આણંદ નેશનલ ટ્યુબરક્યુલોસીસ એલીમીનેશન જગ્યા ભરવા જાહેરાત
જગ્યા ભરવા માટે અરજી મંગાવવા બાબત
આણંદ જિલ્લામાં નેશનલ ટ્યુબરક્યુલોસીસ એલીમીનેશન પ્રોગ્રામ અંતર્ગત નીચે મુજબની જગ્યાઓ માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોની તદ્દન હંગામી ધોરણે માસીક વેતનથી અને બિન સરકારી કરાર પદ્ધતિથી ભરવાની હોઇ, નીચે મુજબ જણાવેલ સરનામે આપના સંપુર્ણ બાયોડેટા, પ્રમાણપત્રો તથા માર્કશીટસની પ્રમાણીત નકલ તથા પરમેનેન્ટ ડ્રાઇવીંગ લાયસન્સ તથા લેટેસ્ટ પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવેલી અરજી રજીસ્ટર પોસ્ટ એડી (RPAD)થી જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન-૭માં મોકલી આપવાની રહેશે.
Category/Job title
STLS (Senior Tuberculosis Laboratory Supervisor)
Post:- 1 TU Anand & Fix Monthly Salary Rs. 18,000/
Essential Qualification/
1. Graduate OR Diploma in Medical Laboratory technology
equivent from a govt recognized instituion
2. Premanent Two wheeler driving license should be able to drive two wheeler
3. Certificate course in computer operations (minimum two months)
Preferential Qualification: 1. Minimum one year experience in or NTEP
શરતો:
(૧) ઉકતુ જગ્યાઓ માટેની અરજી સીલબંધ કવરમાં આરપીએડીથી જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન-૭ ‘‘જિલ્લા ક્ષય And અધિકારીશ્રી, જિલ્લા ક્ષય કેન્દ્ર, પેટલાદ, એસ.એસ. હોસ્પીટલની પાછળ, તા. પેટલાદ, જિ. આણંદ' ખાતે મોકલી આપવાની રહેશે. કવર ઉપર ‘‘એસટીએલએસની જગ્યા માટેની અરજી'' લખવાનું રહેશે.
(2) અધૂરી વિગતોવાળી અરજી અથવા ઉમેદવારની સહી વિનાની અરજી અથવા સમયમર્યાદા બાદ મળેલ કોઇપણ ઉમેદવારની અરજી ધ્યાને લેવામાં આવશે નહી.
(3) જે ઉમેદવારોના ગુજરાત રાજ્યની કોઇપણ જિલ્લા ટીબી સોસાયટી દ્વારા કરાર રદ થયેલ હોય છે, અન્ય આરોગ્ય સંસ્થા દ્વારા કરાર રદ થયેલ હોય કે, રિન્યુ કરવામાં આવેલ ન હોય તેવા ઉમેદવારોએ અરજી કરવી નહીં. (4) ઉમેદવારની ઉંમર ૬૫ વર્ષથી વધુ હોવી જોઇએ નહીં.
(૫) TOR મુજબ લીસ્ટ મુજબ પસંદગી પામેલ ઉમેદવારને અત્રેથી જાણ કરેલ સમય અને તારીખે અસલ પ્રમાણપત્રો સાથે રૂબરૂમાં હાજર રહેવાનું રહેશે.
(૬) જે ઉમેદવારોની પસંદગી થાય તે ઉમેદવારે જે તે પોસ્ટીંગના સ્થળે હાજર થવું ફરજિયાત છે અને ઉપરોક્ત જગ્યાઓની ફરજ બજાવવા માટે હેડક્વાર્ટર પર રહેવું ફરજીયાત છે.
(7) અન્ય શરતો અને બાબતો NTEP ગાઇડલાઇન પ્રમાણે અને સોસાયટીના નિર્ણય મુજબની રહેશે અને NTEP ગાઇડલાઇન પ્રમાણે ફેરફાર થવા પાત્ર રહેશે.
District Health Officer,
District Health (TB)
Society, Anand
જાહેરાતની તારીખથી 07 દિવસની અંદર. પ્રકાશિત (જાહેરાત. પ્રકાશન તારીખ: 05-01-2022)
જાહેરાત જોવા માટે: Click Here
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો