ઔધોગિક તાલીમ સંસ્થા,ITI માંડવી જિ. સુરત ખાતે “મોટર ડ્રાઈવીંગ ઈસ્ટ્રક્ટર” ભરતી
ગુજરાત સરકાર ઔધોગિક તાલીમ સંસ્થા, માંડવી જિ. સુરત ખાતે “મોટર ડ્રાઈવીંગ ઈસ્ટ્રક્ટર” ની હંગામી ધોરણે કરાર આધારિત ભરતી કરવા અંગે
રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળ અત્રેની ઔધોગિક તાલીમ સંસ્થા માંડવી (સુરત) ખાતે ચાલતા મોટર ડ્રાઈવીંગ ટ્રેનીંગ માટે ઈન્સ્ટ્રક્ટરની તદુન હંગામી ધોરણે ભરતી કરવાની હોઈ રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે, ઉમેદવારો ડીપ્લોમાં/ડિગ્રી ઓટોમોબાઈલની શૈક્ષણિક લાયકાત તથા લાઈટ મોટર વ્હીકલનું લાયસન્સ ધરાવતા હોવા જોઈએ તેમજ ડિપ્લોમા/ડિગ્રી માટે અનુકમે ૦૧ વર્ષ/૨ વર્ષનાં અનુભવ સાથે વિગતવાર અરજી તથા આધારભૂત પુરાવાઓ રજુ કરવાનાં રહેશે. અરજીફોર્મમાં સંપર્ક નંબર અવશ્ય આપવાનો રહેશે. આ સંપૂર્ણ પ્રક્રિયા મેરીટ આધારિત રહેશે. ઈન્સ્ટ્રક્ટર તરીકે આવનાર ઉમેદવારનો કોઈ અન્ય વિષયક હિકદાવો રહેશે નહીં તે મુજબનું લેખિતમાં એફિડેવીટથી બાંહેધરી આપવાની રહેશે, ઈન્સ્ટ્રક્ટર તરીકેની કરાર આધારિત સેવાઓ લેવા અંગેની વધુ વિગતો તેમજ અરજીનો નમૂનો વેબસાઈટ https://itimandvisurat.gujarat.gov.in ઉપરથી ઉપલબ્ધ બનશૈ,
૧, સંસ્થામાં રૂબરૂ/પોસ્ટથી અરજી આપવાની છેલ્લી તા. ૦૧-૦૧-૨૦૨૨
૨, રૂબરૂ મુલાકાતનું સરનામું : આચાર્યશ્રીની કચેરી, ઔધોગિક તાલીમ સંસ્થા, માંડવી, જી, સુરત
ઔધોગિક તાલીમ સંસ્થા માંડવી જી. સુરત
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો
Important Links
જાહેરાત જોવા માટે: Click Here
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.