આણંદ નગરપાલિકા સફાઈ કામદાર ભરતી અંગેની જાહેરાત
આણંદ નગરપાલિકા, આણંદ 'ભરતી અંગેની જાહેરાત (બીજો પ્રયત્ન) સફાઈ કામદાર આણંદ નગરપાલિકામાં નીચે મુજબની જગ્યાઓ સરકારશ્રીના પ્રર્વમાન ધારા ધોરણ સરકારશ્રીની મંજુરી મુજબની શરતોને આધીન | ૫(પાંચ) વર્ષ સુધી ફિકસ પગારથી સીધી ભરતીથી ભરવા માટે જરૂરી લાયકાત તથા અનુભવ તથા શારિરીક ક્ષમતા ધરાવતા ઉમેદવારોની નિમણુંક કરવાની થતી હોય નીચે જણાવેલ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવે છે,
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
જગ્યાનું નામ
સફાઈ કામદાર 37
1 લાયકાત : લખી વાંચી શકે તેવા તથા સફાઈ કામના જાણકાર (વર્ગ-૪)
2 જગ્યાનું પગાર ધોરણ (સાતમું પગાર ધોરણ અનુસાર): ૧૪૮૦૦/-
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં દર્શાવેલ સરનામે મોકલી શકે છે.
(અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના ધ્યાનથી વાંચો)
છેલ્લી તારીખ: જાહેરાતની તારીખથી 30 દિવસની અંદર. પ્રકાશિત
(જાહેરાત. પ્રકાશન તારીખ: 22-01-2022)
તા. ૨૦/૦/૨૦૨૨ આણંદ નગરપાલિકા,
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો