Type Here to Get Search Results !

ઉના નગરપાલિકા ભરતીUna Nagarpalika BHARTI 2025 (Salary ₹30,000)

 ઉના નગરપાલિકા ભરતી 2025-26

 

ઉના નગરપાલિકા સીટી મેનેજર ની જગ્યાઓ માટે ભરતી 2025-26

ઉના નગરપાલિકા દ્વારા તાજેતરમાં સીટી મેનેજરની ખાલી જગ્યાઓ 2025-26 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ઉના નગરપાલિકા સીટી મેનેજરની જગ્યાઓ માટે ભરતી 2025-26 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

ઉના નગરપાલિકા દવારા સ્વચ્છ ભારત મિશન અર્બન ૨.૦ અંતર્ગતની કામગીરી માટે સીટી મેનેજર SWM જગ્યાની ભરતી માટે મે. મિશન ડાયરેક્ટરશ્રી, સ્વચ્છ મિશન અર્બનગુજરાત, ગાંધીનગરના કાર્યાલય આદેશ મુજબની વિગતે તથા શરતો મુજબ સ્વચ્છ ભારત મિશન અર્બન ૨.૦ અંતર્ગતની કામગીરી માટે ૧૧-માસના કરાર આધારીત કર્મચારીઓની ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવે છે. આપની અરજી ચીફ ઓફીસરશ્રી, ઉના નગરપાલિકાને ઉપરોક્ત મથાળાના સરનામે આ નિવિદા પ્રસિધ્ધ થયેથી દિવસ-૭ સુધીમાં ફકત ૨જીસ્ટર એ.ડી./ સ્પીડ પોસ્ટ થી જ મોકલી આપવાની રહેશે. અન્ય રીતે મોકલેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહી.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: ઉના નગરપાલિકા

 

કુલ ખાલી જગ્યા:  પોસ્ટ્સ

 

પોસ્ટ:  સીટી મેનેજર SWM પોસ્ટ્સ

 

કોણ અરજી કરી શકે

 

લાયકાત:

B.E./B.Tech-Enviornment/B.E./B.Tech-Civil/M.E./M.Tech-Enviroment/M.E. /M. Tech-Civil

અનુભવ

૧ વર્ષ (ડીગ્રી મેળવ્યા બાદનો)

 

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

પગાર ધોરણ

30000

શરતો ::-

(૧) ઉમેદાવરે પોતાની અરજી સાથે Resume એજયુકેશન પ્રમાણપત્રો, અનુભવના પ્રમાણપત્ર, ઉમરનો પુરાવો (સેલ્ફ એટેસ્ટેડ) તથા ઉના નગરપાલિકાના નમનો રૂા. ૫૦૦/-નો ડીમાન્ડ ડ્રાફટ મોકલવાનો રહેશે. (૨) કરવામાં આવેલ અરજીમાં ઉપરોકત જગ્યા માંથી કઈ જગ્યા માટે અરજી કરવામાં આવેલ છે. તે વર ઉપર સ્પષ્ટ દર્શાવવાનુ રહેશે. (૩) અરજી કરવાની છેલ્લી તારીખ ઉમેદવારની ઉમર ૨૦ વર્ષ પુર્ણ કરેલ અને ૩૬ વર્ષ પુર્ણ કરેલ ન હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારને ઉપલી વય મર્યાદામાં છુટછાટ આપવામાં આવશે. જેના માટે અનામત વર્ગના જરૂરી પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે. (૪) સ્વચ્છ ભારત મિશન અર્બન તથા મિશનના ઘટકોની માર્ગદર્શીકાઓ અને મિશન ડાયરેક્ટરશ્રીના કાર્યક્ષેત્રમાં આવતી તમામ પ્રકારની કામગીરી કરવાની રહેશે. તથા ઉકત મહેકમ સ્વચ્છ ભારત મિશન અર્બન-મિશનનો સમયગાળો ૨-ઓકટોબર-૨૦૨૬ સુધીનો રહેશે. ત્યાર બાદ આ મહેકમ રદ થઈ જશે. (૫) અરજીઓ મળ્યા બાદ એજયુકેશન કવોલીફીકેશન તથા અનુભવના આધારે કવોલીફાઈ તથા ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે. જેની જાણ ઉમેદવારોને ટપાલ અથવા ટેલીફોનીક કરવામાં આવશે. (૬) આ ભરતી અંગેના તમામ હકક ઉના નગરપાલિકાને અબાધીત રહેશે. અને વધુ માહિતી માટે ઉના નગરપાલિકાનો સંપર્ક કરી શકાશે.

 

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવાર તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં દર્શાવેલ સરનામે મોકલી શકે છે.

 

મહત્વપૂર્ણ તારીખ

નિવિદા પ્રસિધ્ધ તારીખ: આપની અરજી ચીફ ઓફીસરશ્રી, ઉના નગરપાલિકાને ઉપરોક્ત મથાળાના સરનામે આ નિવિદા પ્રસિધ્ધ (નિવિદા પ્રસિધ્ધ તારીખ 30-12-2025)થયેથી દિવસ-૭ સુધીમાં ફકત ૨જીસ્ટર એ.ડી./ સ્પીડ પોસ્ટ થી જ મોકલી આપવાની રહેશે.

 

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

Join WhatsApp ChannelClick Here

Join Telegram ChannelClick Here

Gujueduhouse Official WebsiteClick Here

 

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.