Type Here to Get Search Results !

ITI SARASPUR AHMEDABAD Recruitment 2026

ITI SARASPUR AHMEDABAD Recruitment 2026



ITI SARASPUR AHMEDABAD Recruitment for Pravasi Supervisor Instructor Posts 2026 :-  

ઔધોગિક તાલીમ સંસ્થા, સરસપુર, અમદાવાદ (નોડલ સંસ્થા) તથા તાબાની સંસ્થા ખાતે પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટરની માનદ સેવાઓ આમંત્રિત કરવા અંગે

રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની સરકારી ઔ.તા.સંસ્થા. સરસપુર, ઔ.તા.સંસ્થા મણિનગર (ખોખરા) અને ઔ.તા.સંસ્થા ન્યુ ગોતા-રાણીપ ખાતે કાર્યરત બે વર્ષના ટ્રેડમાં બીજા વર્ષમાં તાલીમ લઇ રહેલા તાલીમાર્થીઓને ધોરણ - ૧૨ નાં અંગ્રેજી વિષયની તાલીમ આપવા માટે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર ની માનદ સેવાઓ મેળવવા માટે રસ ધરાવતા ઉમેદવારોની અરજીઓ મંગાવવામાં આવે છે. એક કલાકના પિરીયડ દીઠ રૂ .૯૦ / - લેખે મહત્તમ દૈનિક ૬ કલાક લેખે એક અઠવાડિયાના મહત્તમ ત્રણ દિવસનું માનદ વેતન ચુકવવામાં આવશે. અંગ્રેજી વિષય સાથે B.A. B.ed, B.A. M.ed , M.A. B.ed, MA M.ed ની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારોએ પોતાની લાયકાત અને અનુભવ સાથેની વિગતવાર અરજી ઉપરોક્ત પૈકી તેઓ જે ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે અંગ્રેજી પ્રવાસી સુપરવાઈઝર તરીકે જોડાવા માંગતા હોય તે સંસ્થા ખાતે રૂબરૂ આપવાની રહેશે.જે અન્વયે સલગ્ન સંસ્થાઓ ખાતે જ ઉમેદવારો નુ walk-in Interview રહેશે.વધુ માહિતી માટે તેમજ અરજીનો નમુનો મેળવવા ઉપરોક્ત દર્શાવેલ સંલગ્ન સંસ્થાનો સંપર્ક કરવો. પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે આવનાર ઉમેદવારોનો કોઈ અન્ય સરકારી સેવા વિષયક હક્કદાવો રહેશે નહીં. પ્રવાસી સુ.ઈની સેવા લેવા માટેનો અબાધિત નિર્ણય સંલગ્ન સંસ્થાની કમિટીનો રહેશે.

૧. રૂબરૂ અરજી પહોંચાડવાની છેલ્લી તારીખ : ૨૭/૧૦/૨૦૨૬(જાહેર રજા સિવાય)

૨.રૂબરૂ મુલાકાતનું સ્થળ/સરનામું :

૧)આચાર્યશ્રીની કચેરી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, સરસપુર, ગુરૂબરાની બાજુમાં, સરસપુર, અમદાવાદ-૩૮૦૦૧૮

૨) આચાર્યશ્રીની કચેરી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા મણિનગર (ખોખરા) આર.ટી.ઓ (પુર્વ)ની બાજુમા.વસ્ત્રાલ રોડ, મહાદેવનગર ટેકરા, અમદાવાદ-૩૮૨૪૧૮

૩) આચાર્યશ્રીની કચેરી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગોતા-રાણિપ,ચેનપુર રોડ, ચેનપુર પેટ્રોલ પંપની સામે. ન્યુ રાણિપ.૩૮૨૪૭૦

૩. રૂબરૂ મુલાકાતની તારીખ : ૩૦/૧૦/૨૦૨૬

૪. રૂબરૂ મુલાકાતનો સમય : બપોરે ૧૨:૦૦ કલાકે

ઉમેદવાર દ્વારા જે સંસ્થા ખાતે અરજી કરવામાં આવે તે સંસ્થા ખાતે જ રૂબરૂ મુલાકાત

માટે જવાનુ રહેશે

 RRB NTPC Graduate Recruitment 2026 (CEN 06/2026) 6N

ITI SARASPUR AHMEDABAD recently published Advertisement Recruitment for Pravasi Supervisor Instructor Post 2026. Eligible Candidates can apply for ITI SARASPUR AHMEDABAD RECRUITMENT OF Pravasi Supervisor Instructor Post ADVERTISEMENT 2026. To apply for these posts eligible candidates are advised to refer to the official advertisement. Details for this post like education qualification, selection process, application fee, age limit, and how to apply for this post are given below.

Keep visiting https://gujueduhouse.blogspot.com/ for more new jobs and updates.

Job Summary:

Name of the Organization:  ITI SARASPUR AHMEDABAD

·         Post Name: Pravasi Supervisor Instructor (English)

·         Subject/Target Group: Teaching English

·         Educational Qualifications: B.A. B.Ed, B.A. M.Ed, M.A. B.Ed, or M.A. M.Ed with English as a subject .

·         Honorarium (Pay): ₹90 per lecture (maximum 6 hours per day, up to a maximum of 3 days per week) .

·         Walk-in Interview Date: 30/10/2025 

·         Interview Time: 12:00 PM (Noon) 

·         Last Date for Application Submission (in person): 27/10/2025 (excluding public holidays)

 IOCL Apprentice Recruitment 2026 for 335 Western Region Posts 4N 

Selection process: - selection will be based on a walk-in-interview.

How to Apply? :

Interested & eligible candidates may appear for walk-in- interview at the address with necessary documents on the time and date mentioned in the official notification.

 

Important Links

Notification:  Click Here

 

Join WhatsApp Channel: Click Here

Join Telegram Channel: Click Here

Gujueduhouse Official Website: Click Here

LATEST NEW JOBS CLICK HERE

 LATEST GUJARAT JOBS CLICK HERE

Note: Before applying Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement. 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.