રાજકોટ મહાનગરપાલિકાની જગ્યાની ભરતી 15 વર્ક આસીસ્ટન્ટ
જાહેરાત અંગેની સૂચનાઓ
રાજકોટ મહાનગરપાલિકાની ખાલી જગ્યાઓ માટે કેટેગરી વાઈઝ ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે www.rmc.gov.in પર લોગ-ઇન કરી રિક્રુટમેન્ટ સેક્શન મારફતે તા.૧૮/૦૧/૨૦૨૨ સુધીમાં અરજી કરવાની રહેશે. તેમજ ફી માત્ર ઓનલાઈન મોડથી જ ભરવાની રહેશે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
શૈક્ષણિક લાયકાત અને પગારધોરણ:
જગ્યાનું નામ
૧-વર્ક આસીસ્ટન્ટ (સિવિલ) ૦૮
૨-વર્ક આસીસ્ટન્ટ (ઈલેક્ટ્રીકલ) ૦૭
કુલ જગ્યા ૧૫
વર્ક આસીસ્ટન્ટ (સિવિલ) ની લાયકાત:- |
ડિપ્લોમા ઇન સીવીલ એજીનીયરીંગ અથવા આઈ.ટી.આઈ. ડ્રાફ્ટ મેનશીપ અને અંદાજ કામના અભ્યાક્રમનું | પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ.
પગારધોરણ અને વયમર્યાદા:- |
પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.૧૯૯૫૦/- અને પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રીક્સ, લેવલ-૪, રૂ.૨૫૫૦૦-૮૧૧૦૦/- આપવા વિચારણા કરવામાં આવશે. વયમર્યાદા: ૧૮ થી ૩૬ વર્ષ(સરકારશ્રીનાં સા.વ.વિ.ના તા.૧૪/૧૦/૨૧ ના ઠરાવ મુજબ) |
વર્ક આસીસ્ટન્ટ (ઈલેક્ટ્રીકલ) ની લાયકાત:-
ડિપ્લોમાં ઇન ઈલેક્ટ્રીકલ એજીનીયરીંગ ફ્રેશ અથવા આઈ.ટી.આઈ. ઈલેક્ટ્રીશયન કોર્ષ પાસ અને ૩ વર્ષનો અનુભવ | અથવા ઈલેક્ટ્રીકલ સુપરવાઈઝર કોર્ષ પાસ અને બે(૨) વર્ષનો અનુભવ
પગારધોરણ અને વયમર્યાદા:- | પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.૧૯૯૫૦/- અને પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રીક્સ, લેવલ-૪, રૂ.૨૫૫૦૦-૮૧૧૦૦/- આપવા વિચારણા કરવામાં આવશે.
વયમર્યાદા: ૧૮ થી ૩૬ વર્ષ(સરકારશ્રીનાં સા.વ.વિ.ના તા.૧૪/૧૦/૨૧ ના ઠરાવ મુજબ)
(કૃપા કરીને ઉંમરમાં છૂટછાટ માટે અધિકૃત સૂચના ધ્યાનથી વાંચો)
જાહેરાત જોવા માટે : Click Here
Apply : Click Here
વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર
વેબસાઇટ તપાસો.