GSSSB સ્ટેનોગ્રાફર પરીક્ષા કોલ લેટર ડાઉનલોડ કરવા બાબતની અગત્યની જાહેરાત 2025
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, GSSSB સ્ટેનોગ્રાફર પરીક્ષા કોલ લેટર ડાઉનલોડ કરવા બાબતની અગત્યની જાહેરાત 2025
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, GSSSB સીધી ભરતીની જા.ક્ર.૨૦૩ અને ૨૦૪/૨૦૨૨૨૩ વર્ગ-૩ સંવર્ગોના ઉમેદવારોએ લાયકી પરીક્ષા(લધુલિપિ કસોટી) ના કોલ લેટર ડાઉનલોડ કરવા બાબતની અગત્યની જાહેરાત
મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ સચિવાલય સંવર્ગ અને ખાતાના વડા હસ્તકના સ્ટેનોગ્રાફરની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે તાંત્રિક સંવર્ગોની નીચે દર્શાવ્યા મુજબની જાહેરાત અંતર્ગત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ. ઉક્ત અરજીઓની પ્રાથમિક ચકાસણી (એક કરતાં વધુ અરજી કરેલ છે કે કેમ? અને ઉમેદવારોએ પરીક્ષા ફી ભરેલ છે કે કેમ?) ને અંતે લાયક ઠરેલ ઉમેદવારોની જાહેરાતમાં દર્શાવ્યા મુજબ લાયકી પરીક્ષા (લધુલિપિ કસોટી) યોજવા બાબતે મંડળ દ્વારા તા. ૦૪/૧૦/૨૦૨૫ ની અગત્યની સૂચનાથી તારીખ નક્કી કરવામાં આવેલ છે. જેની વિગતે ઉમેદવારો નીચે દર્શાવેલ સમયગાળામાં તેઓના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
ખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર ૨૦૩ અને ૨૦૪/૨૦૨૨૨૩
સંસ્થાનું નામ: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, GSSSB
કુલ ખાલી જગ્યા: 23+3 પોસ્ટ્સ
પોસ્ટ:
ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-3, વર્ગ-૩
અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ-૩, વર્ગ-૩
મહત્વપૂર્ણ Links
કોલ લેટર ડાઉનલોડ કરવા: અહી ક્લિક કરો
વધુ માહિતી માટે જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.