ભાયાવદર નગરપાલિકા ભરતી 2025
ભાયાવદર નગરપાલિકા વાલ્વમેન ની જગ્યાઓ માટે ભરતી 2025
ભાયાવદર નગરપાલિકા દ્વારા તાજેતરમાં વાલ્વમેનની ખાલી જગ્યાઓ 2025 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ભાયાવદર નગરપાલિકા વાલ્વમેનની જગ્યાઓ માટે ભરતી 2025 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
ખાલી પડેલા પદો વિશે વિગતો
ભાયાવદર નગરપાલિકા – ભાયાવદર, જી. રાજકોટ
ભાયાવદર નગરપાલિકાની પાણી પુરવઠા શાખામાં આઉટસોર્સથી પ્રવર્તમાન લઘુતમ વેતન દરે ફિલ્ડ પર કામ કરી શકે તેવા વાલ્વમેન - ૨ ની જગ્યા નીચેની શરતોએ ભરવા માટે અરજી મંગાવવામાં આવે છે.
જગ્યાનું નામ
વાલ્વમેન
સંખ્યા 2
લાયકાત/અનુભવ
૭ પાસ
(ફિલ્ડ પર કામ કરી શકે તેવા)
માસિક વેતન રૂ!
પ્રવર્તમાન લઘુતમ વેતન દર
શરતો:
(૧) ઉપરોક્ત જગ્યા માટે નિયત મીનીમમ લાયકાતો ધરાવતાં ઉમેદવારોની જ અરજી ધ્યાને લેવામાં આવશે.
(૨)નિમણુંક પામેલ કર્મચારીને પ્રવર્તમાન લઘુતમ વેતન દરના નિયમ અનુસાર વેતન ચુકવવામાં આવશે. તે સિવાયના કોઇ પણ પ્રકારના એલાઉન્સ, ચાર્જ, ભાડા-ભથ્થા વગેરે ચુકવવામાં નહી આવે.
(૩) ઉમેદવારોએ અરજી રૂબરૂ અથવા રજી.એડી. પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટથી ચીફ ઓફિસરશ્રી ભાયાવદર નગરપાલિકાને ઉદેશીને બંધ કવરમાં તા.૨૫/૧૨/૨૦૨૫ સુધી નગરપાલિકાને મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. મુદત બાદ રજુ થયેલ અરજી અમાન્ય રહેશે.
(૪) કવર ઉપર “વાલ્વમેન માટેની અરજી” તેવું સ્પષ્ટ લખવું.
(૫) ઉમેદવારની વય મર્યાદા અરજી કરવાની છેલ્લી તારીખે ૧૮ વર્ષથી ઓછી અને ૩૮ વર્ષથી વધુ હોવી જોઈએ નહિ. અનામત વર્ગના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં મળવાપાત્ર છૂટછાટ આપવામાં આવશે.
ઉક્ત જગ્યા માટે ઉમેદવારોની પસંદગી અંગેનો હક્ક ભાયાવદર નગરપાલિકાને અબાધિત રહેશે.
કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવાર તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં દર્શાવેલ સરનામે મોકલી શકે છે.
મહત્વપૂર્ણ તારીખ
છેલ્લી તારીખ: 25-12-2025
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
Join WhatsApp Channel: Click Here
Join Telegram Channel: Click Here
Gujueduhouse Official Website: Click Here
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
