Type Here to Get Search Results !

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, GWSSB નર્મદા ભરતી NARMADA bharti 2025

 ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, GWSSB નર્મદા ભરતી 2025



GWSSB નર્મદા એપ્રેન્ટીસ ની વિવિધ જગ્યાઓ માટે ભરતી 2025

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, GWSSB નર્મદા દ્વારા તાજેતરમાં એપ્રેન્ટીસની ખાલી જગ્યાઓ 2025 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, GWSSB નર્મદા એપ્રેન્ટીસની જગ્યાઓ માટે ભરતી 2025 માટે અરજી કરી શકે છે. પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે, પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ એપ્રેન્ટીસ

ભરતી માટેની જાહેરાત સને ૨૦૨૫-૨૬

નર્મદા જીલ્લાની ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકની વિભાગીય/પેટા વિભાગીય કચેરીઓ માટે એપ્રેન્ટીસ અધિનિયમ- ૧૯૬૧ ની જોગવાઈ અનુસાર એપ્રેન્ટીસ (૨૦૨૫-૨૬) ભરતીની કાર્યવાહી કરવામાં આવનાર છે. જેની વિગત નીચે મુજબ છે.

 

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: નર્મદા જીલ્લાની ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકની વિભાગીય/પેટા વિભાગીય કચેરીઓ

 

કુલ ખાલી જગ્યા:  પોસ્ટ્સ

 

પોસ્ટ:  એપ્રેન્ટીસ પોસ્ટ્સ

બી.. એન્જીનીયર(સીવીલ)

માસિક સ્ટાઈપેન્ડ

Rs. 15,000/-

અન્ય ગ્રેજ્યુએટ(બી.કોમ, બી.એ., બી.બી.એ.)

માસિક સ્ટાઈપેન્ડ

Rs. 15,000/-

ડીપ્લોમાં એન્જીનીયર (સીવીલ)

માસિક સ્ટાઈપેન્ડ

Rs. 12,000/-

આઈ.ટી.આઈ. બે વર્ષના ટ્રેડવાળા

માસિક સ્ટાઈપેન્ડ

Rs. 9,000/-

 

કોણ અરજી કરી શકે

 

લાયકાત:

ઉપરોકત લાયકાત ધરાવનાર ઉમેદવારે એપ્રેન્ટીસશીપ હેઠળ તાલીમમાં જોડાવા SKILL INDIA/MSDE અથવા MHRD માં રજીસ્ટ્રેશનહોવુંફરજીયાત છે. તેમજ રજીસ્ટ્રેશનની નકલ સાથે નીચેના સરનામે અને તારીખે જરૂરી દસ્તાવેજો, પાસબુકની નકલ, ૨-પાસપોર્ટ સાઈઝના ફેટા સાથે ઈન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે.

 

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

પસંદગી પ્રક્રિયા: -

 પસંદગી વોક-ઇન-ઇન્ટરવ્યુ પર આધારિત હશે.

કેવી રીતે અરજી કરવી? :

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર સૂચનામાં ઉલ્લેખિત સમય અને તારીખે જરૂરી દસ્તાવેજો સાથે સરનામે વોક-ઇન-ઇન્ટરવ્યુ માટે હાજર થઈ શકે છે.

 

મહત્વપૂર્ણ તારીખ

ઇન્ટરવ્યુનું સ્થળ : કાર્યપાલક ઈજનેરશ્રીની કચેરી, જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ, ગુજરાત પાણી પુરવઠા અને ગટરવ્યવસ્થા બોર્ડ, બ્લોક બી (રાઈટ વીગ) પ્રથમ માળે, જૂની કલેકટર કચેરી, કણબીવગા, કોર્ટની બાજુમાં ભરુચ

 

ઈન્ટરવ્યુની તારીખ :-

બી.ઈ. એન્જીનીયર (સિવિલ)

02/01/2026

ડિપ્લોમા એન્જીનીયર (સિવિલ)

02/01/2026

અન્ય ગ્રેજ્યુએટ(B.A., B.com, BBA)

03/01/2026

આઈ.ટી.આઈ. બે વર્ષના ટ્રેડવાળા

03/01/2026

 

ઇન્ટરવ્યુનો સમય : ૧૧.૦૦ કલાકે હાજર રહેવું.

ઉપરોકત ઉમેદવારોને લેવા કે ન લેવા તે બાબત સત્તા ધરાવતા અધિકારીને અબાધિત રહેશે.

 


મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો


Join WhatsApp ChannelClick Here

Join Telegram ChannelClick Here

Gujueduhouse Official WebsiteClick Here

 

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.