Type Here to Get Search Results !

જિલ્લા આરોગ્ય સોસાયટી, નવસારી ભરતી DHS Navsari BHARTI 2025

 જિલ્લા આરોગ્ય સોસાયટી, DHS નવસારી ભરતી 2025

 

જિલ્લા આરોગ્ય સોસાયટી, DHS નવસારી વિવિધ જગ્યાઓ માટે ભરતી 2025

જિલ્લા આરોગ્ય સોસાયટી, DHS નવસારી દ્વારા તાજેતરમાં વિવિધ ખાલી જગ્યાઓ 2025 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો જિલ્લા આરોગ્ય સોસાયટી, DHS નવસારી વિવિધ જગ્યાઓ માટે ભરતી 2025 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

કરાર આધારીત જગ્યાની ભરતી અંગેની જાહેરાત જીલ્લા આરોગ્ય સોસાયટી, જીલ્લા પંચાયત નવસારી નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જિલ્લા આરોગ્ય સોસાયટી, નવસારીમાં નીચે જણાવેલ સ્ટાફની જગ્યાઓ તદન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારિત ભરવા તથા તેની પ્રતીક્ષા યાદી બનાવવા જાહેરાત આપવામાં આવેલ છે. માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ ૦૬/૧૦/૨૦૨૫ થી ૧૫/૧૦/૨૦૨૫ ના સમય ૧૧:૫૯ કલાક સુધીમાં આરોગ્યસાથી સોફટવેરની લીંક https://arogyasathi gujarat gov in પર લાઈન અરજી કરવાની રહેશે

 

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: જિલ્લા આરોગ્ય સોસાયટી, DHS નવસારી

 

કુલ ખાલી જગ્યા: 4 પોસ્ટ્સ

 

કોણ અરજી કરી શકે

જગ્યાનું નામ શૈક્ષણિક લાયકાત અને અનુભવ

 

MPHW  02

Base Pay-15,000 per Month

The candidate should have passed standard 12 one year training of MPHW basic course or Standard 12th Sanitary inspector certificate course recognized by the government. Should possess the basic computer certificate

Age: Up to 40 Year

 

Account Cum Computer Operator 01

Graduate in Commerce (Account) With Diploma Certificate m Computer Applications. Knowledge of Computer Software (Accounting Software, M/s Office /GIS Software Etc) and Hardware. Basic Skills in Office Management and Filling Systems. Good Typing & Data Entry Skills In English & Gujarati.

Fix Salary 20000/-per Month

Age: Up to 40 Year

 

Staff Nurse 01

Fix Salary 20000/-per Month

To assist Medical Officers in Management and follow-up of patients attending the NCD Clinic, To counsel patients and their family. members about risk factors of NCDs. To provide home based. palliative care, Any other job assigned by concerned officers, 2 yr Eperience Certificate.

Age: Up to 40 Year

શરતો અને નિયમ ::

(۹) આ જગ્યાઓ કફ્ત ૧૧ માસના કરાર આધારીત છે. ૧૧ માસ બાદ કરાર આધારીત નિમણુંકનો આપોઆપ અંત આવશે, કાયમી નોકરી માટેનો હક્ક દાવો કરી શકાશે નહિ.

(२) ઉમેદવારની ફક્ત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. રૂબરૂ, આર.પી.એ.ડી., સાદી ટપાલ, કે કુરિયર થી મળેલ અરજી માન્ય રાખવામાં આવશે નહિ.

(3) અધુરી વિગતોવાળી અરજી અમાન્ય ગણાશે.

(४) સુવાચ્ય ઓરીજીનલ ડોક્યુમેન્ટની ફોટો કોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.

(५) રસ ધરાવતા ઉમેદવારોએ તા.૦૬/૧૦/૨૦૨૫ થી તા.૧૫/૧૦/૨૦૨૫ સમય:૧૧:૫૯ કલાક સુધી ઉપર જણાવેલ લીંકમાં કરવાની રહેશે.

(5) આ જગ્યાની ભરતી પ્રક્રિયાના અનુસંધાને આ જાહેરાતમાં અને ભરતી પ્રક્રિયામાં કોઇ પણ કારણોસર તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થાય કે જાહેરાત રદ કરવાની જણાય તો તેમ કરવાનો સંપુર્ણ હકક/અધિકાર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, નવસારીનો રહેશે. અને આ માટે કોઇ કારણો આપવા બંધાયેલ નથી.

(৩) અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર (UHWC) ઓ.પી.ડી સમય સવારે ૦૯:૦૦ વાગ્યા થી બપોરે ૦૧:૦૦ અને સાંજે ૦૫:૦૦વાગ્યા થી ૦૯:૦૦ વાગ્યા સુધી નો રહેશે.

 

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.

 

મહત્વપૂર્ણ તારીખ

શરૂઆતની તારીખ: 06-10-2025

છેલ્લી તારીખ: 15-10-2025

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો

 

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.