સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ (સાબર ડેરી) ભરતી 2025
સાબર ડેરી, હિંમતનગર, સાબરકાંઠા દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ સંસ્થા AMUL બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધથી બનતા ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે અને તેનું વાર્ષિક ટર્નઓવર ₹9500 કરોડથી વધુ છે.
ખાલી જગ્યાઓની વિગત
નીચે મુજબની વિવિધ પોસ્ટ માટે અરજી આમંત્રિત કરવામાં આવી છે:
- ટ્રેઇની જુ. અસિસ્ટન્ટ (QA/પ્રોડક્શન) – B.Sc.(Chem/Micro)
- ટ્રેઇની જુ. અસિસ્ટન્ટ (ડેરી) – B.Sc. (કોઈપણ વિષય)
- ટ્રેઇની અસિસ્ટન્ટ ઓફિસર (ઇન્જિ.) – BE/B.Tech (Mechanical/Electrical/IC/CE/IT)
- ટ્રેઇની ટેક્નિશિયન – ITI (Fitter/Electrical/Instrument)
- ટ્રેઇની પ્લાન્ટ ટેક્નિશિયન – Diploma (Mech/Electrical/IC)
- ટ્રેઇની સિનિયર અસિસ્ટન્ટ (સિક્યુરિટી) – Graduate + 5 વર્ષનો અનુભવ
- ટ્રેઇની જુ. અસિસ્ટન્ટ (માર્કેટિંગ) – MBA (Marketing) + 3 વર્ષનો અનુભવ
- ટ્રેઇની જુ. અસિસ્ટન્ટ (MPO – માત્ર મહિલા ઉમેદવાર) – Graduate + 3 વર્ષનો અનુભવ
- ટ્રેઇની જુ. અસિસ્ટન્ટ (ડેરી) – B.Com/M.Com
- DGM/AGM/Sr. Manager (Engg./Project) – BE/B.Tech (Mech/Electrical) + ઓછામાં ઓછો 7 વર્ષનો અનુભવ
👉 ઉમર મર્યાદા: મોટાભાગની જગ્યાએ
32 વર્ષ,
કેટલીક
જગ્યાએ
36 થી
45 વર્ષ
સુધી.
👉 અનુભવી
ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે.
અરજી કરવાની રીત
- ઉમેદવારે સત્તાવાર વેબસાઇટ www.sabardairy.org પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરવું.
- ફોર્મમાં તમામ વિગતો (જોબ કોડ, પોસ્ટ નામ, વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત, અનુભવ વગેરે) સાચી રીતે ભરવી.
- જરૂરી દસ્તાવેજોની નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ (07-09-2025)થયાના 10 દિવસની અંદર નીચેના સરનામે મોકલવી:
📌
Managing Director
Sabarkantha District Cooperative Milk Producers’ Union Ltd.
Sabar Dairy, Sub-Post-Boria, Himatnagar
Dist-Sabarkantha, Gujarat – 383006
મહત્વપૂર્ણ સૂચનાઓ
- ફોર્મ અંગ્રેજીમાં જ ભરવાનું રહેશે.
- એક ફોર્મમાં એક જ જોબ કોડ લખવો.
- અધૂરું કે ખોટી માહિતીવાળું ફોર્મ રદ કરવામાં આવશે.
- પસંદ થયેલા ઉમેદવારોને ગુજરાત ઉપરાંત ભારતના અન્ય રાજ્યોમાં પણ પોસ્ટિંગ મળી શકે છે.
mportant Links
Link Title | Click Here |
Official Website | |
Application Form & Advt. |
Important Dates Calendar 📆
Activity | Date |
Last Date to Apply | Within 10 days of advt. publication (07-09-2025) |
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
%20%E0%AA%AD%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80%202025.png)