Vidhyasahayak Bharti 2026 Call Letter Download for Third Phase (Std. 1-5 Gujarati Medium)
Vidhyasahayak Bharti 2026 Call Letter Download for Third Phase (Std. 1-5 Gujarati Medium)
વિદ્યાસહાયક ભરતી (ધો. 1 થી 5 ગુજરાતી માધ્યમ) વર્ષ:2026
વિદ્યાસહાયક ભરતી - 2026 (ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ) તા.01/04/2026ની જાહેરાતના ઉમેદવારો માટે કોલ-લેટર મેળવવા માટેની સૂચના
ત્રીજો તબક્કો (ધોરણ 1 થી 5)
ता.15/10/2026
(1) ઉમેદવારો તા.15/10/2026 ના રોજ 18:00 કલાકથી મેરીટમાં આવતા ઉમેદવારો વેબસાઇટ ઉપરથી પોતાના કોલ-લેટર ઓનલાઇન મેળવી શકશે.
(2) વિદ્યાસહાયક ભરતી -2026 (ધો. 1 થી 5 ગુજરાતી માધ્યમ) માં બિન અનામત કેટેગરીમાં નીચે દર્શાવેલ મેરીટ સુધીના ઉમેદવારો ઓન-લાઇન કોલ-લેટર મેળવી શકશે. આ ઉમેદવારોને તા.22/10/2026 ના રોજ જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે. જે અંગે તારીખ, સમય અને સ્થળ ઉમેદવારના કોલલેટરમાં દર્શાવેલ છે.
ભરતીનો પ્રકાર
ધોરણ 1 થી 5
પ્રવાહ વિજ્ઞાન પ્રવાહ સિવાય
બિન અનામત કેટેગરી - OP (બિન અનામત કેટેગરીની પાત્રતા ધરાવતાં તમામ કેટેગરીના ઉમેદવારો)
54.9388 (*)
(3) જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઈટ ઉપરથી જ ઓન-લાઇન કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઇ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(4) સદર ભરતી અન્વયે જાહેરાત મુજબની કુલ 11000 જગ્યાઓ પૈકી ફાઈનલ મેરીટયાદી પ્રસિધ્ધ કરતાં સમયે જણાવ્યા મુજબ નામ. વડી અદાલતમાં દાખલ થયેલ સ્પે.સિ.એ.નં.3005/2026 તથા તેને સંલગ્ન અન્ય પીટીશનો ઉપર નામ. વડી અદાલત દ્વારા તા.07/08/2026ના રોજ કોમન ઓરલ ઓર્ડર અનુસંધાને 774 જગ્યાઓ ખાલી રાખવામાં આવનાર છે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.
(*)-ઉક્ત મેરીટ સુધીના બિનઅનામત તરીકેની પાત્રતા ધરાવતાં તમામ કેટેગરીના ઉમેદવારો તેમજ અનુસૂચિત જનજાતિના તમામ ઉમેદવારોના કોલલેટર આપવામાં આવેલ છે. એટલે કે અનુસૂચિત જાતિ (SC), સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) અને આર્થિક રીતે નબળા વર્ગ (EWS)ના બિન અનામત તરીકેની પાત્રતા ન ધરાવતાં ઉમેદવારોના કોલ લેટર આપવામાં આવેલ નથી કારણ કે અનુસૂચિત જાતિ (SC), સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) અને આર્થિક રીતે નબળા વર્ગ (EWS) ની ઉક્ત ફકરા (4) મુજબની તથા દિવ્યાંગ અનામતની જગ્યાઓ સિવાયની ફાળવણીપાત્ર ખાલી જગ્યાઓ પૂર્ણ થયેલ છે.
નોંધ:- ઉમેદવારોએ જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને આ વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ આ વેબસાઇટ જોવા વિનંતી છે.
The Vidhyasahayak Bharti 2026 (Std. 1 to 5 Gujarati Medium) has announced the release of Call Letters for its Third phase. Candidates who have qualified based on the merit list can now download their call letters online. This announcement, dated 08/10/2026, provides crucial information regarding the call letter download process, merit cut-off for the unreserved category, and the schedule for district selection. Aspirants are advised to carefully read the instructions to ensure a smooth selection process for the Vidhyasahayak positions.
Overview | Details |
Recruitment Body | Gujarat Government (Primary Education) |
Post Name | Vidhyasahayak (Std. 1 to 5) |
Medium | Gujarati Medium |
Advertisement Year | 2026 |
Phase | Third Phase |
Call Letter Download Start | 15/10/2026 (12:00 PM onwards) |
Unreserved Category Cut-off | 54.9388 (for Std. 1-5, Non-Science Stream) |
District Selection Dates | 22/10/2026 to |
Official Notice Date | 15/10/2026 |
Call Letter Download Information
Candidates who fall within the merit list for the Vidhyasahayak Bharti 2026, particularly those in the unreserved category up to the specified cut-off, can download their call letters online from 15/10/2026 at 12:00 PM. The call letters will contain specific details regarding the date, time, and venue for the district selection process. It is important to note that call letters will only be available through the official website and will not be sent via any other means.
Merit Cut-off for Unreserved Category (OP)
For the Third phase of Vidhyasahayak Bharti 2026, the cut-off merit for the Unreserved Category (OP) for Std. 1 to 5 (excluding Science Stream) has been declared as 54.9388. Candidates who meet or exceed this merit score are eligible to download their call letters and participate in the subsequent district selection process.
District Selection Process
The district selection process for eligible candidates is scheduled to take place from 22/10/2026. The exact date, time, and location for each candidate will be mentioned in their respective call letters. Candidates are strongly advised to check their call letters for these critical details and report to the designated venue as instructed.
Important Notes Regarding Vacancies
Out of the total 11000 advertised vacancies, 774 posts will be kept vacant as per the interim order from the Hon’ble High Court (Spl. C.A. No. 3005/2026 dated 07/08/2026) and related petitions. All candidates should take note of this. Additionally, candidates from the unreserved category who are called for district selection should be aware that if all reserved category vacancies (excluding the 774 reserved posts) are filled, and if they do not qualify for an unreserved post, they may not get an opportunity for district selection. It is advised to regularly check the official website for all updates until the completion of the recruitment process.
Important Dates
Event | Date |
Call Letter Download Start | 15/10/2026 (12:00 PM) |
District Selection Dates | 22/10/2026 |
Original Advertisement Date | 01/04/2026 |
Important Links
Link Description | Link | ||||
Official Notification / Notice PDF | |||||
|
Join WhatsApp Channel: Click Here
Join Telegram Channel: Click Here
Gujueduhouse Official Website: Click Here
LATEST GUJARAT JOBS CLICK HERE
Note: Before applying Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement.
%20%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%202026%20%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%9C%E0%AB%8B%20%E0%AA%A4%E0%AA%AC%E0%AA%95%E0%AB%8D%E0%AA%95%E0%AB%8B%20%E0%AA%95%E0%AB%8B%E0%AA%B2-%E0%AA%B2%E0%AB%87%E0%AA%9F%E0%AA%B0%20%E0%AA%AE%E0%AB%87%E0%AA%B3%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BE%20%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87%E0%AA%A8%E0%AB%80%20%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE.png)