Type Here to Get Search Results !

છોટાઉદેપુર નગરપાલિકામાં ભરતી જાહેરાતChhota Udepur municipal sanitary inspector and Engineer Posts

  છોટાઉદેપુર નગરપાલિકામાં ભરતી જાહેરાત

છોટાઉદેપુર નગરપાલિકા જિ. છોટાઉદેપુર

છોટાઉદેપુર નગરપાલિકામાં નીચે જણાવ્યા મુજબની ખાલી જગ્યાઓ સરકારશ્રીના

ધારા ધોરણ મુજબ હંગામી ધોરણે ૧૧ - માસના કરારથી ભરવાની થતી હોઈ લાયકાત

ધરાવતા ઉમેદવારોએ ચીફ ઓફિસરશ્રી છોટાઉદેપુર નગરપાલિકાના નામે તા. ૧૫

૦૧/૨૦૨૨ સુધીમાં રજીસ્ટર પોસ્ટ .ડી. થી અરજી કરવાની રહેશે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો

 

જગ્યાની વિગત

1 સેનેટરી ઇન્સ્પેક્ટર ૦૧

શૈક્ષણિક લાયકાત:  ડિપ્લોમા ઇન સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્ષ

2 અસી. મ્યુનિસિપલ એજીનીયર ૦૧

શૈક્ષણિક લાયકાત :બી.. (સિવિલ એજીનીયર)

શરતો :-

() અરજી બાયોડેટા સાથે તમામ પ્રમાણપત્રોની નકલો સાથે કરવાની રહેશે.

() સમય મર્યાદા બહાર કે અધૂરી વિગત દર્શાવતી તેમજ જાહેરાત પ્રસિધ્ધિ અગાઉ

અથવા સમય મર્યાદા બાદમાં આવેલ અરજીઓ રદબાતલ ગણવામાં આવશે.

() ઉપરોક્ત જગ્યાઓ માટે વય મર્યાદા તા. ૦૧/૦૧/૨૦૨૨ ના રોજ ૨૧-વર્ષથી

ઓછી કે ૩૫-વર્ષથી વધુ હોવી જોઇએ.

() વયમર્યાદામાં આરક્ષિત વર્ગો માટે સરકારશ્રીના નિયમો મુજબ છુટછાટ રહેશે.

() આવેલ અરજીઓ પરત્વ જરૂર જણાયે મેરીટના ક્રમ અનુસાર મર્યાદિત સંખ્યામાં

ઉમેદવારોને પસંદગીની પ્રક્રિયા માટે બોલાવવા આવશે.

() સેનેટરી ઇન્સ્પેક્ટરને માસીક ૧૨,૦૦૦/- તથા આસી. મ્યુનિસિપલ એન્જનીયરને

માસીક ૧૬,૫૦૦/- નો ફિક્સ પગારથી ૧૧-માસ માટે કરાર આધારિત એડહોક

નિમણુંક રહેશે.

() ૧૧-માસના કરાર આધારીત નિમણુંક પામેલ સેનેટરી ઇન્સ્પેક્ટર અને આસી.

મ્યુનિસિપલ એન્જનીયરનો ૧૧-માસનો કરાર પૂર્ણ થયેથી રાજ્ય સરકાર સુચના

આપે તો ફરીથી કાયદા નિયમોનુસારની પ્રક્રિયા કરી બીજા ૧૧-માસ માટે

કરાર આધારીત નિમણુંક આપવામાં આવશે.

() નિમણુંક બાબતનો અબાધિત અધિકાર છોટાઉદેપુર નગરપાલિકાનો રહેશે.

() ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં સ્વખર્ચે અસલ પ્રમાણપત્રો સાથે સમયસર હાજર રહેવાનું

રહેશે. જેમાં કોઇપણ પ્રકારનું ભથ્થું કે અન્ય ખર્ચ અત્રેથી મળવાપાત્ર રહેશે નહીં.

 

 જાહેરાત જોવા માટે:  અહીં ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.