Type Here to Get Search Results !

વલસાડ જીલ્લામાં પી.એમ.પોષણ યોજના (મ.ભો.યો.) ભરતીValsad PM Poshan Yojana MDM BHARTI 2025

 વલસાડ જીલ્લામાં પી.એમ.પોષણ યોજના (મ.ભો.યો.) ભરતી 2025

 

વલસાડ જીલ્લામાં પી.એમ.પોષણ યોજના (મ.ભો.યો.) જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડિનેટર,સુપરવાઈઝર ની વિવિધ જગ્યાઓ માટે ભરતી 2025

વલસાડ જીલ્લામાં પી.એમ.પોષણ યોજના (મ.ભો.યો.) દ્વારા તાજેતરમાં જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડિનેટર,સુપરવાઈઝરની ખાલી જગ્યાઓ 2025 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો વલસાડ જીલ્લામાં પી.એમ.પોષણ યોજના (મ.ભો.યો.) જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડિનેટર,સુપરવાઈઝરની જગ્યાઓ માટે ભરતી 2025 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: વલસાડ જીલ્લામાં પી.એમ.પોષણ યોજના (મ.ભો.યો.)

 

કુલ ખાલી જગ્યા: 5 પોસ્ટ્સ

 

પોસ્ટ: 

જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડિનેટર 1POST

તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝર (પી.એમ.પોષણ યોજના) 4POST

કોણ અરજી કરી શકે

 

લાયકાત:

જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડિનેટર

૧) માન્ય યુનિ.માંથી ૫૦% ગુણાંકન સાથેના સ્નાતક

૨) સરકાર માન્ય સંસ્થામાંથી CCC પરીક્ષા પાસ

૩) માન્ય યુનિ.માંથી એમસીએની ડિગ્રી વાળાને અગ્રીમતા

 

તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝર (પી.એમ.પોષણ યોજના)

૧) માન્ય યુનિ.માંથી ગ્રેજયુએટ-ઈન-હોમ સાયન્સ, ફૂડ એન્ડ ન્યુટ્રીશીયન /સાયન્સના સ્નાતક

૨) કમ્પ્યુટર અંગેનું જ્ઞાન ફરજિયાત

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

માસિક મહેનતાણું

જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડિનેટર

રૂા. ૧૮,૦૦૦/-ફિક્સ

તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝર (પી.એમ.પોષણ યોજના)

રૂ।. ૨૫,૦૦૦/-ફિક્સ

 

પી.એમ.પોષણ યોજના (મ.ભો.યો.)માં જીલ્લા પ્રોજેકટ કો.ઓડિનેટર, તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝર (પી.એમ.પોષણ યોજના)ની ૧૧ માસના કરાર આધારીત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પુરતો અનુભવ ધરાવતા ઉમેદવારોની વયમર્યાદા અરજી કરવાની છેલ્લી તારીખે ૧૮ વર્ષથી ઓછી નહીં અને ૫૮ વર્ષ કે તેથી વધુ ન હોય તેવા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

અરજી ફોર્મ, નિમણૂક માટેની લાયકાત અને શરતો પી.એમ.પોષણ યોજના (મ.ભો.યો.), કલેક્ટર કચેરી, વલસાડની કચેરીમાંથી મેળવી શકાશે.

નિયત નમુનામાં જાહેરાત પ્રસિધ્ધ થયાના ૧૦ દિવસમાં અરજી રૂબરૂમાં સાદી ટપાલથી કે રજીસ્ટર પોસ્ટ એ.ડી./સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહી.

અરજી કરતાં પહેલાં ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણાં અંગેની સુચનાઓ/માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી.

આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી પી.એમ.પોષણ યોજના (મ.ભો.યો.)ની કચેરીના નોટીશ બોર્ડ ઉપર મુકવામા આવશે. મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારના ઈન્ટરવ્યુ/ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ.પોષણ યોજના (મ.ભો.યો.) વલસાડ દ્વારા લેખિત/ઈ-મેઈલ દ્વારા જણાવવામાં આવશે.

 

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવાર તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં દર્શાવેલ સરનામે મોકલી શકે છે.

નિયત નમુનામાં જાહેરાત પ્રસિધ્ધ થયાના ૧૦ દિવસમાં અરજી રૂબરૂમાં સાદી ટપાલથી કે રજીસ્ટર પોસ્ટ એ.ડી./સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહી.

 

મહત્વપૂર્ણ તારીખ

જાહેરાત પ્રસિધ્ધ તારીખ: 30-10-2025

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.