ડિસ્ટ્રીક્ટ અર્બન હેલ્થ યુનિટ બનાસકાંઠા વોક ઇન ઇન્ટરવ્યુ
ડિસ્ટ્રીક્ટ અર્બન હેલ્થ યુનિટ, જિલ્લા પંચાયત, બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અને ડીસા શહેરી નગરપાલિકા સ્લમ
વિસ્તારમાં ““દીનદયાળ ઔષધાલય' (અર્બન હેલ્થ ક્લીનીક)'' માટે ૧૧
માસના કરાર આધારિત માસિક ફિક્સ વેતનથી મેડીકલ ઓફિસર
M.B.B.s. ભરવા માટે નીચે દર્શાવેલ તારીખે મેરીટના ધોરણે વોક ઇન
ઈન્ટરવ્યુ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીની ચેમ્બરમાં ત્રીજા માળ
જી.પ. બનાસકાંઠા, પાલનપુર ખાતે રાખવામાં આવેલ છે. રસ ધરાવતા
લાયક ઉમેદવારોએ જરૂરી લાયકાત- અનુભવના પ્રમાણપત્રો, જન્મ
તારીખના પુરાવો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, તમામ અસલ પ્રમાણપત્રો
તથા પ્રમાણિત ઝેરોક્ષ નકલો તથા પાસપોર્ટ સાઇઝના એક ફોટા સાથે
ઇન્ટરવ્યુમાં સ્વખર્ચે હાજર રહેવું. રજીસ્ટ્રેશનનો સમય સવારે ૧૧.૦૦ થી
૦૨.૦૦ કલાકનો રહેશે.
જગ્યાનું નામ મેડીકલ ઓફિસર M.B. B.S.
ફિક્સ માસિક પગાર (પ્રતિ માસ) ૩૦,000/-
જગ્યાની સંખ્યા ૪
વોક-ઇન-ઇન્ટરવ્યુની તારીખ
જાહેરાત પ્રસિદ્ધ થયાથી
તા. ૧૦/૦૧/૨૦૨૨ ને સોમવારે
ઉપરોક્ત ક્લિનિકમાં વાગ્યા સુધીનો રહેશે ૫ થી ૯નો સમય દૈનિક સાંજે
OPD મળેલ નિયુક્તિ તદ્દન હંગામી ધોરણે હોઈ કરાર આધારિત હોવાથી
૧૧ માસનો કરાર કરવામાં આવશે.
સ્થળ: અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની ચેમ્બર
ત્રીજા માળ, જી.પં., બનાસકાંઠા, પાલનપુર
જિલ્લા પંચાયત, બનાસકાંઠા
જાહેરાત જોવા માટે: Click Here
વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર
વેબસાઇટ તપાસો.