહેશે તથા જરૂરી તબીબી તપાસના સાધનોની વ્યવસ્થા તબીબે સ્વખર્ચે કરવાની રહેશે. અંગે રાજ્ય સરકાર તરફથી કોઈપણ પ્રકારની નાણાકીય સહાય મળવાપાત્ર થશે નહીં.

() મેડીકલ ઓફિસરે ક્લિનિકમાં આવનાર તમામ નાગરિકો-દર્દીઓની આરોગ્ય તપાસણી કરવાની, જરૂરી દવાઓ કલીનીકમાંથી આપવાની, પાટાપીંડી વગેરે કરવાની, જરૂર પડ્યે દર્દીઓને નજીકની સરકારી હોસ્પિટલમાં રીફર કરવાની માર્ગદર્શન આપવાની વગેરે કામગીરી કરવાની રહેશે.

() બંને જગ્યાની ભરતી પ્રક્રિયાનાં અનુસંધાને જાહેરાતમાં અને ભરતી પ્રક્રિયામાં કોઈ પણ કારણોસર તેમાં ફેરફાર કરવાની આવશ્યક્તા ઉભી થાય તો તેમ કરવાનો સંપૂર્ણ હક્ક અધિકાર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, નવસારીનો રહેશે અને માટે કોઈ કારણો આપવા બંધાયેલ નથી. ઉપરોક્ત માન્ય લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારે સ્વઅક્ષરે અરજી કરવાની રહેશે.

અરજી કરવાનું સરનામું

ડીસ્ટ્રીક્ટ હેઠળ સોસાયટી

જો માળ, આરોગ્ય શાખા

જિલ્લા પંચાયત કચેરી, નવસારી, પીન કોડ નંબર ૩૯૬૪૪

 

જાહેરાત જોવા માટે:  અહીં ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.