Vyara Municipality City Manager SWM & UWM Recruitment 2026
Vyara Municipality City Manager SWM & UWM Recruitment 2026
આથી વ્યારા નગરપાલિકા, જી.તાપીની કચેરીમાં સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત, અન્વયે વ્યારા નગરપાલિકા કચેરીના આરોગ્ય શાખા, સ્વચ્છ ભારત મિશન અર્બન ૨.૦ અંતર્ગત સીટી મેનેજર-SWM માટે ૧૧ માસના કરાર આધારીત તદ્દન હંગામી ધોરણે નિમણૂક આપવાની હોય, તેમજ સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત, ગાંધીનગરના પત્ર વ્યારા નગરપાલિકા શાખા, સ્વચ્છ ભારત મિશન અર્બન ૨.૦ અંતર્ગત સીટી મેનેજર-UWM માટે ૧૧ માસના કરાર આધારીત તદ્દન હંગામી ધોરણે નિમણૂક આપવાની હોય, ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ તા.૦૩/૦૯/૨૦૨૬ ને શુક્રવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે નીચેની બંને જગ્યા માટે ઉમેદવારોએ પોતાની અરજી-બાયોડેટા તથા લાયકાતના પ્રમાણપત્રો અસલ તથા એક નકલ સેટ સાથે રૂબરૂ વ્યારા નગરપાલિકા, સર્કિટ હાઉસની સામે, ગૌરવ પથ, વ્યારા, જી.તાપીની કચેરી ખાતે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે. સ્વચ્છ ભારત મિશન અર્બન ૨.૦ અંતર્ગત મંજુર થયેલ મહેકમ ૩૧ માર્ચ-૨૦૨૭ સુધીનું રહેશે. નિમણૂંક આપવાનો આબાધિત અધિકાર વ્યારા નગરપાલિકાનો રહેશે.
નિમણૂંકની જગ્યા
સિટી મેનેજર –SWM
સંખ્યા 1
લાયકાત
B.E/B.Tech Environment/B.E/B.Tech Civil/M.E/M.Tech Environment/M.E/M.Tech Civil
ફિક્સ માસિક વેતન રૂ।. ૩૦,૦૦૦/-
સિટી મેનેજર –UWM
સંખ્યા 1
લાયકાત
B.E/B.Tech-Civil/Environment/Mechanical/Water Resource
અનુભવ
૧ વર્ષ (ડિગ્રી મેળવ્યા બાદ)
ફિક્સ માસિક વેતન ૩૦,૦૦૦/-
શરતો :-
૧. અરજી અને બાયોડેટા સાથે તમામ અસલ પ્રમાણપત્રો તેમજ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે લાવવાની રહેશે.
૨. વ્યારા નગરપાલિકા કચેરી જિ.તાપી ખાતે ઉમેદવારે સ્વખર્ચે સમયસર હાજર રહેવાનું રહેશે.
૩. ઉપરોક્ત જગ્યા માટે વય મર્યાદા ૧૮ વર્ષથી ઓછી કે ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ.
૪. ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા મૌખિક રૂબરુ ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે તેમજ ઉમેદવારની પસંદગી અંગેન તમામ સત્તા પસંદગી સમિતિને અબાધિત રહેશે.
૫. સીટી મેનેજર (SWM)ને માસિક રૂ.૩૦,૦૦૦/- પગાર ૧૧ માસ માટે કરાર આધારિત નિમણૂંક આપવામાં આવશે.
૬, સીટી મેનેજર (UWM)ને માસિક રૂ.૩૦,૦૦૦/- પગાર ૧૧ માસ માટે કરાર આધારિત નિમણૂંક આપવામાં આવશે.
૭. ૧૧ માસના કરાર આધારિત જગ્યા હોય, સરકારશ્રીના અન્ય કોઇ લાભો મળવાપાત્ર રહેશે નહિ.
૮. સ્વચ્છ ભારત મિશન ૨.૦ અર્બનનું મહેકમનો સમયગાળો ૩૧ માર્ચ-૨૦૨૭ સુધીનો રહેશે, ત્યાર બાદ આ મહેકમ રદ્દ થઇ જશે.
Vyara Municipality has released an official notification for the recruitment of talented and dynamic individuals for the positions of City Manager (SWM – Solid Waste Management) and City Manager (UWM – Urban Waste Management). This is an excellent opportunity for candidates holding B.E./B.Tech or M.E./M.Tech degrees in relevant fields such as Environment, Civil, Mechanical, or Water Resources. The recruitment is on an 11-month contractual basis, offering a competitive monthly salary of Rs. 30,000/-. Interested and eligible candidates are invited to attend a walk-in interview on September 3, 2026, at the specified venue with all necessary documents. Don’t miss this chance to contribute to urban development and waste management initiatives in Vyara, Tapi district.
Highlight | Details |
Organization | Vyara Municipality |
Post Name | City Manager (SWM), City Manager (UWM) |
Total Vacancy | 02 (Two) |
Job Location | Vyara, Tapi, Gujarat |
Application Mode | Walk-in Interview |
Walk-in Interview Date | 03/09/2026 |
Salary | ₹30,000/- Per Month |
Post Name | Total Posts |
City Manager (SWM) | 01 |
City Manager (UWM) | 01 |
Eligibility Criteria for Vyara Municipality Recruitment
Candidates must meet the specified educational qualifications and age limits to be eligible for these positions. A minimum of one year of experience after obtaining the degree is also required for both posts.
Educational Qualification for Vyara Municipality Recruitment
- City Manager (SWM):
- B.E./B.Tech in Environment or Civil Engineering, OR
- M.E./M.Tech in Environment or Civil Engineering.
- City Manager (UWM):
- B.E./B.Tech in Civil, Environment, Mechanical, or Water Resource Engineering.
- Experience: 1 year of experience after obtaining the degree for both posts.
Age Limit for Vyara Municipality Recruitment
Candidates’ age should not be less than 18 years and not more than 35 years as on the date of the walk-in interview.
Application Fees for Vyara Municipality Recruitment
There are no application fees mentioned for this recruitment. Candidates are expected to attend the interview at their own expense.
Salary
30000
Selection process: - selection will be based on a walk-in-interview.
How to Apply? :
Interested & eligible candidates may appear for walk-in- interview at the address with necessary documents on the time and date mentioned in the official notification.
Interested and eligible candidates must follow the steps below to apply for the Vyara Municipality City Manager Recruitment:
1. Carefully read the official notification to ensure you meet all eligibility criteria.
2. Prepare your application/biodata with all required personal and professional details.
3. Gather all original educational qualification certificates, experience certificates, and other relevant documents.
4. Prepare attested (self-attested or gazetted officer attested) copies of all these documents.
5. Attend the walk-in interview on 03/09/2026 (Thursday) at 11:00 AM.
6. The interview venue is: Gaurav Path, Vyara, Dist. Tapi Office.
7. Candidates must bear their own expenses for attending the interview.
Link Description | Link |
Official Notification |
Event | Date |
Walk-in Interview Date | 03/09/2026 |
Interview Time | 11:00 AM |
Join WhatsApp Channel: Click Here
Join Telegram Channel: Click Here
Gujueduhouse Official Website: Click Here
LATEST GUJARAT JOBS CLICK HERE
Note: Before applying Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement.
