Type Here to Get Search Results !

ANAND DISTRICT BHARTI 2026 PM POSHAN SCHEME (MDM)

 PM POSHAN SCHEME (MDM) ANAND DISTRICT Recruitment 2026 


PM POSHAN SCHEME (MID-DAY MEAL SCHEME) ANAND DISTRICT Recruitment for Supervisor AND Project Co-ordinator Posts 2026 :-  

આણંદ જીલ્લામાં પી.એમ.પોષણ યોજના (મ.ભો.યો.) હેઠળ ૧૧ માસના કરાર આધારિત જગ્યા ભરવાની જાહેરાત

જગ્યાનું નામ

જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર પી.એમ.પોષણ યોજના (એમ.ડી.એમ)

જગ્યા ની સંખ્યા 01 જગ્યા

શૈક્ષણિક લાયકાત

(૧) માન્ય યુનિવર્સિટીમાંથી ૫૦% ગુણાંકન સાથેની સ્નાતકની પદવી.

 (૨) સરકાર માન્ય સંસ્થા માંથી સી.સી.સી. ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ તેમજ ઉમેદવારના કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેકટીકલ ટેસ્ટ લઇને કરવામાં આવશે.

(૩) માન્ય યુનિવર્સિટીમાંથી એમ.સી.એ.ની ડિગ્રીવાળાને અગ્રીમતા

અનુભવ

(૧) ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેનો ઓછામાં ઓછા ૨ વર્ષનો અનુભવ ફરજિયાત.

(૨) ડી.ટી.પી. (ડેસ્કટોપ પબ્લિકેશન) ઓપરેટર તરીકેનો અનુભવ આદર્શ ગણાશે.

(૩) આસિસ્ટન્ટ તરીકેનો વહીવટી અનુભવ ધરાવનારને અગ્રીમતા

(૪) મધ્યાહન ભોજન યોજનાના અનુભવને પ્રથમ અગ્રીમતા આપવામાં આવશે.

માસિક મહેનતાણું

३.18000/-ફિક્સ

 RRB NTPC Graduate Recruitment 2026 (CEN 06/2026) 6N

જગ્યાનું નામ

તાલુકા કક્ષાએ તાલુકા પી.એમ.પોષણ યોજના (એમ.ડી.એમ) સુપરવાઈઝર

જગ્યા ની સંખ્યા 06 જગ્યા

 

(૧) માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ/ફુડ એન્ડ ન્યુટ્રીશન/સાયન્સની ડિગ્રી.

(૨) ઉમેદવારના કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેકટીકલ ટેસ્ટ લઇને કરવાની રહેશે.

 

 (૧) ૨ થી ૩ વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ.

(૨) મધ્યાહન ભોજન યોજનાના અનુભવને પ્રથમ અગ્રીમતા આપવામાં આવશે.

માસિક મહેનતાણું

३.25000/-ફિકસ

પી.એમ.પોષણ યોજના (મ.ભો.યો.)શાખા, કલેકટર કચેરી, આણંદ ખાતે જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા પી.એમ.પોષણ યોજના (મ.ભો.યો.) સુપરવાઈઝરની ૧૧ માસના કરાર આધારિત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

અરજી ફોર્મ, નિમણૂંક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની કચેરી, પી.એમ.પોષણ યોજના (મ.ભો.યો.) શાખા, ૩જો માળ, "બ" વિંગ, કલેકટર કચેરી, આણંદ ખાતેથી કચેરી સમય દરમ્યાન મેળવી શકાશે. નિયત નમૂનામાં જાહેરાત પ્રસિધ્ધ થયાના ૧૦ કામના દિવસમાં અરજી સાદી ટપાલ (જિલ્લા ટપાલ/રજીસ્ટ્રી શાખા મારફતે)થી કે રજીસ્ટર પોસ્ટ એ.ડી./સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. નિયત સમયબાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહિ. અરજી કરતા પહેલાં ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, અનુભવ, નિમણૂંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ/માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી. આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની કચેરી, પી.એમ.પોષણ યોજના (મ.ભો.યો.) શાખા, ૩જો માળ, “બ” વિંગ, કલેકટર કચેરી, આણંદના નોટીરા બોર્ડ ઉપર મુકવામાં આવશે. મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઈન્ટરવ્યુ/પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની કચેરી, પી.એમ.પોષણ યોજના (મ.ભો.યો.) શાખા દ્વારા લેખિત/ઈ-મેઈલ દ્વારા જણાવવામાં આવશે.

સદર નિમણૂંક બાબતે કોઈ પણ વિવાદ, કોઈ પણ પ્રકારના વિવાદી અને કાનૂની કામ માટે ન્યાયનું ક્ષેત્ર આણંદ જિલ્લો રહેશે.

 IOCL Apprentice Recruitment 2026 for 335 Western Region Posts 4N 

 

PM POSHAN SCHEME (MID-DAY MEAL SCHEME) ANAND  DISTRICT recently published Advertisement Recruitment for Supervisor AND Project Co-ordinator Post 2026. Eligible Candidates can apply for PM POSHAN SCHEME (MID-DAY MEAL SCHEME) ANAND DISTRICT RECRUITMENT OF Supervisor AND Project Co-ordinator Post ADVERTISEMENT 2026. To apply for these posts eligible candidates are advised to refer to the official advertisement. Details for this post like education qualification, selection process, application fee, age limit, and how to apply for this post are given below.

Keep visiting https://gujueduhouse.blogspot.com/ for more new jobs and updates.

Job Summary:

Name of the Organization:  PM POSHAN SCHEME (MID-DAY MEAL SCHEME) ANAND DISTRICT

Total Vacancy: 7 Posts

 

Posts:

Supervisor AND Project Co-ordinator

 District Project Co-ordinator 1

Taluka Level Supervisor         6

Educational Qualification and other details: 

Graduate

SALARY

District Project Co-ordinator 18000

Taluka Level Supervisor         25000

Please read Official Notification for Educational Qualification details.

 

Age Limit:

As per rules

(Please read Official Notification carefully for age relaxation)

 

How to Apply? :

Interested & eligible candidate can send their application and necessary documents to the mentioned address in the advertisement.

 

 Indian Army TES 57 Recruitment 2026 for 90 Posts 12n

Important Dates:

Last Date: Applications must reach within 10 working days from the date of publication of this advertisement (Published Date: October 16, 2026). Late or incomplete applications will not be accepted.

 

Important Links

Notification:  Click Here

 

Join WhatsApp Channel: Click Here

Join Telegram Channel: Click Here

Gujueduhouse Official Website: Click Here

LATEST NEW JOBS CLICK HERE

 LATEST GUJARAT JOBS CLICK HERE

Note: Before applying Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement. 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.