મિશન વાત્સલ્ય યોજનારાજકોટ ભરતી 2026
મિશન વાત્સલ્ય યોજના રાજકોટ વિવિધ જગ્યાઓ માટે ભરતી 2026
મિશન વાત્સલ્ય યોજનારાજકોટ દ્વારા તાજેતરમાં વિવિધ ખાલી જગ્યાઓ 2026 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો મિશન વાત્સલ્ય યોજનારાજકોટ વિવિધ જગ્યાઓ માટે ભરતી 2026 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
ભારત સરકાર દ્વારા બાળકોના કલ્યાણ અને પુનર્વસન માટે મિશન વાત્સલ્ય યોજનાનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.જે અન્વયે સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુ.રા હેઠળના જિલ્લા કક્ષાએ બાળ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત નીચે મુજબના વિવિધ માળખાઓમાં નીચે મુજબની જગ્યાઓ ભરવાની થાય છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
ખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર
સંસ્થાનું નામ: મિશન વાત્સલ્ય યોજનારાજકોટ
કુલ ખાલી જગ્યા: 17 પોસ્ટ્સ
પોસ્ટ:
House Father,
Art & Craft cum Music Teacher,
PT Instructor cum Yoga Trainer,
Cook,
Store Keeper Cum Accountant,
Helper cum Night Watchman,
House Keeper,
કોણ અરજી કરી શકે
લાયકાત:
ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ રાજકોટ
House Father-2
Any Graduate. At least 1 year experience in relevant Field.
Age: 25 to 40 Monthly Salary-14564/-
Art & Craft cum Music Teacher-1
3 Year Music Visarad Course / ATD, (Art Teacher Diploma) / B.A in Music At least 1 year experience of working in relevant field
Age: 21 to 40
Monthly Salary-12318/-
PT Instructor cum Yoga Trainer-1
DPED (Diploma in Physical Education), C.P.Ed, B.P.Ed At least 1 year experience of working in relevant field
Age: 21 to 40
Monthly Salary - 12318/-
Cook-2
10th pass from a recognized Board
Age: 21 to 40 Monthly
Salary-12026/-
ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ રાજકોટ
Store Keeper Cum Accountant -1
Graduate in commerce/Mathematics degree from a recognized university At least 1 year experience of working in relevant field Computer Skills & command on Tally
Age:21 to 40 Monthly
Salary-18536/-
Art & Craft cum Music Teacher-1
3 Year Music Visarad Course / ATD, (Art Teacher Diploma) / B.A in Music At least 1 year experience of working in relevant field
Age: 21 to 40 Monthly
Salary-12318/-
PT Instructor cum Yoga Trainer-1
DPED (Diploma in Physical Education), C.P.Ed, B.P.Ed At least 1 year experience of working in relevant field
Age: 21 to 40
Monthly Salary - 12318/-
Helper cum Night Watchman - 2 (Women) CCI
10th pass from a recognized Board
Monthly Salary-11767/-
Age: 21 to 40
House Keeper-1
10th pass from a recognized Board
Age: 21 to 40
Monthly Salary-11757/-
Paramedical staff-1
ANM (Auxiliary Nurse and Midwife)/GNM (General Nursing and Midwifery) / BSC Nursing At least 1 year experience in relevant Field.
Age: 25 to 40 Monthly Salary-12318/-
ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ રાજકોટ
Art & Craft cum Music Teacher-1
3 Year Music Visarad Course / ATD, (Art Teacher Diploma) / B.A in Music At least 1 year experience of working in relevant field
Age: 21 to 40
Monthly Salary - 12318/-
PT Instructor cum Yoga Trainer-1
DPED (Diploma in Physical Education), C.P.Ed, B.P.Ed At least 1 year experience of working in relevant field
Age: 21 to 40
Monthly Salary - 12318/-
Cook-1
10th pass from a recognized Board
Age: 21 to 40 Monthly
Salary - 12026/-
House Keeper-1
10th pass from a recognized Board
Age: 21 to 40 Monthly
Salary-11767/-
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
ઉક્ત જગ્યાઓ માટે જરૂરી નિયત લાયકાત ધરાવતા સાઇઝના ફોટોગ્રાફ વગેરે અસલ અને પ્રમાણિત નકલો સાથે ઉમેદવારોએ સ્થળ : જિલ્લા બાળ સુરક્ષા એકમ, બહુમાળી ભવન, બ્લોક નં.૫, ચોથો માળ, રાજકોટ જિ.રાજકોટ ખાતે સવારે ૦૯:૦૦ કલાકે સ્વ-ખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે. ઉપરોક્ત કરાર આધારિત જગ્યાઓની ભરતી બાબતનો આખરી નિર્ણય જિલ્લા ભરતી પસંદગી સમિતિ, રાજકોટને આધીન રહેશે. ઉમેદવારોએ તા.૦૪/૦૨/૨૦૨૬ ના રોજ પોતાની લેખિત અરજી જરૂરી તમામ શૈક્ષણિક લાયકાત, અનુભવ, જન્મના આધાર પુરાવા,૦૨ પાસપોર્ટ શરતોઃ
(૧) દરેક જગ્યા માટેનો અનુભવ નિયત કરેલ શૈક્ષણિક લાયકાત મેળવ્યા બાદનો માન્ય ગણવામાં આવશે.
(૨) વોકઈન ઇન્ટરવ્યુ માટેના રજીસ્ટ્રેશન સમય સવારે ૦૯:૩૦ થી ૧૧:૦૦ કલાક સુધીનો રહેશે, સમયમર્યાદા બાદ આવેલ ઉમેદવાર અને લાયકાત અને અનુભવ ના ધરાવતા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે લાયક ગણવામાં આવશે નહિ.
(૩) જાહેરાત ક્રમાંક-૨ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ રાજકોટની જગ્યાઓમાં મહિલા ઉમેદવારોને પસંદ કરવામાં આવશે.
(૪) તમામ ઉમેદવારોની વય મર્યાદા માટે અંતિમ તારીખ ૦૪/૦૨/૨૦૨૬ ને ધ્યાને લેવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા: -
પસંદગી વોક-ઇન-ઇન્ટરવ્યુ પર આધારિત હશે.
કેવી રીતે અરજી કરવી? :
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર સૂચનામાં ઉલ્લેખિત સમય અને તારીખે જરૂરી દસ્તાવેજો સાથે સરનામે વોક-ઇન-ઇન્ટરવ્યુ માટે હાજર થઈ શકે છે.
(અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચો)
મહત્વપૂર્ણ તારીખો:
વોક-ઇન-ઇન્ટરવ્યુ તારીખ:04-02-2026
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
Join WhatsApp Channel: Click Here
Join Telegram Channel: Click Here
Gujueduhouse Official Website: Click Here
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
