ગુજરાત રાજય પોલીસ આવાસ નિગમ લિ., ગાંધીનગર ભરતી
રજીસ્ટર્ડ ઓફીસ
ગુજરાત રાજય પોલીસ આવાસ નિગમ લી.,
લોકાયુકત ભવન પાછળ, “છ” રોડ, સકેટર - ૧૦/બી, ગાંધીનગર
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો
પોસ્ટ:સ્ટ્રકચરલ ઇજનેર 02
ગુજરાત રાજય પોલીસ આવાસ નિગમ કન્સ્ટ્રકટશનને લગતી કામગીરી કરે છે. નિગમને ૧૧
માસના કરાર આઘારીત ઘોરણે સ્ટ્રકચરલ ઇજનેરની નિગમની વડી કચેરી ખાતે જરૂરીયાત હોઇ,
તે માટે યોગ્ય શૌક્ષણિક લાયકાત ધરાવતા યોગ્ય ઉમેદવાર પાસેથી અરજી તથા બાયોડેટા
(શૈક્ષણિક તથા અનુભવના પમાણપત્રો) સાથે નિગમની વડી કચેરી ખાતે તા. ૧૫ /૧/૨૦૨૨
સુધીમાં મળી રહે તે રીતે કુરીયર/પોસ્ટ દ્વારા ઉપરોકત સરનામે મોકલવાની રહેશે. જાહેરાત
અંગેની વિગતવાર માહિતી નિગમની વેબસાઇટ પર મુકવામાં આવેલ છે. તે જોઇને ઉમેદવારોએ
અરજી કરવી તથા નિશ્ચિત સમયગાળા બાદ મળેલ અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
જાહેરાત જોવા માટે: અહીં ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો