Type Here to Get Search Results !

તાપી જિલ્લામાં પી.એમ. પોષણ (મધ્યાહન ભોજન) યો PM POSHAN (mdm) TAPI DISTRICT bharti 2026

PM POSHAN (MIDDAY MEAL) TAPI DISTRICT Recruitment 2026  



PM POSHAN (MIDDAY MEAL) TAPI DISTRICT Recruitment for Supervisor AND Project Co-ordinator Posts 2026 :-  

તાપી જિલ્લામાં પી.એમ. પોષણ (મધ્યાહન ભોજન) યોજના હેઠળ ૧૧ માસની કરાર આધારિત જગ્યા ભરવાની જાહેરાત

યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીમાં ૧૧ માસના કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજી આવકાર્ય છે.

જગ્યાની સંખ્યા

માસિક મહેનતાણું

જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર 1 જગ્યા

૧૮,૦૦૦/-ફિક્સ

 Indian Army TES 57 Recruitment 2026 for 90 Posts 12n

તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એસ. સુપરવાઈઝર 5 જગ્યા

૨૫,૦૦૦/-ફિક્સ

અરજી મોકલવાની આખરી તારીખ અને સરનામું

તા. ૨૬-૧૦-૨૦૨૬, સોમવાર કચેરી સમય દરમિયાન ૧૦:૩૦ થી ૦૬:૧૦ સુધી જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ.પોષણ યોજના, બ્લોક નં. ૧-૨, કલેકટર કચેરી, જિલ્લા સેવા સંદન, પાનવાડી, વ્યારા, જિ. તાપી

પી.એમ.પોષણ (મધ્યાહન ભોજન) યોજનામાં જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝરની ૧૧ માસના કરાર આધારિત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પુરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

અરજી ફોર્મ, નિમણુંક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ. પોષણ યોજનાની કચેરી, બ્લોકનં. ૧-૨, કલેકટર કચેરી તાપી-વ્યારામાંથી તેમજ https://tapi.gujarat.gov.in/circulars અને https://tapi.nic.in/document-categroy/others/ પરથી મેળવી શકાશે.

અરજી નિયત નમુનામાં રજીસ્ટર પોસ્ટ એ.ડી./સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહીં.

અરજી કરતાં પહેલાં ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વય મર્યાદા, અનુભવ, નિમણુંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સુચનાઓ/ માર્ગદર્શિકા પહેલાં વાંચી લેવી. પી.એમ.પોષણ (મધ્યાહન ભોજન) યોજનાના અનુભવને પ્રથમ અગ્રીમતા આપવામાં આવશે.

આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ. પોષણ યોજનાની કચેરીના નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવશે. મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યુ/પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ. પોષણ યોજના તાપી દ્વારા લેખિત/ઇ-મેલ દ્વારા જણાવવામાં આવશે.

 

PM POSHAN (MIDDAY MEAL) TAPI DISTRICT recently published Advertisement Recruitment for Supervisor AND Project Co-ordinator Post 2026. Eligible Candidates can apply for PM POSHAN (MIDDAY MEAL) TAPI DISTRICT RECRUITMENT OF Supervisor AND Project Co-ordinator Post ADVERTISEMENT 2026. To apply for these posts eligible candidates are advised to refer to the official advertisement. Details for this post like education qualification, selection process, application fee, age limit, and how to apply for this post are given below.

Keep visiting https://gujueduhouse.blogspot.com/ for more new jobs and updates.

Job Summary:

Name of the Organization:  PM POSHAN (MIDDAY MEAL) TAPI DISTRICT

Total Vacancy: 6 Posts

 

Posts:

Supervisor AND Project Co-ordinator

 

Educational Qualification and other details: 

Please read Official Notification for Educational Qualification details.

 

 

Age Limit:

As per rules

(Please read Official Notification carefully for age relaxation)

 

How to Apply? :

Interested & eligible candidate can send their application and necessary documents to the mentioned address in the advertisement.

 

 

Important Dates:

Last Date: 26-10-2026

 

Important Links

Notification:  Click Here

Application form: Click Here

 

Official website: Click Here

 

Join WhatsApp Channel: Click Here

Join Telegram Channel: Click Here

Gujueduhouse Official Website: Click Here

LATEST NEW JOBS CLICK HERE

 LATEST GUJARAT JOBS CLICK HERE

Note: Before applying Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement. 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.