UGVCL મહેસાણા ભરતી 2025
ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ UGVCL મહેસાણા એપ્રેન્ટીસ લાઇનમેન ભરતી 2025
UGVCL મહેસાણા દ્વારા તાજેતરમાં એપ્રેન્ટીસ લાઇનમેનની ખાલી જગ્યાઓ 2025 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો UGVCL મહેસાણા એપ્રેન્ટીસ લાઇનમેનની જગ્યાઓ માટે ભરતી 2025 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
ખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર
સંસ્થાનું નામ: UGVCL મહેસાણા
કુલ ખાલી જગ્યા: ૧૬૮ પોસ્ટ્સ
પોસ્ટ: એપ્રેન્ટીસ લાઇનમેન પોસ્ટ્સ
કોણ અરજી કરી શકે
લાયકાત:
ધોરણ- ૧૦ પાસ સાથે આઇ.ટી.આઇ. વાયરમેન
અને આઇ.ટી.આઇ, ઇલેક્ટ્રીશિયન
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
UGVCL મહેસાણા વર્ષ ૨૦૨૫-૨૬માં એપ્રેન્ટીસશીપ ઇન લાઈનમેનની જગ્યાઓ ભરવા માટે જિલ્લા રોજગાર કચેરી, મહેસાણાને યાદી મેળવવા પત્ર પાઠવેલ છે. જે અંતર્ગત જિલ્લા રોજગાર કચેરી, મહેસાણા ખાતે ઇ.ઇ.એમ.એસ સર્વર અને અનુબંધમ પોર્ટલ પર નોંધાયેલા ઉમેદવારો પૈકી ધોરણ-૧૦ પાસ સાથે અને આઇ.ટી.આઇ આઈ.ટી.આઈ વાયરમેન ઇલેક્ટ્રીશીયનની લાયકાત ધરાવતા ૧૮ થી ૨૫ વર્ષની વય મર્યાદા ધરાવતા માત્ર પુરુષ ઉમેદવારોને અનુબંધમ પર લોગીન કરી સર્ચ જોબમાં UGVCL સર્ચ કરી WEBSITE (www.anubandham.gujarat.gov.in) એપ્રેન્ટીસ ઈન લાઇનમેન(૧૬૮) જગ્યાઓ ઉપર તા.૩૦/૧૦/૨૦૨૫ સુધી એપ્લાય કરવા જણાવવામાં આવે છે. અનામત કેટેગરીના ધરાવતા ઉમેદવારોને સરકારશ્રીના નિયમોનુસાર વય મર્યાદામાં છુટછાટ મળવાપાત્ર થશે. કોઇ ઉમેદવારને અનુબંધમ પોર્ટલ પરથી એપ્લાય કરવામાં મુશ્કેલી જણાય તો જિલ્લા રોજગાર કચેરી, મહેસાણા ખાતે જાહેર રજાના દિવસો સિવાય રૂબરૂ સંપર્ક કરવા જણાવવામાં આવે છે.
કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.
મહત્વપૂર્ણ તારીખ
છેલ્લી તારીખ: ૩૦/૧૦/૨૦૨૫
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.