કડી નગરપાલિકા ભરતી 2025
કડી નગરપાલિકા એપ્રેન્ટીસ ની વિવિધ જગ્યાઓ માટે ભરતી 2025
કડી નગરપાલિકા દ્વારા તાજેતરમાં એપ્રેન્ટીસની ખાલી જગ્યાઓ 2025 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો કડી નગરપાલિકા એપ્રેન્ટીસની જગ્યાઓ માટે ભરતી 2025 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
આથી જણાવવામાં આવે છે કે, કડી નગરપાલિકામાં એપ્રેન્ટિસ એકટ-૧૯૬૧ હેઠળ તથા સરકારશ્રીની મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ નીચે જણાવેલ વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટિસની ખાલી જગ્યા ભરવા ઈચ્છુક ઉમેદવારોએ લાયકાતના આધાર પુરાવા લઈ અરજી તથા બાયોડેટા સાથે તા.૧૫-૯-૨૦૨૫ સુધીમાં કડી નગર પાલિકા કાર્યાલય ખાતે રજીસ્ટર એડી થી મોકલી આપવાના રહેશે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
ખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર
સંસ્થાનું નામ: કડી નગરપાલિકા
કુલ ખાલી જગ્યા: 13 પોસ્ટ્સ
પોસ્ટ: એપ્રેન્ટીસ પોસ્ટ્સ
৭. કોમ્પ્યુટર ઓપરેટર કમ કલાર્ક
२. કોમ્પ્યુટર ઓપરેટર કમ હિસાબી કલાર્ક
3. ઈલેક્ટ્રીક વાયરમેન
4. સેનેટરી ઈન્સ્પેક્ટર
૫ સીવીલ એન્જીનીયર
કોણ અરજી કરી શકે
લાયકાત:
৭. કોમ્પ્યુટર ઓપરેટર કમ કલાર્ક
સ્નાતક, કોમ્પ્યુટરના જાણકાર
२. કોમ્પ્યુટર ઓપરેટર કમ હિસાબી કલાર્ક
બી.કોમ તથા કોમ્પ્યુટર અને ટેલીના જાણકાર
3. ઈલેક્ટ્રીક વાયરમેન
આઈ.ટી.આઈ તેમજ કોમ્પ્યુટરના જાણકાર
4. સેનેટરી ઈન્સ્પેક્ટર
સરકાર માન્ય સેનેટરી ઈન્સ્પેકટરનો કોર્ષ
૫ સીવીલ એન્જીનીયર
ડીપ્લોમા સીવીલ એન્જીનીયરીંગ
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
શરતો:-
૧. વય મર્યાદા ૧૮ થી ૩૫ વર્ષ સુધી.
૨.સરકારશ્રી દ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઈપેન્ડ પેટે ચુકવવામાં આવશે.
૩.એપ્રેન્ટીસનો ૧૧ માસનો સમયગાળાો પૂર્ણ થયેથી આપોઆપ છૂટા થયેલ ગણાશે.
૪.ઉમેદવારે અગાઉ એપ્રેન્ટીસશીપ કરેલ ન હોવી જોઈએ કે હાલમાં એપ્રેન્ટીસશીપ તરીકે ચાલુ ન હોવા જોઈએ.
૫. પસંદગી અંગેનો નિર્ણય કડી નગરપાલિકાનો રહેશે.
૬. અધુરા પ્રમાણપત્રોવાળી અરજી રદ બાતલ ગણાશે.
૭. સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં.
૮. જે તે જગ્યા પર પુરતા ઉમેદવારો નહી મળે તો જગ્યાની સંખ્યામાં ફેરફાર કરી અન્ય જગ્યા માટેના ઉમેદવારની ભરતી કરવાનો નગરપાલિકાને અધિકાર રહેશે.
૯. ઈન્ટરવ્યુ કોલ લેટર મળેથી ઈન્ટરવ્યુ માટે ઉમેદવારે સ્વ ખર્ચે આવવાનું રહેશે.
૧૦. અસલ પ્રમાણપત્રો સાથે લાવવાના રહેશે, અરજી સાથે ઝેરોક્ષ પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે,
કેવી રીતે અરજી કરવી?
અરજી કરવા ઈચ્છુક ઉમેદવારોએ અરજી, બાયોડેટા તથા જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવ અંગેના પ્રમાણપત્રો તેમજ અન્ય આધાર પુરાવાની સ્વ પ્રમાણિત નકલો સાથે 15-9-2025 સુધીમાં કડી નગરપાલિકા કાર્યાલય ખાતે રજિસ્ટર એડી.થી મોકલી આપવાની રહેશે.
મહત્વપૂર્ણ તારીખ
છેલ્લી તારીખ: 15-9-2025
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
FAQs: Kadi Nagarpalika Apprentice Recruitment 2025
What is the last date to apply for Kadi Nagarpalika Apprentice Recruitment 2025?
The last date to apply is 15 September 2025.
How many apprentice posts are announced in Kadi Nagarpalika Recruitment 2025?
A total of13 posts are announced.
What is the age limit for Kadi Nagarpalika Apprentice Bharti 2025?
The age limit is 18 to 35 years.
Is there any application fee for Kadi Nagarpalika Apprentice Recruitment 2025?
No, there is no application fee.
How to apply for Kadi Nagarpalika Apprentice Recruitment 2025?
Candidates need to submit their application at Kadi Nagarpalika Office before the last date.