Type Here to Get Search Results !

રાજકોટ મહાનગરપાલિકા વોક ઇન ઈન્ટરવ્યુ એક્સ-સર્વિસમેન Rajkot Municipal Corporation (RMC) for 30 post Recruitment 2022

 રાજકોટ મહાનગરપાલિકા વોક ઇન ઈન્ટરવ્યુ એક્સ-સર્વિસમેન

 


રાજકોટ મહાનગરપાલિકાનાં પ્રાણી રંજાડ અંકુશ વિભાગ અને માર્કેટ શાખા(દબાણ હટાવ વિભાગ)માં નીચેની

વિગતે તદ્દન હંગામી ધોરણે ૧૧(અગિયાર) માસના કરાર આધારિત જગ્યાઓ ભરવા માટે આગામી

તા.૧૩/૦૧/૨૦૨૨, ગુરૂવારના રોજ સવારે ૦૯:૦૦ કલાકથી ૧૧:૦૦ કલાક સુધી ડો.આંબેડકર ભવન,

સેન્ટ્રલઝોન કચેરી, મીટીંગ હોલ, ઢેબર રોડ, રાજકોટ ખાતે વોક ઇન ઈન્ટરવ્યુ રાખવામાં આવેલ છે જેથી

સબંધિત લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ સ્વ-ખર્ચે હાજર રહેવા જાણ કરવામાં આવે છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

જગ્યાનું નામ જગ્યા.: એક્સ-સર્વિસમેન

જગ્યા:30

લાયકાત:

નિવૃત્ત લશ્કરી સિપાહી/જવાન (હવાલદાર સુધીની કક્ષાના) (મેડીકલ કેટેગરી શેફ- (S.H.A.P.E.-1) હોવી જોઈએ.)

માસિક ફિક્સ પગાર: રૂ.૧૮,૦૦૦/-

વયમર્યાદા:- ૪૫ વર્ષથી વધુ નહી

-ઉમેદવારે વોક ઇન ઈન્ટરવ્યુ સમયે લાયકાત સબંધીત પ્રમાણપત્રોની નકલ તેમજ અસલ પ્રમાણપત્રો સાથે

રાખવાના રહેશે.

-માસિક ફિક્સ પગાર સિવાય અન્ય કોઈપણ ભથ્થા મળવાપાત્ર થશે નહી.

3-ઉમેદવારે અરજી ફોર્મ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પરથી ડાઉનલોડ કરી

વિગતો સંપૂર્ણ ભરી સાથે રાખવાનું રહેશે.

-ભરતી અંગેના નિર્ણયની આખરી સત્તા કમિશનરશ્રી, રાજકોટ મહાનગરપાલિકાની રહેશે.

-૧૧(અગિયાર) માસ બાદ ઉમેદવાર આપો-આપ છુટ્ટા થયેલા ગણાશે.

જાહેરાત જોવા માટે અને Application form:  Click Here

 

વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 



 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.