Type Here to Get Search Results !

જય શ્રીઅંબે આશ્રમશાળા જી. છોટાઉદેપુર વિદ્યા સહાયકની ભરતીJay Shree Ambe Ashram Shala Vidhyasahayak Recruitment

 

જય શ્રીઅંબે આશ્રમશાળા જી. છોટાઉદેપુર વિદ્યા સહાયકની ભરતી

 


વિદ્યા સહાય સંખેડા મેવાસ હળપતિ સેવા સંઘ સંચાલિત સરકારશ્રીના આદિજાતી વિકાસ વિભાગ માન્ય ગ્રાન્ટ ઈન એઈડ આશ્રમશાળા માટે મદદનીશ કમિશનર આદિજાતી વિકાસ છોટાઉદેપુર ના પત્ર NOC મુજબ નીચે પ્રમાણે વિદ્યા સહાયકની ભરતી થવાની છે. |

આશ્રમશાળા જય શ્રીઅંબે આશ્રમશાળા જી. છોટાઉદેપુર

લાયકાત: B.A, B.R.S /B.COM B.ED /PTC (SOCIAL SCIENCE), TET 2 PASS

 

(1) ઉમેદવારોએ પોતાની લાયકાતના ગુણપત્રકો અને જાતિ પ્રમાણપત્રની પ્રમાણીત ઝેરોક્ષ નકલ સાથે જાહેરાત પ્રસિઘ| થયેથી દિન-૧૦ માં રજીસ્ટર પો..ડી થી નીચેના સરનામે સ્વહસ્તાક્ષરે અરજી કરવાની રહેશે.

() વય મર્યાદા ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક સી.આર.આર. ૧૧૨૦૦૮-૨૮૨૩૨૩-- સચિવાલય, ગાંધીનગર ના | તા. ૦૬-૦૧-૨૦૧૫ મુજબ તથા વખતોવખતના સુધારા વધારા મુજબની રહેશે.

(3) વિદ્યાસહાયક ને સરકારશ્રીના આદિwતી ખાતા મારફતે નક્કી કર્યા મુજબ પાંચ વર્ષ સુધી ફીક્સ પગાર મળવા પાત્ર છે.

(4) આદિજાતી વિકાસ વિભાગ /સરકારશ્રી ના પ્રવર્તમાન નિયત કરેલ ધારા ધોરણ મુજબ ઉચ્ચ પ્રાથમિક વિભાગના ઠરાવો મુજબ ગુણાંકન પધ્ધતિ રહેશે.

() TET-2 ની પરીક્ષા અરજી કરવાની છેલ્લી તારીખ પહેલા પાસ કરેલ હોવી જોઈએ

(6) પસંદગી પામેલ ઉમેદવારે ગુજરાત સરકાર માહિતી વિકાસ વિભાગના આશ્રમશાળાઓના ધારા ધોરણ મુજબ ફરજીયાત આશ્રમશાળામાં ૨૪ કલાક સ્થળ પર રહેવાનું રહેશે.

(7) ઉમેદવાર તો અરજીની એક નકલ મા. આશ્રમશાના અધિકારીશ્રીની કચેરી છોટાઉદેપુર મોકલી શકશે.

() ઉમેદવારે પાસ કરેલ સ્નાતક / અનુસ્નાતક અને બીએ,એડની પરીક્ષા નેશનલ કાઉન્સીલ ફોર ટીચર એડયુકેશન (NCTE) દ્વારા માન્ય સંસ્થામાંથીજ પાસ કરેલ હોવી હોવી જોઈએ  અને સ્નાતક તથા અનુસ્નાતક પદવી UGC દ્વારા માના કરેલ યુનિર્વસીટીમાંથી મેળવેલ હોવી જોઈએ

() અધુરી વિગતે આવેલ અરજીઓ, સમય મર્યાદા બાદ આવેલ અરજીઓ જાહેરાતમાં દરસાવેલ કેટેગરી સિવાયના બીજી જાતિના ઉમેદવારોની અરજીઓ અને નિયત લાયકાત વગરન| અરજીઓ દફતરે કરવામાં આવશે. જેની કોઈપણ પ્રકારની જણ જેતે ઉમેદવારને કરવામાં આવશે નહિ તેની નોંધ લેવી.

અરજી મોકલવાનું સ્થળ

જય શ્રીઅંબે આશ્રમશાળા,મું. ખંડપુરા, તા.સંખેડા છોટાઉદેપુર પીન કોડ 391145

 

જાહેરાત જોવા માટે:  Click Here

 

📍છેલ્લી તારીખ:જાહેરાતના 10 દિવસની અંદર. પ્રકાશિત તારીખ (જાહેરાત. પ્રકાશિત તારીખ 04-01-2022)


નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો

 

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.