Type Here to Get Search Results !

ગોધરા નગરપાલિકા, જિ. પંચમહાલ ભરતી જાહેરાત Godhra Municipality Recruitment

 

ગોધરા નગરપાલિકા, જિ. પંચમહાલ ભરતી જાહેરાત

 


ગોધરા નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓની ભરતી માટે ગુજરાત

સરકાર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સચિવાલય ગાંધીનગરના

ઠરાવ ક્રમાંક:અગન-૨૦૧૮-૭૦- પાર્ટ તા. ૨૭.૦૯, ૨૦૧૯ થી મંજુર થયેલ

ફાયર વિભાગની નવીન કુલ-૨૧ જગ્યા તથા રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓની

કચેરી, ગાંધીનગરના પત્ર ક્રમાંક સફસ/ફન-૧૪૯/૭૧૩/૨૦૨૧, તા. ૩૦//

૨૦૨૧ તથા કમિશ્નર મ્યુનિસીપાલીટી એડમીનીસ્ટ્રેશનની કચેરી, ગુજરાત રાજ્ય,

ગાંધીનગરના હુકમ ક્રમાંકઃ કમિ.મ્યુનિ. એડી/મહેકમ-/ફાયરભરતી/વશી/ ૭૦૦

૨૦૨૧ તા. ૦૬/૦૪/૨૦૨૧ થી (નિયમો સુધારા વધારા સાથે) તથા પ્રાદેશિક

કમિશ્નરની કચેરી, વડોદરાના પત્ર ક્રમાંક : પ્રા./.શી. ૩૫૮/૨૦૨૧ તા. ૧૨/

૦૮/૨૦૨૧ થી સુધારા નિયમો મંજુર થયેલ છે. જે બાબતે ડીસ્ટ્રીક્ટ ફાયર

ઓફીસર/ડીવીઝનલ ફાયર ઓફીસર સંવર્ગ- જગ્યા ડ્રાયવર કમ પંપ ઓપરેટરની.

- જગ્યા તથા ફાયરમેન કમ ડ્રાઇવર (મહીલા અનામત) - જગ્યાઓની ભરતી

માટે નિયત શૈક્ષણિક લાયકાત, શારીરિક ક્ષમતા, અનુભવ તથા નિયત વયમર્યાદા

ધરાવતા ઉમેદવારોએ અરજી ફોર્મ તથા જગ્યાની વિગતો અને શરતો નગરપાલિકા

સિવિક સેન્ટર નગરપાલિકા મહેકમ શાખામાંથી ઓફીસ સમય દરમ્યાન તથા -

નગર પોર્ટલ (https://enagar.gujarat.gov.in) પરથી અરજી ફોર્મ

ડાઉનલોડ કરી શકશે નિયત અરજી ફોર્મ ભરી R.P.A.D સ્પીડ પોસ્ટથી જાહેરાત

પ્રસિધ્ધ થયેથી દિન-૩૦ (તા. ર૬-૦૧-૨૦૨૨) સુધીમાં નગરપાલિકા કચેરીને

મળી તે રીતે મોકલવાનું રહેશે. કવર ઉપર જગ્યાનું નામ અવશ્ય લખવું.

સમયમર્યાદા બાદ આવેલ અરજી ગ્રાહ્ય રહેશે નહી.

ગોધરા નગરપાલિકા

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

 

જાહેરાત જોવા  માટે:  અહી ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.