વડોદરા મહાનગરપાલિકા ભરતી 2026
વડોદરા મહાનગરપાલિકા એપ્રેન્ટીસ ની વિવિધ જગ્યાઓ માટે ભરતી 2026
વડોદરા મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં એપ્રેન્ટીસની ખાલી જગ્યાઓ 2026 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકા એપ્રેન્ટીસની જગ્યાઓ માટે ભરતી 2026 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
વડોદરા મહાનગરપાલિકામાં ધી એપ્રેન્ટીસ એકટ-૧૯૬૧ અને માન. મુખ્યમંત્રી એપ્રેન્ટીશ યોજના હેઠળ વર્ષ-૨૦૨૫ માં નીચે જણાવેલ ટ્રેડમાં એપ્રેન્ટીસની જગ્યાઓ ભરવા લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તા.૦૨-૦૧-૨૦૨૬ (બપોર ૧૨-૦૦ કલાક) થી તા.૧૬-૦૧-૨૦૨૬ (રાત્રે ૧૧-૫૯ કલાક) સુધીમાં ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
ખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર
સંસ્થાનું નામ: વડોદરા મહાનગરપાલિકા
કુલ ખાલી જગ્યા: પોસ્ટ્સ
પોસ્ટ: એપ્રેન્ટીસ પોસ્ટ્સ
કોણ અરજી કરી શકે
લાયકાત:
1 ઓફિસ ઓપરેશન્સ એકઝીકયુટીવ
સ્નાતક (BA/B.Com/BBA)
2 કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસી.
આઈ.ટી.આઈ.ટ્રેડ પાસ
3. વાયરમેન
આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
4. ઇલેકટ્રીશ્યન
આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
5. ફીટર
આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
6. રેફીજરેશન એન્ડ એરકન્ડીશન મીકેનીક
આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
7. ડ્રાફટસમેન સિવિલ
આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
8. સર્વેયર
આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
9 હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર
આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
10. મીકેનીક મોટર વ્હીકલ
આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
11 મીકેનીક ડીઝલ
આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
12. મીકેનીક અર્થ મુવીંગ મશીનરી
આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
13. ડેસ્કટોપ પબ્લીશીંગ ઓપરેટર
આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
14 ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનીકેશન ટેકનોલોજી સીસ્ટમ મેઇન્ટેનન્સ
આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
15. કોમ્પ્યુટર હાર્ડવેર એન્ડ નેટવર્ક મેઇન્ટેનન્સ
આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
16. મીકેનીક ઇલેક્ટ્રીક વ્હિકલ
આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
17. સર્ટીફકેટ કોર્ષ ઇન વેબ ડિઝાઇનીંગ
આઈ.ટી.આઇ. ટ્રેડ પાસ
18 ઇલેક્ટ્રોનીક મીકેનીક
આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
૧૯. ઇન્સ્ટ્રુમેન્ટ મીકેનીક
આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
20. ઓફિસ આસીસ્ટન્ટ (પ્યુન)
ધોરણ-૧૦ પાસ
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
(વયમર્યાદા ૧૮ થી ૨૮ વર્ષ)
અપ્રેન્ટીસને ઘી એપ્રેન્ટીસ એકટ-૧૯૬૧ હેઠળ સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે. સ્થાનીક ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
વડોદરા મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસ તરીકે અરજી કરતાં પહેલા સૌ પ્રથમ દરેક ઉમેદવારે https://apprenticeshipindia.gov.in પોર્ટલ ઉપર એપ્રેન્ટીસ તરીકે રજીસ્ટ્રેશન કરી એપ્રેન્ટીસ પ્રોફાઇલમાં ફરજીયાત ekyc અપડેટ કરાવવાનું રહેશે.
* ઉમેદવારે https://apprenticeshipindia.gov.in પોર્ટલ ઉપર એપ્રેન્ટીસ તરીકે રજીસ્ટ્રેશન કરી eKYC તથા એપ્રેન્ટીસની પ્રોફાઈલની વિગત અપડેટ કર્યા બાદ જ https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx ઉપર જઇ ONLINE અરજી કરવાની રહેશે.
અગાઉ જે તે ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ કરેલ ઉમેદવારોએ અરજી કરવી નહીં. જો ઉમેદવાર એપ્રેન્ટીસશીપ માટે અન્ય કોઈ એકમ/સંસ્થા સાથે કરાર નામાથી જોડાયેલ હશે તો તે ઉમેદવારની ઉમેદવારી રદ થવાપાત્ર થશે.
* ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટેની તારીખ તથા જરૂરી સુચનાઓ અરજી ફોર્મમાં દર્શાવેલ મોબાઈલ નંબર/ઈ-મેઈલ પર જાણ કરવામાં આવશે.જેથી ઓનલાઈન અરજી કરતાં સમયે મોબાઇલ નંબર તથા ઇ-મેઇલ એડ્રેસ સાવચેતી પુર્વક દર્શાવવાના રહેશે. ઈ-મેઈલ કે મોબાઈલ નંબર બદલાઈ જવાથી ભવિષ્યમાં ઉપસ્થિત થનાર પરિસ્થિતી માટે વડોદરા મહાનગરપાલિકા જવાબદાર રહેશે નહીં.
* લાયક ઉમેદવારના અરજી ફોર્મ તથા પ્રમાણપત્રોની ચકાસણી દરમ્યાન કોઈ ઉમેદવાર એપ્રેન્ટીસ એકટ તથા જાહેરાતની જોગવાઈઓ મુજબ લાયકાત ધરાવતાં ન હોવાનું માલુમ પડશે અથવા જરૂરી પ્રમાણપત્રો વગરની માલુમ પડશે અથવા અરજી અને અસલ પ્રમાણપત્રો સાથે વિસંગતતા જણાશે તો તેમની ઉમેદવારી કોઈપણ તબકકે રદ કરવામાં આવશે.
કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.
મહત્વપૂર્ણ તારીખ
શરૂઆતની તારીખ: 02-01-2026
છેલ્લી તારીખ: 16-01-2026
મહત્વપૂર્ણ Links
Notification: Click Here
apprenticeshipindia.gov.in Apply: Click Here
Apply: Click Here
વધુ માહિતી માટે જોવા માટે: અહી ક્લિક કરો
Join WhatsApp Channel: Click Here
Join Telegram Channel: Click Here
Gujueduhouse Official Website: Click Here
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
