Type Here to Get Search Results !

Gujarat Public Service Commission GPSC Important Announcement (Change in Main Exam Date)

Gujarat Public Service Commission GPSC Important Announcement (Change in Main Exam Date)

ગુજરાત જાહેર સેવા આયોગ GPSC અગત્યની જાહેરાત (મુખ્ય પરીક્ષાની તારીખમાં ફેરફાર બાબત)

 


આયોગની તા.૦૨/૦૯/૨૦૨૫ની અગત્યની સૂચનાથી નીચેના કોષ્ટકમાં દર્શાવેલ જાહેરાતોની મુખ્ય પરીક્ષાની તારીખો નિયત કરવામાં આવેલ હતી. જે પૈકી જા. ક. ૫૫/૨૦૨૪-૨૫ તથા જા. ક્ર. ૫૬/૨૦૨૪-૨૫ માં બીજી અરજી ચકાસણીની યાદી પ્રસિધ્ધ થયેલ હોઇ તેની કાર્યવાહી ચાલુ છે. બીજી યાદીમાં પાત્ર થનાર ઉમેદવારોને પરીક્ષાની તૈયારી માટે પૂરતો સમય મળી રહે તે હેતુથી કોષ્ટકમાં દર્શાવ્યા મુજબનો ફેરફાર કરવામાં આવે છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી

 


 

તા. ૦૨/૦૯/૨૦૨૫થી અપાયેલ અન્ય પરીક્ષાની સૂચનાઓ યથાવત રહેશે.

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો


વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.