અર્બન હેલ્થ સોસાયટી ભાવનગર મહાનગરપાલિકા જાહેરાત
૧૫માં નાણાપંચ અન્વયે અર્બન હેલ્થ સોસાયટી, ભાવનગર મહાનગરપાલિકાનાં આરોગ્ય વિભાગ હેઠળનાં ૧૪ અર્બન હેલ્થ સેન્ટરોને પોલી કલીનીક તરીકે કાર્યરત કરવાના હોય અને તે અંતર્ગત કુલ ૨૮ નવા અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ચાલુ કરવાનાં છે. અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે નીચે મુજબની જગ્યા ઉપર ૧૧ માસના કરાર આધારીત, ફીકસ પગારથી કામગીરી આદેશ આપવાના હોય, લાયકાત ધરાવનાર ઉમેદવારો પાસેથી નીચેની શરતો / વિગતોને ધ્યાને લઈ જાહેરાત પ્રસિદ્ધ થયેથી દીવસ - ૧૦ માં રજીસ્ટર્ડ એડી પોષ્ટથી અરજી મંગાવવામાં આવે છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો
યોગ્ય લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ પોતાની અરજી, બાયોડેટા, ધો-૧૦ થી ઉચ્ચ અભ્યાસ સુધીના તમામ શૈક્ષણીક લાયકાતની માર્કશીટ તથા ડિગ્રી સર્ટીફીકેટની પ્રમાણીત નકલ, અનુભવ, ઉમરના આધારોની પ્રમાણીત નકલો તથા અરજી ઉપરના ભાગે ડાબી બાજુએ પોતાની સહી કરેલ તાજેતરનો ફોટોગ્રાફ સાથે મેમ્બર સેક્રેટરી, અર્બન હેલ્થ સોસાયટી, આરોગ્ય વિભાગ, ભાવનગર મહાનગરપાલિકામાં રજીસ્ટર્ડ એડી પોષ્ટથી જાહેરાત પ્રસિદ્ધ થયેથી દીવસ – ૧૦ માં મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. સરકારશ્રીની ૧૫માં નાણાપંચની માર્ગદર્શિકા અનુસાર ઉપરોકત જગ્યા માટેનાં પગાર ધોરણમાં ફેરફાર થવાપાત્ર છે. અધુરી વિગત વાળી અરજી ૨દ પાત્ર રહેશે. | મળેલ કામગીરી તદન હંગામી તથા કરાર આધારીત હોવાથી અન્ય કોઈ હકક, હીત, ભથ્થુ મળવા પાત્ર થશે નહી તથા મુદત પુરી થયે આપોઆપ સમાપ્ત થશો. અન્ય શરતો સરકારશ્રી દ્વારા જે નિયત થયેલ છે તે ઉમેદવાર ને લાગુ પડશે. આ જગ્યાઓની ભરતી કરવી કે ન કરવી, આપેલ જાહેરાત ૨દ ગણવી અગર આ જગ્યાઓ ભરવાની સંખ્યામાં વધારો કે ઘટાડો કરવાના તમામ અધિકાર ચેરમેનશ્રી, અર્બન હેલ્થ સોસાયટીમાં રહેશે.
અર્બન હેલ્થ સોસાયટી મહાનગરપાલિકા, ભાવનગર
જાહેરાત જોવા માટે: અહીં ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો