જ્ઞાન સહાયક (પ્રાથમિક) અંગ્રેજી વિષય ભરતી 2026
જ્ઞાન સહાયક (પ્રાથમિક) અંગ્રેજી વિષયની જગ્યાઓ માટે ભરતી 2026
શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજય દ્વારા તાજેતરમાં જ્ઞાન સહાયકની ખાલી જગ્યાઓ 2026 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો SBI જ્ઞાન સહાયકની જગ્યાઓ માટે ભરતી 2026 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
જ્ઞાન સહાયક યોજના (પ્રાથમિક) માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત “અંગ્રેજી વિષયના જ્ઞાન સહાયક" ની જગ્યાના કરાર બાબતે ઓનલાઈન અરજી આમંત્રિત કરવા અંગે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
ખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર
સંસ્થાનું નામ: શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજય
પોસ્ટ: જ્ઞાન સહાયક પોસ્ટ્સ
અંગ્રેજી વિષયના જ્ઞાન સહાયક
કોણ અરજી કરી શકે
માસિક ફિકસ મહેનતાણું
21000
વય ૪૮ વર્ષ
લાયકાત:
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની જ્ઞાન સહાયક પ્રાથમિક માટે (ધોરણ-૬ થી ૮) ની સરકારી પ્રાથમિક શાળાઓમાં મંજૂર મહેકમ સિવાય અંગ્રેજી વિષય શિક્ષણ માટે વધારાના જ્ઞાન સહાયક (અંગ્રેજી વિષય માટે) તરીકે ૧૧ માસના કરાર આધારિત "અંગ્રેજી વિષયના જ્ઞાન સહાયક" ની વર્ષ ૨૦૨૬-૨૭ માં રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ખાલી રહેલ જગ્યાઓ પર ભરતી કરવા માટે ઓનલાઈન અરજી ઓ મંગાવવામાં આવે છે.
ઉપરોકત જગ્યાઓ માટે ઉમેદવારની વયમ યર્યાદા ઓન-લાઇન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીની રહેશે.
ઉમેદવારે માટે નીચે જણાવેલ વેબસાઇટ પર ઓન-લાઇન અરજી કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતાં પહેલા વેબસાઇટ પર મૂકેલ ઉકત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ/માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી. આ અરજીઓ રાજય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ. ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહી. તદઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહી.
ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જયારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓન-લાઇન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક-એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.
કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.
મહત્વપૂર્ણ તારીખ
જ્ઞાન સહાયક (પ્રાથમિક) ભરતી-૨૦૨૬
ઓનલાઇન અરજી શરૂ
તા.૦૪/૦૮/૨૦૨૬ (૧૪:૦૦ કલાક થી શરૂ)
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ
તા. ૧૦/૦૮/૨૦૨૬ (૨૩:૫૯ કલાક સુધી)
મેરીટ લીસ્ટ જાહેર
તા. ૧૨/૦૮/૨૦૨૬ (૧૪:૦૦ કલાકે)
જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરીએ ડોકયુમેન્ટ ચકાસણી અને શાળા પસંદગી માટે રીપોટીંગ
તા. ૧૭/૦૮/૨૦૨૬ (સોમવાર)
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે: અહી ક્લિક કરો
તા.૦૪/૦૮/૨૦૨૬ (૧૪:૦૦ કલાક થી શરૂ)
વધુ માહિતી માટે જોવા માટે: અહી ક્લિક કરો
Join WhatsApp Channel: Click Here
Join Telegram Channel: Click Here
Gujueduhouse Official Website: Click Here
LATEST GUJARAT JOBS CLICK HERE
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
READ THIS ALSO
GSSSB RECRUITMENT OF Horticulture Assistant posts 2026 17a
GSSSB BHARTI OF Municipal Accountant posts 2026 21A
Gyan Sahayak BHARTI (Primary) English 2026 10A
IBPS Clerk Recruitment 2026 (CRP CSA-XVI) Apply Online 11403 Posts 21A
ISRO URSC Apprentice Recruitment 2026 for 410 Posts 28A
GSSSB Municipal Engineer RECRUITMENT OF 50 POSTS 2026 10A
GSSSB RECRUITMENT OF Additional Assistant Engineer (Electrical) posts 2026 15A
GMRC Recruitment 2026 for 11 Manager, General Manager and More Posts 12A
ISRO bharti OF Scientist/ Engineer various posts 2026 17A
GMDC Apprentice Recruitment 2026-27 Apply Offline for Various Posts 25A
GMDC Recruitment 2026 for Dy. General Manager, Assistant Manager and More Posts 10A
%20%E0%AA%85%E0%AA%82%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%9C%E0%AB%80%20%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B7%E0%AA%AF%20%E0%AA%AD%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80.png)