Chhotaudepur Nagarpalika Recruitment 2026
CHHOTAUDEPUR NAGARPALIKA Recruitment for CITY MANAGER Posts 2026 :-
છોટાઉદેપુર નગરપાલિકા, છોટાઉદેપુર જી. છોટાઉદેપુર ખાતે સ્વચ્છ ભારત મિશન અર્બન, ગુજરાતના SBM/0108/07/2026 Approved Date: 04-08-2026 પરિપત્ર પ્રમાણે નિયત કરેલ પગાર ધોરણ મુજબ છોટાઉદેપુર નગરપાલિકા ખાતે સિટી મેનેજર - (UWM ) ની કુલ - ૦૧ જગ્યા ઉપર તદ્દન હંગામી ધોરણે ૧૧ - માસના કરાર આધારિત નીચે મુજબની વિગતે નિમણુંક કરવાની થાય છે. આ જગ્યા ઉપર નિમણુંક મેળવવા માટે લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ તા.૧૮/૦૯/૨૦૨૬ ને શુક્રવારના રોજ છોટાઉદેપુર નગરપાલિકા કચેરી ખાતે જરૂરી શૈક્ષણિક લાયકાત, નિમણુંક મેળવવા માટેની અરજી સાથે પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ તેમજ Resume તથા અનુભવ અંગેના પ્રમાણપત્રો તેમજ અન્ય આધાર પુરાવાની અસલ તથા સ્વપ્રમાણિત નકલો સાથે રાખી નીચે જણાવેલ રજીસ્ટ્રેશનના સમય અને સ્થળે વોક-ઇન- ઇન્ટરવ્યુમાં સ્વખર્ચે હાજર રહેવા જણાવવામાં આવે છે.
અ.નં.
હોદ્દાનું નામ સિટી મેનેજર -UWM (০1જગ્યા)
શૈક્ષણિક લાયકાત B.E./B.Tech-Civil/Environmental /Mechanical/Water Resource
અનુભવ ૧ વર્ષ (ડિગ્રી મેળવ્યા બાદનો)
પગાર ધોરણ
३. 30,000/-(ફિક્સ માસિક)
ઇન્ટરવ્યુનું સ્થળ:- છોટાẞદેપુર નગરપાલિકા કચેરી, ફાયર સ્ટેશન પાસે, છોટાઉદેપુર-૩૯૧૧૬૫ સમય :-
બપોરે ૧:૦૦ વાગ્યાથી
રજીસ્ટ્રેશનની તારીખ અને સમય :- તા.૧૮/૦૯/૨૦૨૬. સવારે ૧૦:૩૦ થી ૧૨.૦૦ કલાક સુધી.
શરતો
(૧) સદર કર્મચારીઓની ભરતી જાહેરાત દ્વારા તદ્દન હંગામી ધોરણે ૧૧ - માસના કરાર આધારિત ભરવાની રહેશે.
(૨) નિયત રજીસ્ટ્રેશનના સમય બાદ આવેલા ઉમેદવાર તેમજ નિયત ધોરણો, લાયકાત અને માંગ્યા મુજબનું અનુભવ ન ધરાવતા ઉમેદવારનું ઇન્ટરવ્યુ લેવામાં આવશે નહીં."
(3) નગરપાલિકા કક્ષાએ ઇન્ટરવ્યુ થયા બાદ જે કર્મચારીઓની પસંદગી કરવામાં આવે તેઓના ડોક્યુમેન્ટની ચકાસણી માટે નગરપાલિકા કક્ષાએથી ઝોનલ કચેરીને ડોક્યુમેન્ટ્સ (Resume. એજ્યુકેશન, અનુભવના પ્રમાણપત્રો) મોકલવાના રહેશે તેમજ ઝોનલ કચેરી દ્વારા સ્વચ્છ ભારત મિશન અર્બનની કચેરીને ડોક્યુમેન્ટ્સ (Resume, એજ્યુકેશન, અનુભવના પ્રમાણપત્રો) ની ચકાસણી થયા બાદ જ કર્મચારીને નિમણુંક આપવાની રહેશે.
(૪) સ્વચ્છ ભારત મિશન અર્બન તથા મિશનનાં ઘટકોની માર્ગદર્શિકાઓ અને મિશન ડાયરેક્ટરશ્રીના
કાર્યક્ષેત્રમાં આવતી તમામ પ્રકારની કામગીરી કરવાની રહેશે. (૫) વયમર્યાદા ગુજરાત સરકારનાં નીતિ નિયમો મુજબ રહેશે તેમજ અનુભવી ઉમેદવારને સુંદર
જગ્યાની પસંદગીમાં અગ્રિમતા આપવામાં આવશે.
(૬) આ જાહેરાત તેમજ સમગ્ર કરાર આધારિત ભરતી પ્રક્રિયામાં કોઈ પણ કારણોસર ફેરફાર કરવાની કે રદ્દ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાની તથા પસંદગી કરવી કે ન કરવી તે અંગેનો આખરી નિર્ણય અને સત્તા છોટાઉદેપુર નગરપાલિકાને અબાધીત રહેશે.
CHHOTAUDEPUR NAGARPALIKA recently published Advertisement Recruitment for CITY MANAGER Post 2026. Eligible Candidates can apply for CHHOTAUDEPUR NAGARPALIKA RECRUITMENT OF CITY MANAGER Post ADVERTISEMENT 2026. To apply for these posts eligible candidates are advised to refer to the official advertisement. Details for this post like education qualification, selection process, application fee, age limit, and how to apply for this post are given below.
Keep visiting https://gujueduhouse.blogspot.com/ for more new jobs and updates.
Job Summary:
Name of the Organization: CHHOTAUDEPUR NAGARPALIKA
Total Vacancy: 1 Post
Posts:
CITY MANAGER
Educational Qualification and other details:
B.E./B.Tech-Civil/Environmental /Mechanical/Water Resource
SALARY 30000
Please read Official Notification for Educational Qualification details.
Age Limit:
As per rules
(Please read Official Notification carefully for age relaxation)
Selection process: - selection will be based on a walk-in-interview.
How to Apply? :
Interested & eligible candidates may appear for walk-in- interview at the address with necessary documents on the time and date mentioned in the official notification.
(Please read Official Notification carefully before applying)
Important Dates:
Walk-in-interview Date:-18-09-2026
Important Links
Notification: Click Here
Join WhatsApp Channel: Click Here
Join Telegram Channel: Click Here
Gujueduhouse Official Website: Click Here
LATEST GUJARAT JOBS CLICK HERE
Note: Before applying Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement.
