Type Here to Get Search Results !

નેશનલ હેલ્થ મિશન (NHM) અમદાવાદ ભરતી AHMEDABAD BHARTI 2025 OFFICE ASSISTANT POST

 નેશનલ હેલ્થ મિશન (NHM) અમદાવાદ ભરતી 2025

 

નેશનલ હેલ્થ મિશન (NHM)  અમદાવાદ OFFICE ASSISTANT ની જગ્યાઓ માટે ભરતી 2025

નેશનલ હેલ્થ મિશન (NHM)  અમદાવાદ દ્વારા તાજેતરમાં OFFICE ASSISTANTની ખાલી જગ્યાઓ 2025 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો નેશનલ હેલ્થ મિશન (NHM)  અમદાવાદ OFFICE ASSISTANTની જગ્યાઓ માટે ભરતી 2025 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

નેશનલ હેલ્થ મિશન (NHM) હેઠળ વિભાગીય નાયબ નિયામક, આરોગ્ય અને તબીબી સેવાઓ, અમદાવાદ ઝોન હસ્તકની બી.જે.મેડિકલ કોલેજ, અસારવા અમદાવાદ, GMERS સોલા હોસ્પિટલ અમદાવાદ અને જનરલ હોસ્પિટલ નડિયાદ ખાતે ખોફીસ આસીસ્ટન્ટ ટુ એ.એચએ ની નીચે દર્શાવેલ વિગતોએ જગ્યાઓ ૧૧ માસના કરારના ધોરણે ભરવાની થાય છે. જાહેરાતમાં દર્શાવ્યા મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૧/૧૦/૨૦૨૫ થી તા.૧૦/૧૦/૨૦૨૫ સુધીમાં https://arogyasathi.gujarat.gov.in વેબસાઈટમાં PRAVESH ઓપ્શન પર જઈ CURRENT OPENING પર જઈ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

 

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: નેશનલ હેલ્થ મિશન (NHM)  અમદાવાદ

 

કુલ ખાલી જગ્યા: 3 પોસ્ટ્સ

 

પોસ્ટ:  OFFICE ASSISTANT પોસ્ટ્સ

B.1.Medical College, Ahmedabad-1,

GMERS Medical College & Sola Hospital Ahmedabad-1,

 District Hospital Nadiad-1

 

કોણ અરજી કરી શકે

 

લાયકાત:

Graduate in any discipline with Diploma/Certificate in computer applications. Should have expertise in using MS Office at least MS Word [having at least good knowledge in word processing, Excels [having knowledge of at least preparation of presentation and making a show in logical manner as desired by the controlling officers) and "Access" [at least for database management)

Minimum one year's work experience. Working knowledge in English & Gujarati.

 

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

SALARY

15,000/-

Age Limit:

MAXIMUM 40 YEARS

 (Please read Official Notification carefully for age relaxation)

(૧) ઉમેદવારની ફક્ત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in વેબસાઈટમાં કરેલ અરજી જ સ્વીકારવામાં આવશે. રૂબરૂ, આર.પી.એ.ડી. સ્પીડ પોસ્ટ, કુરિયર, ઈ-મેઈલ કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહિ (૨) વેબસાઈટમાં અપલોડ કરવાના થતા તમામ ડોક્યુમેન્ટની સુવાચ્ય ફોટોકોપી ફરજીયાત અપલોડ કરવાની રહેશે. (3) અધુરી વિગતોવાળા તેમજ સ્પષ્ટ ન દેખાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરેલ હશે તો તેવી અરજી અમાન્ય ગણવામાં આવશે. (૪) ઉમેદવારની ટી.ઓ.આર. તથા મેરીટ મુજબ પસંદગી કરવામાં આવશે, લાયકાત ન ધરાવતા તેમજ ટી.ઓ.આર. મેરીટ કાઈટએરિયા મુજબના પુરતા ડોકયુમેન્ટ રજૂ ના કરી શકનાર ઉમેદવારોની અરજી અમાન્ય ગણવામાં આવશે. (૫) ઉમેવાર એક કરતા વધુ અરજી કરી શકશે નહિ. (૬) વથમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વથમર્યાદાની ગણતરી કરવામાં આવશે એટલેકે તમામ ઉમેદવારોના કિસ્સામાં વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ બરજી સ્વીકારવાની છેલ્લી તારીખ ૧૦/૧૦/૨૦૨૫ ની સ્થિતિને ધ્યાને લેવામાં આવશે. (૭) નિમણુંકને લગત આખરી નિર્ણય વિભાગીય નાયબ નિયામકશ્રી, આરોગ્ય અને તબીબી સેવાઓ, અમદાવાદ ઝોન, અમદાવાદ રહેશે.

 

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.

 

મહત્વપૂર્ણ તારીખ

છેલ્લી તારીખ: 10-10-2025

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.