જિલ્લા સમાજ સુરક્ષા કચેરી રાજકોટ ભરતી 2025
જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, રાજકોટ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી 11 મહિના માટે કોન્ટ્રાક્ટ આધારિત છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને નીચે મુજબની જગ્યાઓ માટે અરજી કરી શકાય છે.
ભારત સરકાર દ્વારા બાળકોના કલ્યાણ અને પુનર્વસન માટે મિશન વાત્સલ્ય યોજનાનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.જે અન્વયે સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુ.રા હેઠળના જિલ્લા કક્ષાએ બાળ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત નીચે મુજબના વિવિધ માળખાઓમાં તદન હંગામી ધોરણે ૧૧ માસ કરાર આધારિત નીચે મુજબની જગ્યાઓ ભરવાની થાય છે
ખાલી જગ્યાઓની વિગતો
1. જિલ્લા બાળ સુરક્ષા એકમ, રાજકોટ
- Outreach Worker (ORW) – 1 જગ્યા
લાયકાત: 12th passed from a recognize Board / Equivalent Board Good Communication Skills At least 1 year experience of working with Govt./NGO-Government Organization. Weightage for work experience candidate.
- વય મર્યાદા: 21 થી 40 વર્ષ
- માસિક પગાર: ₹12,318/-
2. ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ રાજકોટ
- House Father – 2 જગ્યા
- લાયકાત: કોઈપણ ગ્રેજ્યુએટ, 1 વર્ષનો અનુભવ
- વય મર્યાદા: 25 થી 40 વર્ષ
- માસિક પગાર: ₹14564/-
- Art & Craft cum Music Teacher – 1 જગ્યા
- લાયકાત: 3 વર્ષનો મ્યુઝિક વિઝાર્ડ કોર્સ/ATD/BA in Music, 1 વર્ષનો અનુભવ
- વય મર્યાદા: 21 થી 40 વર્ષ
- માસિક પગાર: ₹12,318/-
- PT Instructor cum Yoga Trainer – 1 જગ્યા
- લાયકાત: DPEd / CPEd / BPEd, 1 વર્ષનો અનુભવ
- વય મર્યાદા: 21 થી 40 વર્ષ
- માસિક પગાર: ₹12,318/-
- Cook – 2 જગ્યા
- લાયકાત: 10 પાસ
- વય મર્યાદા: 21 થી 40 વર્ષ
- માસિક પગાર: ₹12,026/-
3. ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ રાજકોટ
- Store Keeper cum Accountant – 1 જગ્યા
- લાયકાત: Graduate in commerce/Mathematics degree from a recognized university, 1 વર્ષનો અનુભવ
- માસિક પગાર: ₹18,536/-
- Art & Craft cum Music Teacher – 1 જગ્યા
· 3 Year Music Visarad Course / ATD, (Art Teacher Diploma) / B.A in Music At least 1 year experience of working in relevant field
· Art & Craft cum Music Teacher-1
· Age: 21 to 40 Monthly Salary-12318/-
- PT Instructor cum Yoga Trainer – 1 જગ્યા
· DPED (Diploma in Physical Education), C.P.Ed, B.P.Ed At least 1 year experience of working in relevant field
· Age: 21 to 40
· Monthly Salary-12318/-
- Helper cum Night Watchman – 2 જગ્યા
- લાયકાત: 10 પાસ
- Age: 21 to 40
- માસિક પગાર: ₹11,767/-
- House Keeper – 1 જગ્યા
- લાયકાત: 10 પાસ
- Age: 21 to 40
- માસિક પગાર: ₹11,767/-
4. ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ રાજકોટ
- Art & Craft cum Music Teacher – 1 જગ્યા
· 3 Year Music Visarad Course / ATD, (Art Teacher Diploma) / B.A in Music At least 1 year experience of working in relevant field
· Art & Craft cum Music Teacher-1
· Age: 21 to 40 Monthly Salary-12318/-
- PT Instructor cum Yoga Trainer – 1 જગ્યા
· DPED (Diploma in Physical Education), C.P.Ed, B.P.Ed At least 1 year experience of working in relevant field
· Age: 21 to 40
· Monthly Salary-12318/-
- Cook – 1 જગ્યા
- લાયકાત: 10 પાસ
- વય મર્યાદા: 21 થી 40 વર્ષ
- માસિક પગાર: ₹12,026/-
- House Keeper – 1 જગ્યા
- લાયકાત: 10 પાસ
- Age: 21 to 40
- માસિક પગાર: ₹11,767/-
અરજી કરવાની તારીખ અને સ્થળ
ઉક્ત જગ્યાઓ માટે જરૂરી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૦૩/૧૦/૨૦૨૫ ના રોજ પોતાની લેખિત અરજી જરૂરી તમામ શૈક્ષણિક લાયકાત, અનુભવ, જન્મના આધાર પુરાવા,૦૨ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ વગેરે અસલ અને પ્રમાણિત નકલો સાથે ઉમેદવારોએ સ્થળ : જિલ્લા બાળ સુરક્ષા એકમ. બહુમાળી ભવન, બ્લોક નં.૫, ચોથો માળ, રાજકોટ જિ.રાજકોટ ખાતે સવારે ૦૯:૦૦ કલાકે સ્વ-ખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે. ઉપરોક્ત કરાર આધારિત જગ્યાઓની ભરતી બાબતનો આખરી નિર્ણય જિલ્લા ભરતી પસંદગી સમિતિ, રાજકોટને આધીન રહેશે.
શરતો: (૧) દરેક જગ્યા માટેનો અનુભવ નિયત કરેલ શૈક્ષણિક લાયકાત મેળવ્યા બાદનો માન્ય ગણવામાં આવશે. (૨) વોકઈન ઇન્ટરવ્યુ માટેના રજીસ્ટ્રેશન સમય સવારે ૦૯:૦૦ થી ૧૦:૩૦ કલાક સુધીનો રહેશે, સમયમર્યાદા બાદ આવેલ ઉમેદવાર અને લાયકાત અને અનુભવ ના ધરાવતા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે લાયક ગણવામાં આવશે નહિ. (૩) જાહેરાત ક્રમાંક-૩ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ રાજકોટની જગ્યાઓમાં મહિલા ઉમેદવારોને પસંદ કરવામાં આવશે. (૪) તમામ ઉમેદવારોની વય મર્યાદા માટે અંતિમ તારીખ ૦૩/૧૦/૨૦૨૫ ને ધ્યાને લેવામાં આવશે.
Important Links
Notification: Click Here
Note: Before applying Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement.