Type Here to Get Search Results !

પો.સ.ઇ. પ્રિલીમીનરી પરીક્ષા 2022Police Sub Inspector (PSI) preliminary examination 2022

 પો.સ.ઇ. પ્રિલીમીનરી પરીક્ષા 2022

 


તા.૩૧/૦૧/૨૦૨૨

પો.સ.ઇ. કેડરની શારીરીક કસોટીમાં ઉતિર્ણ થયેલ તમામ ઉમેદવારોની પ્રિલીમીનરી પરીક્ષાનું આયોજન તા.૦૬/૦૩/૨૦૨૨ (રવિવાર) ના રોજ કરવામાં આવેલ છે. પ્રિલીમીનરી પરીક્ષાને લગતી વિગતવારની સૂચનાઓ હવે પછી પો.સ.ઇ. ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. ઉમેદવારોએ પો.સ.ઇ. ભરતી બોર્ડની વેબસાઇટ ઉપરની સૂચનાઓ નિયમિત રીતે જોતી રહેવી

 

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

 વધુ જાણકારી માટે  : PSI Website

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.