ગુજરાત હાઉસીંગ બોર્ડ
હાઉસીંગ કમિશનરશ્રીની કચેરી, ગુજરાત હાઉસીંગ બોર્ડ, પ્રગતિનગર, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩
એપ્રેન્ટીસની ભરતી કરવા અંગેની જાહેરાત
પોસ્ટ: ડેટા એન્ટ્રી ઓપરેટર અને ટેકનિશિયન (ઇલેક્ટ્રિકલ) એપ્રેન્ટિસ
📍લાયકાત:ITI,10th Pass
ટ્રેડનું નામ : ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી
ટ્રેડનો પ્રકાર : Optional
સંખ્યા : ૧૭
લાયકાત : ૧૦ પાસ
માસીક ચુકવણું : ૬,૦૦૦/-
ટ્રેડનું નામ : ઓપરેટર (V 2.0)
ટ્રેડનો પ્રકાર : ટેકનીશિયન (ઈલેક્ટ્રિકલ)
સંખ્યા : Designated
લાયકાત : ITI પાસ
માસીક ચુકવણું : ૭,૭૦૦/-
એપ્રેન્ટીસ એકટ-૧૯૬૧ નેશનલ એપ્રેન્ટીસ પ્રમોશન સ્કીમમાં મુખ્યમંત્રી સ્કીમ અંતર્ગત
ગુજરાત હાઉસીંગ બોર્ડ, અમદાવાદ ખાતે ૧૮ એપ્રેન્ટીસોની નિમણુક કરવાની થાય છે, આથી
જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત પ્રસિધ્ધ થયાના ૧૦ દિવસમાં
https://www.apprenticeshipindia.gov.in/
Register મેનુમાં જઈ Candidate ઉપર ક્લિક કરી Register કરવાનું રહેશે અને ત્યારબાદ
અરજદારની મેઈલ આઈ.ડી. ઉપર આવેલ રજીસ્ટ્રેશન નંબર નીચે આપેલ Active બટન ઉપર
|ક્લિક કરી ફોર્મ ભરવાનું રહેશે અને રજીસ્ટ્રેશન ફોર્મની પ્રિન્ટ સાથે જરૂરી લાયકાત અંગેના
પુરાવાની પ્રમાણિત નક્લો પોર્ટલ ઉપર સ્કેન કરીને તથા અરજી સાથે મોકલી આપવાના રહેશે.
વધુ માહીતી માટે ગુજરાત હાઉસીંગ બોર્ડની ઓફીસનો સંપર્ક કરો.
અરજી મોકલવાનું સ્થળ : ગુજરાત હાઉસીંગ બોર્ડ. ૪થો માળ, પ્રગતિનગર. નારણપુરા,
અમદાવાદ-૩૮૦૦૧૩
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.