Type Here to Get Search Results !

બાળ સંભાળ સંસ્થા વડોદરા ભરતીChild Care Institute Vadodara BHARTI 2025

 બાળ સંભાળ સંસ્થા વડોદરા ભરતી 2025

 

બાળ સંભાળ સંસ્થા વડોદરા વિવિધ જગ્યાઓ માટે ભરતી 2025

બાળ સંભાળ સંસ્થા વડોદરા દ્વારા તાજેતરમાં ખાલી જગ્યાઓ 2025 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો બાળ સંભાળ સંસ્થા વડોદરા જગ્યાઓ માટે ભરતી 2025 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ ભારત સરકારની મિશન વાત્સલ્ય યોજના હેઠળ કાર્યરત બાળ સંભાળ સંસ્થા (સરકારી અને ગ્રાંટ-ઈન-એઈડ)ની મંજુર થયેલ નીચે દર્શાવેલ જગ્યા ફિક્સ પગારથી તદ્દન હંગામી ૧૧ માસ કરાર આધારીત મંજુર થયેલ નીચે દર્શાવેલ જગ્યાઓ ભરવા વોકઈન ઇન્ટરવ્યુ રાખવામાં આવે છે. નીચે દર્શાવેલ જગ્યાઓ ભરવા માટે નિયત શૈક્ષણિક લાયકાત, અનુભવના પ્રમાણપત્રો, ૦૨ પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફસ તથા તેની સ્વપ્રમાણિત નકલો સાથે નીચે દર્શાવેલ સંસ્થાઓ માટે તા- ૨૫-૧૧-૨૦૨૫ના રોજ સવારે ૦૯:૦૦ કલાકથી વોક ઇન ઇન્ટરવ્યુ માટે સ્વખર્ચે જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરી, ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ ફોર ગર્લ્સની બાજુમાં, શાસ્ત્રી બ્રિજની નીચે, જયોતિ સર્કલ પાસે, ખ્રિસ્તી કબ્રસ્તાનની બાજુમાં, વડોદરા ખાતે હાજર રહેવાનું રહેશે.

 

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: બાળ સંભાળ સંસ્થા વડોદરા

 

કુલ ખાલી જગ્યા: 26 પોસ્ટ્સ

 

પોસ્ટ:  

 


કોણ અરજી કરી શકે

 

લાયકાત:

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

 

 

પસંદગી પ્રક્રિયા: -

 પસંદગી વોક-ઇન-ઇન્ટરવ્યુ પર આધારિત હશે.

શરતો :-

(૧) વોક ઈન ઈન્ટરવ્યુંના દિવસે સવારે ૦૯.૦૦ કલાક થી ૧૧.૦૦ કલાક સુધીમાં ઈન્ટરવ્યુંના સ્થળે પોતાનું રજીસ્ટ્રેશન કરાવનાર ઉમેદવારનું જ ઈન્ટરવ્યુ લેવામાં આવો.

(૨) વોક ઇન ઈન્ટરવ્યુ વખતે તમામ જરૂરી શૈક્ષણિક તેમજ અન્ય લાયકાત, અનુભવના પ્રમાણપત્રો, જન્મનો પુરાવો/એલ સી, ઓળખ અંગેનો પુરાવો તેમજ તેની પ્રમાણીત નકલો અને પાસપોર્ટ સાઈઝનાં ૦૨ ફોટોગ્રાફસ રજીસ્ટ્રેશન વખતે ફરજીયાત સાથે આપવાના રહેશે.

 (૩) ઉક્ત જગ્યાઓ માટેનો અનુભવ દર્શાવેલ શૈક્ષણિક લાયકાત બાદના જ માન્ય ગણવામાં આવશે.

 (૪) નિયત ધોરણો, લાયકાત અને અનુભવ ન ધરાવતા ઉમેદવારોનું ઇન્ટરવ્યુ લેવામાં આવશે નહી.

 (૫) ઉમેદવારને એક કરતા વધારે પોસ્ટ માટે ઉમેદવારી નોંધાવવા સંસ્થાની જગ્યાઓ પ્રમાણે અલગ અલગ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

(૬) જે જગ્યા માટે કોમ્યુટરની આવડત હોવી જરૂરી હોય તે જગ્યા માટેના ઉમેદવારે તેના પ્રમાણપત્ર સાથે લાવવાના રહેશે

. (૭) આ વોક ઈન ઇન્ટરવ્યુના કોઈપણ જાતના ભથ્થા કે રકમ ચૂકવવામાં આવશે નહી.

નોંધ : જાહેરાતમાં આપેલ તમામ જગ્યાઓ વિશેની માહિતી મિશન વાત્સલ્યની માર્ગદર્શિકા ૨૦૨૨માં થતા તમામ ફેરફારને બંધનકર્તા રહેશે. જાહેરાત આપ્યા બાદ સંબંધિત ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવી કે રદ કરવી કે તેમાં ફેરફાર કરવા અંગેનો અબાધિત અધિકાર 'જિલ્લા કક્ષાની પસંદગી સમિતિ' વડોદરાનો રહેશે.

 

કેવી રીતે અરજી કરવી? :

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર સૂચનામાં ઉલ્લેખિત સમય અને તારીખે જરૂરી દસ્તાવેજો સાથે સરનામે વોક-ઇન-ઇન્ટરવ્યુ માટે હાજર થઈ શકે છે.

 (અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચો)

મહત્વપૂર્ણ તારીખો:

વોક-ઇન-ઇન્ટરવ્યુ તારીખ:25-11-2025

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.