Type Here to Get Search Results !

ધોરાજી નગરપાલિકા ભરતી Dhoraji Municipality Recruitment of 24 Safai Kamdar 2022

 ધોરાજી નગરપાલિકા ભરતી

 

ધોરાજી નગરપાલિકા કચેરી,

ધોરાજી. તા. ૨૩/૧ર/ર૦ર૧

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો

 

:: જાહેર નિવિદા સફાઇ કામદાર :

રાજયની નગરપાલિકાઓમાં મંજુર થયેલ મહેકમ પૈકી સફાઇ કામદારોની  ખાલી પડેલ જગ્યાઓ ભરવા બાબતે કમિશનર શ્રી, મ્યુનિસિપાલીટી એડમીનીસ્ટ્રેશનની |કચેરી, ગાંધીનગરના પત્ર ક્રમાંક ને..પા.નિ.મહેકમ-૧/સફાઈ કામદાર ભરતી તા.૨૩/૧૦/ર૦૧૭ મુજબ સરકારશ્રીએ નક્કી કરેલ શરતો અન્વયે ધોરાજી નગરપાલિકામાં મંજુર થયેલા લધુતમ મહેકમ માળખા મુજબ મંજુર થયેલ જગ્યાના ૫૦ ટકા જેટલી જગ્યા ધોરાજી નગરપાલિકાનો મંજુર થયેલ ભરતી | બઢતીના નિયમોનુસાર ભરવાની હોય, લાયકાત ધરાવતા ઉમેદવારોઍ નિયત અરજી ફોર્મ ભરી કરીયર અને. R.P.A.D/, સ્પીડ પોસ્ટથી જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન-૩૦ માં. | ધોરાજી નગરપાલિકા કચેરી, ત્રણ દરવાજા પાસે, ધોરાજીને મળે તે રીતે મોકલવાનું રહેશે. |

જગ્યાનું નામ : સફાઈ કામદાર

જગ્યાની સંખ્યા : ર૪ (ચોવીસ)

લાયકાત : ધોરણ- (ચાર) પાસ, લખી વાંચી શકે તેવા,

અરજી ફોર્મ ઈ-નગર https://enagar.gujarat.gov.in/ લીંક પરથી ડાઉનલોડ કરી શકાશે.

જાહેરાત સંદર્ભે  નિયત નમૂના સીવાયની કરેલ અરજી અમાન્ય ગણશે.

જન્મ તારીખ, શીક્ષણીક લાયકાત તથા આરક્ષિત વર્ગ ના જરૂરી પ્રમાણપત્રો | પ્રમાણિત કરેલા અરજી સાથે સામેલ રાખવાના રહેશે.

સમય મર્યાદા બહાર છે, અધુરી વિગત દર્શાવતી તેમજ જાહેરાત અગાઉ અપાયેલ અરજી રદ બાતલ ગણવામાં આવશે.

 નિયામકશ્રી નગરપાલિકાની કચેરી, ગાંધીનગરના પરિપત્ર મુજબ સરકારશ્રીઍ ની કરેલ શરતો અન્વયે નગરપાલિકામાં ફરજ બજાવતાં ક્રર્મચારીઓને જો યોગ્ય લાયકાત ધરાવતા હશે તો તેઓને પ્રથમ પસંદગી આપવામાં આવશે અને તેઓને વયમર્યાદા લાગુ પડશે નહીં પરંતુ તેમણે પણ જન્મ તારીખનું પ્રમાણપત્ર અરજી સાથે ફરજીયાત જોડવાનું રહેશે.

સામાન્ય અરજદારની વયમર્યાદા ૧૮ થી ૩૩વર્ષ સુધીની રહેશે. જેમાં એસ.સી./એસ.ટી./.બી.સી, તથા સ્ત્રી ઉમેદવારોને સરકારશ્રીના પ્રવર્તમાન નિયમોનુસાર પાંચ વર્ષની છુટછાટ મળવાપાત્ર રહેશે.

ઉમેદવાર કઈ કેટેગરીમાં અરજી કરી છે તે અરજીમાં સ્પષ્ટ દર્શાવવાનું રહેશે.

જગ્યાઓનું વેતન સરકારશ્રીના પ્રવર્તમાન નિયમોનુસાર નગરપાલિકામાં અમલી પગાર પંચ મુજબના માસીક ફીક્સ પગાર પ્રમાણે ચૂ કવવામાં આવશે.

સફાઈ કામદારોની નિમણુંક બાબતે પસંદગી સમિતીનો નિર્ણય આખરી રહેશે,

ધોરાજી નગરપાલિકા


 

જાહેરાત જોવા માટે:  Click Here

 

અરજી ફોર્મ ઈ-નગર https://enagar.gujarat.gov.in/ લીંક પરથી ડાઉનલોડ કરી શકાશે


નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.


 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.