Type Here to Get Search Results !

ગીરસોમનાથ કોમ્યુનીટી હેલ્થ ઓફીસરની ભરતી માટેની જાહેરાત Gir Somnath 18 Community Health Officer Recruitment 2022

 

ગીરસોમનાથ કોમ્યુનીટી હેલ્થ ઓફીસરની ભરતી માટેની જાહેરાત

અત્રેના આરોગ્ય શાખા, જીલ્લા પંચાયત ગીરસોમનાથમાં આયુષ્માન ભારત અંતર્ગત મંજુર થયેલ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે કોમ્યુનીટી હેલ્થ ઓફીસરોની ખાલી રહેલ જગ્યાઓ પર કરાર આધારીત ૧૧ માસ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોની ભરતી કરવાની થાય છે તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પ્રતિક્ષા યાદી તૈયાર કરવાની થાય છે. આથી નીચે મુજબ લાયકાત ધરાવતાં ઇચ્છુક ઉમેદવારોએ સ્વખર્ચે A4 સાઇઝ પેપરમાં નિયત અરજી સાથે તમામ સ્વપ્રમાણિત ડોકયુમેન્ટસ તા. ૦૭/૦૨/૨૨ ના રોજ સાંજે ૦૫.૦૦ વાગ્યે સુધીમાં રજીસ્ટર એડીથી મોકલી આપવાના રહેશે. અરજીનો નમુનો અને અન્ય વિગત girsomnath.nic.in વેબસાઇટ પરથી મેળવી લેવાની રહેશે. ઉકત સમયમર્યાદામાં મળેલ અરજીને ગ્રાહય રાખવામાં આવશે નહિ.  

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

જગ્યાનું | નામ કોમ્યુનીટી હેલ્થ ઓફીસર કુલ ખાલી જગ્યા ૧૮

ફિકસ માસિક પગાર રૂ. ૨૫૦૦૦/ ફિકસ + વધુમાં વધુ રૂ. ૧૦૦૦૦/ સુધી પર્ફોમન્સ લીંકડા ઇન્સેન્ટીવ

શૈક્ષણિક લાયકાત

1. BAMS / GNM / Bsc નર્સીગ સાથે SIHFW વડોદરા દ્વારા - બોન્ડેડ સરકાર માન્ય સંસ્થામાં સર્ટીફીકેટ કોર્સ ઇન કોમ્યુનીટી હેલ્થ (બ્રીજ કોર્સ) કરેલ અથવા

. CCCH નો કોર્ષ Bsc નર્સીગ તથા પોસ્ટ બેઝીક Bsc નર્સીગના કોર્ષમાં જુલાઇ-૨૦૨૦ થી સામેલ કરેલ હોય તેવી સંસ્થાઓ ખાતે થી જુલાઇ-૨૦૨૦ કે ત્યારબાદ પાસ થયા હોય તેવા Bsc નર્સીગ ઉમેદવારો

નોંધ :- ક્રમ , ના ઉમેદવારોને ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે અરજી મોકલવાનું

સ્થળ : ડીપીએમયુ આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, મુ. ઇણાજ, તા. વેરાવળ-૩૬૨૨૬૮.

ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિ.પં. ગીરસોમનાથ

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

Official website: અહી ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.