પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓ, સાઉથ ઝોન, સુરત ભરતી 2025-26
પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓ, સાઉથ ઝોન, સુરત પ્રોજેક્ટ ઈજનેર ની જગ્યાઓ માટે ભરતી 2025-26
પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓ, સાઉથ ઝોન, સુરત દ્વારા તાજેતરમાં પ્રોજેક્ટ ઈજનેરની ખાલી જગ્યાઓ 2025-26 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓ, સાઉથ ઝોન, સુરત પ્રોજેક્ટ ઈજનેરની જગ્યાઓ માટે ભરતી 2025-26 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
પ્રાદેશિક કમિશનર, નગરપાલીકાઓ, સુરત ઝોનની કચેરી માટે મંજુર થયેલ નીચે દર્શાવેલ સંવર્ગની ખાલી જગ્યાઓ કરારનાં ધોરણે સરકારશ્રીના તા.૨૪/૦૮/૨૦૨૦ ના ઠરાવ નં.ઈએસટી/૧૨૨૦૧૮/૨૨૨૬/આર થી નક્કી થયેલ સૂચનાઓ અને શરતોને આધિન અને માસિક એકત્રિત વેતન થી તદ્દન હંગામી ધોરણે ૧૧ (અગિયાર) માસના કરારનાં ધોરણે ભરવાની થાય છે. ઉમેદવારશ્રીની વય મર્યાદા સરકારશ્રીના ધારા ધોરણ મુજબ આ જગ્યાઓ પર નિમણુંક મેળવવાની વિગતવાર જાહેરાત અને શરતો આ કચેરીનાં નોટીસ બોર્ડ ઉપર પ્રસિદ્ધ કરેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
ખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર
સંસ્થાનું નામ: પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓ, સાઉથ ઝોન, સુરત
કુલ ખાલી જગ્યા: 2 પોસ્ટ્સ
પોસ્ટ:
પ્રોજેક્ટ ઈજનેર(GUDC)
કોણ અરજી કરી શકે
લાયકાત:
(૧) ડીપ્લોમાં સિવિલ
(૧૦ વર્ષનો અનુભવ )
અથવા
(૨) બી.ઈ.સિવિલ
(૫ વર્ષનો અનુભવ)
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
SALARY
50000
આ જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે કરાર આધારિત છે. આ જગ્યાઓ ઉપર નિમણુંક ઇચ્છતા ઉમેદવારોએ પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓની કચેરી સાઉથ ઝોન, સુરત "સુડાભવન” ચોથો માળ, આગમ આર્કેડની સામે, વેસુ-આભવા રોડ, વેસુ, સુરત-૩૯૫૦૦૭ ખાતે પોતાની સંપૂર્ણ વિગતો તથા ઉપરોકત લાયકાતના પ્રમાણિત આધાર-પુરાવા સાથે તા.૦૫/૦૧/૨૦૨૬ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે વોક-ઈન-ઈન્ટરવ્યું માટે સ્વખર્ચે હાજર રહી શકશે. અરજી સ્વીકારવા માટેનો સમય સવારે ૧૦:૦૦ કલાક થી ૧૧:૦૦ વાગ્યા સુધીનો રહેશે.
નોંધ: અત્રેના તાબા હેઠળ આવતી કુલ-૧૭ ન.પા માંથી કોઈ પણ ન.પા ખાતે ફરજ બજાવવાની રહેશે.
પસંદગી પ્રક્રિયા: -
પસંદગી વોક-ઇન-ઇન્ટરવ્યુ પર આધારિત હશે.
કેવી રીતે અરજી કરવી? :
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર સૂચનામાં ઉલ્લેખિત સમય અને તારીખે જરૂરી દસ્તાવેજો સાથે સરનામે વોક-ઇન-ઇન્ટરવ્યુ માટે હાજર થઈ શકે છે.
(અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચો)
મહત્વપૂર્ણ તારીખો:
વોક-ઇન-ઇન્ટરવ્યુ તારીખ: ૦૫/૦૧/૨૦૨૬
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
Join WhatsApp Channel: Click Here
Join Telegram Channel: Click Here
Gujueduhouse Official Website: Click Here
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
