ગુજરાત મેડીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી, મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ
ગુજરાત હાઈકોર્ટ પાસે, એસ.જી.હાઈવે સોલા, અમદાવાદ.
જી.એમ.ઈ.આર, એસ મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ સોલા, અમદાવાદ ખાતે
ઍન, ઐચ ,એમ અંતર્ગત તદન હંગામી પૌરણે કરાર પતિથી ઉચ્ચક માસિક વેતનાવાળી
(બિન સરકારી નીચે જણાવેલ જગ્યા માટે વિગતવાર બાયોડેટા, ફોન નંબર, લાયકાત
અને અનુભવ વિગેરેના પ્રમાણપત્રો સાથે નીચે દર્શાવેલ સરનામે અરજી સાથે દર્શાવેલ
તારીખ અને સમયે રૂબરૂ હાજર રહેવું, પસંદગીનો આખરી નિર્ણય પસંદગી સમિતિનો રહેશે
વોક-ઇન-ઇન્ટરવ્યું તા:- ૨૦/૧૨/૨૦૨૧ ના રૌજ ૧૨-૦૦ કલાકે તબીબી અધિક્ષકશ્રીની કચેરી
ઐ- બ્લોક ત્રીજો માળ કોન્ફરન્સ રૂમ મેડીકલ કોલેજ સેલમ હોસ્પિટલ, સૌલા-અમદાવાદ
ખાતે રાખવામાં અાવેલ છે.
ઉમેદવારોએ અસલ પ્રમાણપત્રો તથા પ્રમાણપત્રો ઍક સેટ ઝેરોક્ષ માથે ઉક્ત સ્થળે
|ઉપસ્થિત રહેવાનું રહેશે.
Post:
Medical Officer 01
લાયકાત : MBBS
Salary: Rs.60000/-
Staff Nurse 11
લાયકાત : B.Sc Nursing/GNM
Salary: Rs.15000/-