DABHOI NAGARPALIKA Recruitment 2026
DABHOI NAGARPALIKA Recruitment for CITY MANAGER Posts 2026 :-
ડભોઇ નગરપાલિકા
સરકારશ્રીના સ્વચ્છ ભારત મિશન અર્બન,ગુજરાતના કાર્યાલય આદેશ ક્રમાંક-SBM/0108/07/2026
DATE:04/08/2026 અંતર્ગત નગરપાલિકામાં ૧૧ માસના કરારઆધારિત-નિમણૂંક સીટી મેનેજર-UWM-1 ની નીચેની વિગતે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ માંગવામાં આવે છે.
સદરૂહુ નિમણૂંક તદ્દન હંગામી ધોરણે કરવામાં આવશે. નિમણૂંક પામનારને જે તે જગ્યા પર કાયમી થવાનો હક્ક પ્રસ્થાપિત થતો નથી.
નિમણુંક અંગેનો આખરી નિર્ણય પસંદગી સમિતિનો રહેશે.
હોદ્દાનું નામ
સીટી મેનેજર -UWM-1
શૈક્ષણીક લાયકાત
B.E/B.Tech-Environment /Civil/Mechanical / Water Resource
અનુભવ
૧ વર્ષે (ડીગ્રી મેળવ્યા બાદ)
પગાર ધોરણ
३.30000/-(ફિક્સ માસિક)
શરતો:- (૧) કર્મચારીની ભરતી ૧૧ માસના તદન હંગામી ધોરણે નિમણૂંક કરવામાં આવશે. (૨) કર્મચારીના પગાર વેતન માટેનું ફંડ-નગરપાલિકાએ સ્વચ્છ ભારત મિશનની કેપેસીટી બિલ્ડીંગની ગ્રાન્ટમાંથી કરવાપાત્ર હોય, ગ્રાન્ટ ઉપલબ્ધ થયે પગાર ચુકવણા કરવાપાત્ર થાય તેમ હોય આ બાબતે કોઈ વિવાદ કરવાપાત્ર રહેશે નહિ. (૩) કર્મચારીના પગાર સિવાય તમામ આનુષગીક ખર્ચ નગરપાલિકાએ કરવાપાત્ર રહેશે. (૪) કરારના ધોરણે ફરજ બજાવતા કર્મચારી એક માસની નોટીસ આપી અથવા એક માસના ફિક્સ વેતનની રકમ જમા કરાવી કરારનો અંત લાવી શકાશે. (૫) સ્વચ્છ ભારત મિશન તથા મિશનના ઘટકોની માર્ગદર્શીકાઓ અને માત્ર મિશનના કાર્યક્ષેત્ર માં આવતી તમમાં પ્રકારની કામગીરીને પ્રથમ અગ્રતા આપી બાદમાં કચેરીની અન્ય કામગીરી ચીફ ઓફિસરશ્રીની સુચના મુજબ કરવાની રહેશે. (૬) કરારના સમય દરમ્યાન બજાવેલ સેવા/નોકરી અન્વયે પેન્શન/ફેમીલી પેન્શન, બોનસ,એલ.ટી.સી.રજાનું રોકડમાં રૂપાંતર કોઈપણ પ્રકારની પેશગી, પ્રવર્તા કે તેવા અન્ય કોઈ નાણાકીય કે વહીવટી લાભો મળવાપાત્ર રહેશે નહિ. (૭) સરકારશ્રી દ્વારા નિયમ કરેલ વેરા/ટેક્ષ નિયમોનુસાર કર્મચારીને મળતા ફિક્સ વેતનમાંથી કપાત કરવામાં આવશે. (૮) કરાર આધારિત/આઉટસોર્સ કર્મચારીશ્રીને સરકારશ્રીના પ્રવતમાન નિયમો મુજબ નિયત કરેલા લાભો મળવાપાત્ર રહેશે. (૯) નિમણૂંક પામેલા કર્મચારીએ કાર્યમથક પર રહેઠાણ રહેશે અને અધિકૃત અધિકારીની પરવાનગી વગર મથક છોડી શકાશે નહિ. (૧૦) નિયત માસિક વેતન પર કોઈપણ જાતના ભથ્થા મળવાપાત્ર રહેશે નહિ. કરાર આધારિત અને આઉટસોર્સ ક્રમચારીશ્રીને સરકારશ્રીએ નક્કી કરેલ નિયમો જ લાગુ પડશે. (૧૧) તબીબી સારવારનો ખર્ચ મજરે મળવાપાત્ર થશે નહિ અને ઉપરી કચેરીના અધિકારીશ્રી/કર્મચારીશ્રી દ્વારા સુચના મુજબ જો રજાના દિવસે હાજર રહેવા જણાવેલ હોય તો ફરજીયાત નિયમોનું પાલન કરવાનું રહેશે અન્યથા ઉપરી કચેરી દ્વારા પગલા લેવામાં આવશે. (૧૨) બોલીઓ અને શરતો કર્મચારીએ સ્વીકાર્ય છે તે અંગેનું સંમતીપત્રક કરારનામું નોટરી દ્વારા રૂ.