Type Here to Get Search Results !

જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડભરતીJamnagar District Co-operative Bank bharti 2026 for Clerk, Peon, and Officer Posts

 જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ (JDCB) ભરતી 2026 

 

જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ (JDCB) વિવિધ જગ્યાઓ માટે ભરતી 2026

જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ (JDCB) દ્વારા તાજેતરમાં વિવિધ ખાલી જગ્યાઓ 2026  માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ (JDCB) વિવિધ જગ્યાઓ માટે ભરતી 2026  માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

ધ જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ (JDCB) દ્વારા વિવિધ જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતીમાં ક્લાર્ક, પટાવાળા અને આસિસ્ટન્ટ ઓફિસર જેવી કુલ 104 થી વધુ જગ્યાઓનો સમાવેશ થાય છે. ચાલો હવે જાણીએ ખાલી જગ્યાઓની વિગત અને લાયકાત તેમજ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીની તમામ વિગત.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ (JDCB)

 

કુલ ખાલી જગ્યા: 104 પોસ્ટ્સ

 

પોસ્ટ: 

ધ જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક દ્વારા આ ભરતી પ્રક્રિયા હેઠળ ક્લાર્કની 59 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત પટાવાળાની 41 જગ્યાઓ, વિવિધ આસિસ્ટન્ટ ઓફિસરની જગ્યાઓ સહિત કુલ 104 પદો પર નિમણૂક કરવાની છે.

કોણ અરજી કરી શકે

 

લાયકાત:

ક્લાર્ક માટે ઉમેદવારની ઉંમર 18-30 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને તે કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએટ હોવો જોઈએ. પટાવાળાના પદ પર અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર 18-30 વર્ષ હોવી જોઈએ અને તે 10મું પાસ હોવો જોઈએ. IT ક્ષેત્રમાં ગ્રેજ્યુએટની ડિગ્રી ધરાવતા ઉમેદવારો આસિસ્ટન્ટ ઓફિસર (IT) માટે અરજી કરી શકે છે. આ ઉપરાંત આસિસ્ટન્ટ ઓફિસરના અન્ય 3 પદો માટે ઉમેદવાર B.Com / BBA / BCA / B.A. / B.Sc જેવી ડિગ્રી હોવી જરૂરી છે.

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

Assistant Officer – IT: Graduate degree from a recognised university in the IT field. Minimum 7 years of total experience, out of which at least 5 years must be in the Banking or IT industry.

Assistant Officer – Compliance: Graduate with Post-Graduation in Commerce, Finance, Law, or MBA in Finance. Relevant experience will be considered.

Assistant Officer – Treasury: B.Com / BBA / BCA / B.A. (Economics) / B.Sc. (Mathematics/Statistics). Relevant experience will be considered.

Assistant Officer – Statistic: Bachelor's or Master's degree in Commerce / Statistics / Mathematics / Economics. Relevant experience will be considered.

Clerk: Graduate in any discipline. PGDCA or CCC Certificate must be submitted within 6 months of joining.

Peon: Minimum 10th Standard Pass.

Age Limit: 18 to 30 years for Clerk and Peon posts; 25 to 35 years for all Assistant Officer posts, as on 31 March 2026. Age relaxation will be considered for well-qualified, experienced, or competent candidates from similar fields.

 

કેવી રીતે પસંદગી કરાશે?

શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા લેવામાં આવશે, ત્યારબાદ પાસ થનાર ઉમેદવારોનો ઇન્ટરવ્યુ લેવાશે. નોંધનીય છે કે, આ ભરતી દ્વારા પસંદ કરાયેલા ઉમેદવારો માટે 6 મહિનાનો પ્રોબેશન પિરિયડ રહેશે.

 

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.

ઉમેદવારોએ બેંકની સત્તાવાર વેબસાઇટ www.jamnagardccb.bank.in/career/ પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ 2026 (રાત્રે 12 વાગ્યા સુધી) નક્કી કરવામાં આવી છે. આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારોએ 500 રૂપિયા અરજી ફી ભરવી પડશે.

મહત્વપૂર્ણ તારીખ

છેલ્લી તારીખ: 11-04-2026

 

મહત્વપૂર્ણ Links

Official Notification

Download Notification

Apply Online

Click Here to Apply

Official Website

jamnagardccb.bank.in



Join WhatsApp Channel: Click Here

Join Telegram Channel: Click Here

Gujueduhouse Official Website: Click Here

 

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.