Type Here to Get Search Results !

મહાનગરપાલિકા, જૂનાગઢ ભરતી અંગેની જાહેરાતJunagadh Nagarpalika Walk-in-interview Recruitment 2022

 

મહાનગરપાલિકા, જૂનાગઢ ભરતી અંગેની જાહેરાત

 

વોક-ઈન ઈન્ટરવ્યુ

જૂનાગઢ મહાનગરપાલિકામાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની કામગીરીની જરૂરીયાતને

ધ્યાને લઈ નીચે જણાવેલ જગ્યા માટે લાયકાત/અનુભવ ધરાવતા ઉમેદવારોને કોઈપણ જાતના

હકક-હિસ્સા વગર કોન્ટ્રાકટ બેઈઝથી તદન હંગામી ધોરણે માસ-6 માટે કરાર આધારીત ફિકસ

પગારથી નિમણુંક આપવાની થતી હોય, જે અંગે નીચે મુજબની જગ્યા માટે યોગ્યતા અને અનુભવ

ધરાવતા ઉમેદવારોએ તેઓની શૈક્ષણિક લાયકાતો અને અનુભવના પ્રમાણપત્રો અને પ્રોસેસીંગ ફી

પેટે બિન અનામત અને આર્થિક અનામત કેટેગરીના ઉમેદવારોએ રૂા.૧૦૦/- ઓબીસી

ઉમેદવારોએ રૂા.૫૦/-નો ડિમાન્ડ ડ્રાફટ (ફક્ત એસ.બી.આઈ. –નોનરીફડેબલ) "કમિશનરશ્રી,

મહાનગરપાલિકા, જૂનાગઢ"ના નામનો અરજી સાથે જોડવાનો રહેશે. એસ.સી., એસ.ટી.

કેટેગરીના ઉમેદવારોએ ડિમાન્ડ ડ્રાફટ જોડવાનો રહેશે નહી. ઉમેદવારોએ તા.૨૦/૦૧/૨૦૧ર ના

રોજ સવારના ૧૦:૦૦ કલાક થી ૧૨:૦૦ કલાક સુધી રજીસ્ટ્રેશન નીચે જણાવેલ સરનામે

| કરાવવાનું રહેશે. ત્યારબાદ વોક-ઈન ઈન્ટરવ્યુ માં હાજર રહેવાનું રહેશે. સમયમર્યાદા બાદ

આવેલ ઉમેદવાર અને લાયકાત તથા અનુભવ ધરાવતા ઉમેદવારોની અરજીઓ ધ્યાને લેવામાં

આવશે નહી. જાહેરાત જુનાગઢ મહાનગરપાલિકાની વેબસાઈટ :

junagadhmunicipal.org પર જોઈ શકાશે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

જગ્યાનું નામ વેટરનરી ડૉક્ટર

શિક્ષણિક લાયકાત

માન્ય યુનિ.ના બેચલર ઓફ વેટરનરી

ડીગ્રી ધરાવનાર, ગુજરાત વેટરનરી

કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવુ

જોઈએ તથા કોમ્યુટરનું જ્ઞાન ધરાવનાર

 

ઉમર વર્ષ 35 વર્ષ સુધી

માસિક મહેતાણું ૩૧,૩૪૦/-

શરતો:-

1, ઉમેદવારોએ સ્વહસ્તાક્ષરે અરજી કરવાની રહેશે અને અરજીમાં મોબાઈલ નંબર તથા -મેઈલ)

આઈ.ડી. સાથે પાસપોર્ટ સાઈઝ ફોટો જોડવાનો રહેશે તથા અરજીની સાથે શૌક્ષણિક લાયકાત, |

અનુભવ, સ્કૂલ લિવીંગ સર્ટી અને જાતી અંગેના પ્રમાણપત્રોની પ્રમાણીત નકલ બીડવાની રહેશે.

. અનામત સંબંધી વિવિધ લાભો જેવા કે વયમર્યાદામાં છૂટછાટ, અરજી ફીમાં માફી તથા અન્ય તમામ લાભો મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ જાતિનું પ્રમાણપત્ર તથા નોન ક્રિમિલેયર સર્ટીફીકેટ સામેલ

રાખવાનું રહેશે.

. ઉપરોકત જગ્યા માટે લાયકાત તથા અનુભવ ધરાવતા યોગ્ય ઉમેદવારોએ અરજી કરવાની રહેશે.

. એસ.સી/એસ.ટી./અન્ય પછાત વર્ગના ઉમેદવાર માટે ઉપલી વય મર્યાદામાં વધુમાં વધુ પાંચ વર્ષ

સુધીની છુટછાટ આપી શકાશે. જે ઉમેદવારે લાભ મેળવવાનો થતો હોય, તેઓએ નોન

કિમીલેયર સર્ટીફીકેટ અને જાતી અંગે પ્રમાણપત્ર ની પ્રમાણીત નકલ જોડવાની રહેશે.

. જગ્યા કરાર આધારીત હોઈ નિયત મહેનતાણા સિવાય અન્ય કોઈ લાભ મળવાપાત્ર રહેશે નહીં.

. યોગ્ય લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારોને વોક-ઈન ઈન્ટરવ્યુમાં પ્રવેશ આપવામાં

આવશે.

. જે અરજદારોએ વોક-ઈન ઈન્ટરવ્યુમાં અરજી સાથે તેઓએ અસલ દસ્તાવેજો સાથે સ્વખર્ચે સુચવ્યા

મુજબના સ્થળે આવવાનું રહેશે. અંગે કોઈ ખર્ચ મ..પા. તરફથી ચુકવવામાં આવશે નહી.

. જુનાગઢ મહાનગરપાલિકા સેવા(ભરતી-બઢતી) નિયમો-૨૦૨૦ મુજબ સીધી ભરતી પ્રક્રિયા પુર્ણ

થયેથી માસ પુર્ણ થયેલ હોય તો પણ કરાર રદ કરવામાં આવશે.

. ઉપરોકત ભરતીમાં કોઈ પણ બાબતે ફેરફાર કરવાનો અધિકાર કમિશનરશ્રી, મહાનગરપાલિકા,

જૂનાગઢનો રહેશે.

| મહાનગરપાલિકા કચેરી, આઝાદ ચોક, જૂનાગઢ

મહાનગરપાલિકા, જુનાગઢ

જાહેરાત જોવા  માટે:  અહી ક્લિક કરો



નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો

 

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.