Type Here to Get Search Results !

મદદનીશ નિયામક(રોજગાર) કચેરી સુરત SURAT Career Counselor Recruitment 2026

MADDANISH NIYAMAK KACHHERI SURAT Recruitment 2026



MADDANISH NIYAMAK (ROJGAAR) KACHHERI SURAT Recruitment for Career Counselor Posts 2026 :-  

મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, સુરત દ્વારા કેરિયર કાઉન્સેલરની ભરતી

રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકની રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરીના તાબા હેઠળની મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, સુરત ખાતે NCS યોજના અંતર્ગત જિલ્લાના યુવાનોને રોજગારક્ષમ બનાવવા માટે કારકિર્દી માર્ગદર્શન, રોજગાર ક્ષમતા વર્ધન કાર્યક્રમો, ખાનગીક્ષેત્રનાં નોકરીદાતાઓના સંકલનમાં રહી રોજગાર ભરતીમેળાઓનું આયોજન તેમજ વિવિધ રોજગાર / સ્વરોજગારલક્ષી શીબીર દ્વારાં માર્ગદર્શન, વિદેશ જવા માટે માર્ગદર્શન તથા રોજગારલક્ષી પ્રવૃતિઓની કામગીરી માટે કેરિયર કાઉન્સેલરની નિમણૂક તેમજ પ્રતિક્ષાયાદી તૈયાર કરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

જગ્યા નામ

કેરિયર કાઉન્સેલર

જગ્યાની સંખ્યા ૦૨(બે)

વેતન

માસિક રૂ. 20000 ફિક્સ

Age

૨૧ થી ૩૫ વર્ષ જાહેરાત પ્રસિધ્ધ થયાની તારીખે

શૈક્ષણિક લાયકાત

એમ.એસ.ડબલ્યુ / એમ.એ. (સાયકોલોજી)/ એમ.એસ.સી (સાયકોલોજી)/ એમ.બી.એ. (એચ.આર.)/ પી.જી.ડી. (એચ.આર) / પી.જી.ડી.ઇન વોકેશનલ ,ગાઈડન્સ એન્ડ કાઉન્સેલીંગ

અનુભવ

જાહેર/ખાનગીક્ષેત્રમાં પ્લેસમેન્ટ/ વ્યવસાય માર્ગદર્શન સેવાનો ૧ વર્ષનો અનુભવ / રોજગારી/ શિક્ષણક્ષેત્રે કાઉન્સેલીંગનો ૧ વર્ષનો અનુભવ ઇચ્છનીય , અંગ્રેજી / ગુજરાતી ટાઇપીંગના તથા સી.સી.સી. સર્ટીફીકેટ.

(સરકારશ્રીના નિયમોનુસાર

અરજી કોને કરવી

મદદનીશ નિયામક(રોજગાર) કચેરી, સી- બ્લોક, પાંચમો માળ, બહુમાળી ભવન, -નાનપુરા સુરત ૩૯૫૦૦૧

 

ઉપર દર્શાવેલ કેરિયર કાઉન્સેલરની જગ્યા તદ્દન હંગામી ધોરણે, ફિકસ પગારથી ફક્ત ૧૧ માસની મુદત માટે કરાર આધારીત નિયુકિત કરવામાં આવશે. ઉપરોક્ત લાયકાત અનુભવના ધોરણો ધરાવતા ઉમેદવારોએ તા.૨૯/૧૦/૨૦૨૬ સુધીમર્મા કચેરી સમય દરમિયાન અરજી સંપૂર્ણ મળી રહે એ રીતે બાયોડેટા તથા જરૂરી પ્રમાણપત્રો સર્ટીફીકેટની સ્વપ્રમાણીત નકલો સાથે રજીસ્ટર પોસ્ટથી અથવા રૂબરૂમાં અરજી કરવાની રહેશે. તા.૨૯/૧૦/૨૦૨૬ પછીના સમયે મળેલ અરજી રદબાતલ ગણવામાં આવશે.

 RRB NTPC Graduate Recruitment 2026 (CEN 06/2026) 6N

 

MADDANISH NIYAMAK (ROJGAAR) KACHHERI SURAT recently published Advertisement Recruitment for Career Counselor Post 2026. Eligible Candidates can apply for MADDANISH NIYAMAK (ROJGAAR) KACHHERI SURAT RECRUITMENT OF Career Counselor Post ADVERTISEMENT 2026. To apply for these posts eligible candidates are advised to refer to the official advertisement. Details for this post like education qualification, selection process, application fee, age limit, and how to apply for this post are given below.

Keep visiting https://gujueduhouse.blogspot.com/ for more new jobs and updates.

Job Summary:

Name of the Organization:  MADDANISH NIYAMAK (ROJGAAR) KACHHERI SURAT

Total Vacancy: 2 Posts

 

Posts:

Career Counselor

 

Educational Qualification and other details: 

·         Educational Qualification:

o    MSW / MA (Psychology) / MSc (Psychology) / MBA (HR) / PGDB (HR) / PG Diploma in Vocational Guidance and Counseling

o    Typing knowledge in English or Gujarati and a CCC certificate (as per government rules)

·         Age Limit: 21 to 35 years 

·         Salary / Honorarium: ₹20,000/- fixed per month 

 

 

Please read Official Notification for Educational Qualification details.

 

Age Limit:

As per rules

(Please read Official Notification carefully for age relaxation)

 

How to Apply? :

Interested & eligible candidate can send their application and necessary documents to the mentioned address in the advertisement.

 GSSSB RECRUITMENT OF Work Assistant 1163 posts 2026 29O

 

Important Dates:

Last Date: 29-10-2026

 

Important Links

Notification:  Click Here

 

Join WhatsApp Channel: Click Here

Join Telegram Channel: Click Here

Gujueduhouse Official Website: Click Here

LATEST NEW JOBS CLICK HERE

 LATEST GUJARAT JOBS CLICK HERE

Note: Before applying Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement. 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.