Type Here to Get Search Results !

GSSSB રોયલ્ટી ઇન્સ્પેક્ટર ભરતીRoyalty Inspector bharti 2025

 GSSSB રોયલ્ટી ઇન્સ્પેક્ટર ભરતી 2025

 


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળની રોયલ્ટી ઇન્સ્પેક્ટર (વર્ગ-3) માટે ખાસ ભરતી ઝુંબેશ (Special Recruitment Drive) જાહેર કરવામાં આવી છે. ભરતી ખાસ કરીને દ્રશ્ય/શારીરિક અક્ષમ ઉમેદવારો માટે છે.

મુખ્ય વિગતો:

  • જાહેરાત નંબર: 353/202526
  • પદનું નામ: રોયલ્ટી ઇન્સ્પેક્ટર (વર્ગ-3)
  • કુલ જગ્યાઓ: 02 (માત્ર દૃવ્યંગ ઉમેદવારો માટે અનામત)

 

  • અરજી કરવાની તારીખ:
    • શરૂઆત: 01/09/2025 (સાંજના 05:00 થી)
    • અંતિમ તારીખ: 10/09/2025 (રાત્રે 11:59 સુધી)

 

  • અરજી કરવાની વેબસાઇટ: OJAS

લાયકાત:

  • શૈક્ષણિક લાયકાત:
    • Geology અથવા Applied Geology માં Post Graduate (ઓછામાં ઓછા 55% માર્ક્સ સાથે)
    • અથવા Mining Engineering માં Bachelor’s Degree (ઓછામાં ઓછા 55% માર્ક્સ સાથે)

 

  • ભાષા જ્ઞાન: ગુજરાતી અથવા હિન્દી (કે બન્ને) નું પૂરતું જ્ઞાન
  • કમ્પ્યુટર જ્ઞાન: બેઝિક નોલેજ જરૂરી

 

વયમર્યાદા:

  • 18 થી 37 વર્ષ (10/09/2025 સુધી ગણતરી)

 

  • દિવ્યાંગ ઉમેદવારોને નિયમ મુજબ વધુ છૂટછાટ મળશે.

પગાર ધોરણ:

  • પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર – ₹49,600/- પ્રતિ મહિનો

 

  • ત્યારબાદ 7મા પગાર પંચ મુજબ ₹39,900/- થી ₹1,26,600/- (લેવલ-7)

 

પરીક્ષા પદ્ધતિ:

  • પ્રકાર: MCQ આધારિત (OMR/CBRT)

 

  • વિભાગો:
    • Part-A: તર્કશક્તિ અને ગણિત (60 ગુણ)
    • Part-B: બંધારણ, વર્તમાન પ્રસંગો, ભાષા જ્ઞાન, વિષય આધારિત પ્રશ્નો (150 ગુણ)
  • કુલ ગુણ: 210, સમય: 3 કલાક

 

અરજી ફી:

  • દિવ્યાંગ ઉમેદવારો માટે પરીક્ષા ફી રૂ. 400/- રહેશે (પરીક્ષા આપ્યા પછી પરત મળશે)

 

કેવી રીતે અરજી કરવી?

  1. OJAS વેબસાઇટ પર જાઓ
  2. Online Application → GSSSB પસંદ કરો
  3. રોયલ્ટી ઇન્સ્પેક્ટર (વર્ગ-3) જાહેરાત પસંદ કરો
  4. જરૂરી વિગતો ભરો, ફોટો-સહી અપલોડ કરો
  5. અરજી Confirm કરો અને ફી ભરો
મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો

 

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

 

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.