Type Here to Get Search Results !

જામનગર મહાનગરપાલિકા ભરતી Jamnagar Municipal Corporation bharti 2025 for the posts of Food Analyst

 જામનગર મહાનગરપાલિકા ભરતી 2025

 

જામનગર મહાનગરપાલિકા ફૂડ એનાલીસ્ટ ની જગ્યાઓ માટે ભરતી 2025

જામનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં ફૂડ એનાલીસ્ટની ખાલી જગ્યાઓ 2025 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો જામનગર મહાનગરપાલિકા ફૂડ એનાલીસ્ટની જગ્યાઓ માટે ભરતી 2025 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: જામનગર મહાનગરપાલિકા

 

કુલ ખાલી જગ્યા: 1 પોસ્ટ્સ

 

પોસ્ટ:  ફૂડ એનાલીસ્ટ પોસ્ટ્સ

 

કોણ અરજી કરી શકે

 

લાયકાત:

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

પસંદગી પ્રક્રિયા: -

 પસંદગી વોક-ઇન-ઇન્ટરવ્યુ પર આધારિત હશે.

જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા ખાતેની ફૂડ એનાલીટીકલ લેબોરેટરીની કામગીરીની જરૂરિયાતને ધ્યાને લઈ નીચે મુજબની જગ્યા કોન્ટ્રાકટ બેઈઝથી માસિક ફિક્સ પગાર ઉપર કોઈપણ જાતના હકક હિસ્સા વગર તદ્દન હંગામી ધોરણે ૬ (છ) માસ માટે ભરવા નીચે મુજબની વિગતે વોક-ઇન-ઇન્ટરવ્યું રાખવામાં આવે છે.

ઉમર ૧૮ થી ૪૦

 

માસિક ફિકસ પગાર

50000

ફૂડ એનાલીસ્ટ

(૧) ભારતમાં સ્થાપિત યુનિવર્સીટીમાંથી રસાયણશાસ્ત્ર અથવા બાર્યોકેમિસ્ટ્રી અથવા માઇક્રોબાયોલોજી અથવા ડેરી રસાયણશાસ્ત્ર અથવા કૃષિ વિજ્ઞાન અથવા પશુ વિજ્ઞાન અથવા મત્સ્ય ઉદ્યોગ વિજ્ઞાન અથવા બાયોટેકનોલોજી અથવા ખાધ સલામતી અથવા ફૂડ ટેક્નોલોજી, ફૂડ અને પોષણ અથવા ડેરી ટેકનોલોજી અથવા તેલ ટેકનોલોજી અથવા પશુચિકિત્સા વિજ્ઞાનમાં સ્નાતક અથવા માસ્ટર ડીગ્રી ધરાવતા હોવા જોઇએ. કાયદા દ્વારા અથવા કેન્દ્ર સરકારની પૂર્વ મંજુરી સાથે ફૂડ ઓથોરીટી દ્વારા સૂચિત કેમિસ્ટ સંસ્થા (ભારત) દ્વારા લેવામાં આવતી ફૂડ એનાલીસ્ટના વિભાગમાં પરીક્ષા અથવા અન્ય કોઇપણ સમકક્ષ લાયકાત દ્વારા કેમિસ્ટ સંસ્થા (ભારત) ના સહયોગી હોવા જોઈએ અને ખોરાકા વિશ્લેષણમાં ત્રણ વર્ષથી ઓછો અનુભવ ન હોવો જોઈએ.

આ જાહેરાત સંબંધે વિગતવાર માહિતી જામનગર મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com ઉપર ઉપલબ્ધ છે.

ઉપરોકત જગ્યાઓ ભરવા માટે વોક-ઇન-ઇન્ટરવ્યુ તારીખ : ૧૯-૧૨-૨૦૨૫ શુક્રવાર ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે મ્યુ. કમિશ્નર, જામનગર મહાનગરપાલિકા જ્યુબીલી ગાર્ડન - જામનગર ખાતે રાખવામાં આવેલ છે. જેમાં ઉપર મુજબની યોગ્ય લાયકાત ધરાવનાર ઉમેદવારોએ નિયત મુજબનું ફોર્મ ભરી, પાસપોર્ટ સાઈઝના બે ફોટા, શૈક્ષણિક લાયકાત, જાતિ તથા ઉંમર અંગેના માન્ય સંસ્થાના સર્ટીફીકેટ તથા અનુભવના પ્રમાણપત્રની સ્વ. પ્રમાણિત નકલના સેટ સાથે ઉપર જણાવેલ સ્થળે, સમયે અને તારીખે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે. તેમજ ઇન્ટરવ્યુમાં નોંધણી સવારે ૧૦-૦૦ કલાક સુધીમાં કરાવી લેવાની રહેશે. ત્યારબાદ નોંધણી કરવામાં આવશે નહિ, ઉપરોકત જગ્યાની પર્સેદગી અંગેનો આખરી નિર્ણય સક્ષમ ઓથોરીટીનો રહેશે.

 

 

કેવી રીતે અરજી કરવી? :

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર સૂચનામાં ઉલ્લેખિત સમય અને તારીખે જરૂરી દસ્તાવેજો સાથે સરનામે વોક-ઇન-ઇન્ટરવ્યુ માટે હાજર થઈ શકે છે.

 (અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચો)

મહત્વપૂર્ણ તારીખો:

વોક-ઇન-ઇન્ટરવ્યુ તારીખ:  19-12-2025

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

Join WhatsApp ChannelClick Here

Join Telegram ChannelClick Here

Gujueduhouse Official WebsiteClick Here

 

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.