Type Here to Get Search Results !

આઈ.ટી.આઈ ગડખોલ,અંકલેશ્વર ક્રાફ્ટ ઈન્સ્ટ્રક્ટર ભરતીજાહેરાત Gadkhol, Ankleshwar ITI Recruitment for Craft Instructor 2022

 

આઈ.ટી.આઈ ગડખોલ,અંકલેશ્વર ક્રાફ્ટ ઈન્સ્ટ્રક્ટર ભરતીજાહેરાત 

લોયોલા એજ્યુકેશન સોસાયટી સંચાલિત ઝેવિયર ટેકનીકલ ટ્રેનીંગ સેન્ટર. ગ્રાન્ટ ઈન એઈડ (લઘુમતી આઈ.ટી.આઈ) રાજપીપળા ચોકડી પાસે, ગડખોલ, અંકલેશ્વર ખાતે રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી, ગાંધીનગરના પત્ર ક્રમાંક રોતાનિ /જીઆઈએ/- જગ્યામંજુરી/ ૨૦૨૧/૪૭૯૨ તા.૨૭-૧૦-૨૦૨૧ થી અત્રેની સંસ્થાને મંજુર કરવામાં આવેલ નીચે મુજબના શૈક્ષણિક વર્ગ- ની જગ્યા ભરવાની છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

જગ્યાનું  નામ ક્રાફ્ટ ઈન્સ્ટ્રક્ટર ઈન ફીટર

પગાર ધોરણ | માસિક ફીક્સ

પ૨૦૦-૨૦૨૦૦ ગ્રેડ પે ૨૮૦૦ ફિક્સ પગાર ૩૧,૩૪૦/-

 જગ્યાની લાયકાત અને અનુભવ શૈક્ષણિક |

Academic: 10th class pass or its equivalent; And Technical: Degree in Mechanical Engineering/ Production Engineering with one year post qualification experience.

OR

Three years Diploma in Mechanical Engineering with two years’ post qualification experience.

OR

NTC/NAC in the same or relevant trade with three years’ post qualification experience.

(ઉપરોક્ત જગ્યા માટે સરકારશ્રીના ધારાધોરણ મુજબ કોમ્યુટર તેમજ હિન્દી તેમજ ગુજરાતી ભાષાનું જ્ઞાન જરૂરી હોવું જોઈએ.)

. લાયકાત ધરાવતા ઉમેદવારોએ તેમની સ્કુલ લીવીંગ સર્ટી, તમામ શૈક્ષણિક ટેકનીકલ લાયકાત, અનુભવના જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સહિતની અરજી “ “સંચાલકશ્રી, ઝેવિયરટેનીકલ ટ્રેનીંગ સેન્ટર, પદમાવતી સોલ્ટ ફેક્ટરીની પાછળ, રાજપીપલા ચોકડી પાસે, ગડખોલ, અંકલેશ્વર, જીલ્લો-ભરૂચ-૩૯૩૦૧૦.' ને સીલબંધ કવરમાં રજીસ્ટર એડી પોષ્ટ થી મોકલવાના રહેશે.

. જાહેરાત પ્રસિદ્ધ થયા બાદ ૧૦ કામકાજના દિવસોમાં અરજીપત્રકો મોકલી આપવાના રહેશે. ત્યારબાદ આવેલ અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં.

3. સદરહુ જગ્યા શ્રમ અને રોજગાર વિભાગના ઠરાવ ક્રમાંક: જીઆઈએ-૧૦૨૦૦૯/૬૩૧/આર-() તા.૨૪/૦૬/૨૦૧૬ તથા નિયામકશ્રી, રોજગાર અને તાલીમ ગાંધીનગરના પરાક્રમાંક: જીઆઈએ /- માઈનોરીટી/૨૦૧૧/૫૮૫ મુજબ લધુમતિ પોલિસી ગાઈડલાઈન મુજબ ભરવામાં આવશે.

4. જગ્યા પર નિમાનાર કર્મચારી ગ્રાન્ટ-ઈન-એઈડ કોડ ૧૯૮૪ ના ધોરણો/નિયમો બંધનકર્તા રહેશે.

. ગ્રાન્ટ ઈન એઈડ કોડની પ્રવર્તમાન જોગવાઈઓ ધ્યાને લઈ વડી કચેરીના તા.૨૮/૦૩/૧૯૮૫ ના પરિપત્ર ક્રમાંક જીઆઈએ૦૬/ ઘ/૧૬૭૦ મુજબ સીધી ભરતીના ફાળે આવતી જગ્યા સરકારશ્રીના નાણા વિભાગના તા.૧૬/૦૨/૨૦૦૬ ના ઠરાવ અને તેમાં થયેલ વખતોવખતના સુધારાઓ ધ્યાને લઈ ફીક્સ પગારથી ભરવાની રહેશે.

ઝેવિયર ટેકનીકલ ટ્રેનીંગ સેન્ટર, રાજપીપલા ચોકડી પાસે, ગડખોલ, અંકલેશ્વર, જીલ્લો-ભરૂચ-૩૯૩૦૧૦

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.