૩૦૦/- (અંકે રૂ. ત્રણસો પુરા) ના સ્ટેમ્પ પેપર પર કરીને રજુ કરવાનું રહેશે, ઉપરોક્ત શરતો પૂર્ણ કરતા ઉમેદવારોએ પોતાની અરજી તથા શૈક્ષણીક લાયકાત તથા અનુભવ તથા વય અંગેના તમમાં આધાર પુરાવાની ખરી નકલ સાથે આ જાહેરાત નિવિદા પ્રસિદ્ધ થયેથી દિવસ-૧૦(દસ) ની મુદતમાં ચીફ ઓફિસરશ્રી ડભોઇ નગરપાલિકા કચેરી, શિનોર ચોકડી, SoU રોડ - ૩૯૧૧૧૦ ના સરનામે રજી.એડી.પોસ્ટ અથવા સ્પીડપોસ્ટથી પહોંચતી કરવાની રહેશે મુદત હરોળબાદ રજુ થયેલ અરજી સ્વીકારવામાં આવશે નહિ.
નોંધ - કવર પર *સીટી મેનજર -UWM ની પોસ્ટ માટે* એમ દર્શાવવું તથા નામ, સરનામું તથા મોબાઈલ નંબરનો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશેDABHOI NAGARPALIKA recently published Advertisement Recruitment for CITY MANAGER Post 2026. Eligible Candidates can apply for DABHOI NAGARPALIKA RECRUITMENT OF CITY MANAGER Post ADVERTISEMENT 2026. To apply for these posts eligible candidates are advised to refer to the official advertisement. Details for this post like education qualification, selection process, application fee, age limit, and how to apply for this post are given below.
Keep visiting https://gujueduhouse.blogspot.com/ for more new jobs and updates.
Job Summary:
Name of the Organization: DABHOI NAGARPALIKA
Total Vacancy: 1 Post
Posts:
CITY MANAGER
Educational Qualification and other details:
B.E/B.Tech-Environment /Civil/Mechanical / Water Resource
SALARY 30000
Please read Official Notification for Educational Qualification details.
Age Limit:
As per rules
(Please read Official Notification carefully for age relaxation)
How to Apply? :
Interested & eligible candidate can send their application and necessary documents to the mentioned address in the advertisement.
Important Dates:
Last Date: Within 10 Days from the Date of Advertisement Published APPROX 22-09-2026(Advertisement Published Date: 12-09-2026)
Important Links
Notification: Click Here
Join WhatsApp Channel: Click Here
Join Telegram Channel: Click Here
Gujueduhouse Official Website: Click Here
LATEST GUJARAT JOBS CLICK HERE
Note: Before applying Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement.
