સુરત ટીબી કંટ્રોલ પ્રોગ્રામ માટે વોક ઈન ઈન્ટરવ્યુ
સુરત જિલ્લામાં હાલ કાર્યરત ટીબી કંટ્રોલ પ્રોગ્રામ માટે તદ્દન હંગામી ધોરણે કરારપધ્ધતિથી ૧૧ માસના સમય માટે માસીક ફીક્સ મહેનતાણાથી નીચે જણાવેલ જગ્યા ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો માટે નીચે જણાવેલ તારીખે મૌખીક ઈન્ટરવ્યુ રાખવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ તેઓના લાયકાતના અસલ પ્રમાણપત્રો તથા પ્રમાણપત્રોની નકલ અને ઉમેદવારનો ફોટો સાથે લાવવાની રહેશે. ફક્ત જરૂરી લાયકાત ધરાવનાર ઉમેદવારોનું જ ઈન્ટરવ્યુ લેવામાં આવશે.
જગ્યાનું નામ-સંખ્યા :કરારબધ્ધ એસ.ટી.એલ.એસ. (જગ્યા-૧) તા.મહુવા, જી.સુરત
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો
જરૂરી લાયકાત
1. Graduate Or Diploma in Medical Laboratory technology
or equivalent from a govt recognized institution
2. Permanent two wheeler driving license & should be able to drive two wheelers.
3. Certificate course in computer operations (minimum two months)
વિશેષ લાયકાત | 1. Minimum one year experience in NTEP.
માસીક ફીક્સ મહેનતાણું ૧૮,૦૦૦/-
ઈન્ટરવ્યુનું સ્થળ :- જિલ્લા ક્ષય કેન્દ્ર, પહેલો માળ, જિલ્લા મેલેરીયા ફાયલેરીયા બીલ્ડીંગ, નવી સિવીલ હોસ્પિટલ કેમ્પસ, મજુરાગેટ, સુરત
તારીખ:-૧૫/૦૧/૨૦૨૨
રજીસ્ટ્રેશન સમય:- સવારે ૦૯:૩૦ થી ૧૦:૩૦ કલાક સુધી.
ફોન નં. :-૦૨૬૧-૨૨૪૪૧૮૨
શરતો
૧. ઉપરોક્ત જગ્યા તદ્દન હંગામી અને કરારબધ્ધ છે અને તે જગ્યા પર અન્ય લાભો જેવા કે ટ્રાન્સપોર્ટ,
રહેઠાણ, રજાઓ કે અન્ય કોઈપણ સરકારી લાભો મળવા પાત્ર નથી.
૨. NTEP કાર્યક્રમમાંથી રૂખસદ અપાયેલ તથા અભ્યાસ ચાલુ હોય તેવા ઉમેદવારની અરજી માન્ય રાખવામાં આવશે નહીં.
૩. ઉપરોક્ત જગ્યાની ફરજો બજાવવા માટે હેડ કર્વાટર પર રહેવું ફરજીયાત છે.
૪. અન્ય શરતો અને બાબતો એન.ટી.ઈ.પી. ગાઈડ લાઈન મુજબની અથવા સોસાયટીના નિર્ણય મુજબની રહેશે.
૫. કોવીડ-૧૯ના સરકાર દ્વારા જણાવેલ તમામ નીયમોનું પાલન કરવાનું રહેશે.
જિલ્લા આરોગ્ય સોસાયટી સુરત
ટી.બી.સબ કમિટિ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી સુરત
જાહેરાત જોવા માટે: અહીં ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો