જનરલ હોસ્પિટલ ભરૂચ વોક ઇન ઇન્ટરવ્યુ ભરતી
જનરલ હોસ્પિટલ ભરૂચ ખાતે કાર્યરત એન.એચ.એમ. અંતર્ગત એન.એસ.સી.યુ (SNCU)
| પોગ્રામ, અને નેશનલ રુલર હેલ્થ મિશન અંતર્ગત એન.સી.ડી.સેલ માં નીચે મુજબના સ્ટાફની ૧૧
| માસના કરાર આધારીત ઉચ્ચતક માસીક ફીકસ વેતનથી તદન હંગામી ધોરણે નીચે દર્શાવેલ
જગ્યાઓ માટેના વોક ઇન ઇન્ટરવ્યુ
(૧) સ્પેસિયલ ન્યુ બોર્નકેર યુનિટ (SNCU)
(૨) એન.ઓ.એચ.પી.
જગ્યાનું નામ,
(૧) | સ્ટાફ નર્સ-૦૨
પગાર:માસીક ફિકસ પગાર ૧૩,૦૦૦/-
શૈક્ષણિક લાયકાત : GNM (નર્સિંગ કાઉન્સીલ ઓફ ગુજરાત નર્સિંગ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જરૂરી
સંખ્યા: ૨
અનુભવઃ હોસ્પિટલમાં કામગીરીનો ૨ વર્ષનો
અનુભવ (ઇચ્છનીય)
વય મર્યાદા ૪૦ વર્ષ
(૨)| ડેન્ટલ આસિસ્ટન્ટ-૦૧
ધોરણ-૧૨ પાસ
કોમ્યુટરના જાણકારી
માસિક પગાર-૧૧,૦૦૦/-
ઇન્ટરવ્યુની તારીખ સમય અને સ્થળ
તારીખ:
૧૧.૦૧.૨૦૨૧
સમયઃ સવારે ૧૦ કલાકે
સ્થળ: જનરલ હોસ્પિટલ, ભરૂચ NCD CELL રૂમ નં.૪૧ ની સામે
ઉપરોકત જગ્યા નિયમ મુજબ માસિક ફીકસ વેતનથી તદ્દન હંગામી ધોરણે ૧૧ માસ માટે કરાર
આધારિત ભરવામાં આવશે. અન્ય કોઇપણ જાતના ભથ્થા અને નાણાકીય લાભચુકવવામાં આવશે
નહીં. ઉપરોકત દર્શાવેલ શૈક્ષણિક લાયકાત તથા અનુભવના અસલ પ્રમાણપત્રો સાથે ઉમેદવારોએ
તા.૧૧-૦૧-૨૦૨૨ ને સવારે ૯-૦૦ થી ૧૦-૦૦ કલાક સુધીમાં જનરલ હોસ્પિટલ ભરૂચ ખાતે
| રૂમ નં.૪૧ ની સામે NCD CELL મા અરજી (રજીસ્ટ્રેશન) સ્વીકારવામાં આવશે.
જાહેરાત જોવા માટે: Click Here
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો